(એજન્સી) નવીદિલ્હી, તા. ૨૨
દેશનાપાટનગરદિલ્હીમાંઓંમિક્રોનનાકેસોઝડપથીવધીરહ્યાહોવાથીરાજ્યસરકારેક્રિસમસઅનેનવાવર્ષનીઉજવણીપરભીડભેગીકરવાપરપ્રતિબંધલગાવીદીધોછે. દિલ્હીડિઝાસ્ટરમેનેજમેન્ટઓથોરિટીનાએકઆદેશઅનુસારતમામસાંસ્કૃતિકઅનેઅન્યમેળાવડાપરપણપ્રતિબંધલગાવીદેવાયોછે. તમામસામાજિક, રાજકીય, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક, ધાર્મિક, તહેવારોઅંગેનામેળાવડાઅનેભીડપરપ્રતિબંધમુકવામાંઆવ્યોછે. સત્તાવાળાઓનીશરતોઅનુસારચાલીરહેલીમીટિંગસિવાયનાબેન્કવિટહોલ, કોન્ફરન્સ, લગ્નોઅનેએક્ઝિબિશન્સનેપરવાનગીઆપવામાંઆવશેનહીં. દિલ્હીડિઝાસ્ટરમેનેજમેન્ટઓથોરિટી(ડીડીએમએ) દ્વારાબહારપડાયેલીમાર્ગદર્શિકાનુંસખતરીતેપાલનકરતાશૈક્ષણિકસંસ્થાનોનેચાલુરાખવાનીમંજૂરીછે. રેસ્ટોરન્ટઅનેબારને૫૦ટકાનીક્ષમતાસાથેચાલુરાખવાનીપરવાનગીછે. બીજીતરફસિનેમા, થિયેટરોઅનેમલ્ટિપ્લેક્ષને૧૦૦ટકાબેઠકોસાથેમંજૂરીઆપવામાંઆવેછે, ઓડિટોરિયમઅનેએસેમ્બલીહોલનેમાત્ર૫૦ટકાબેઠકોસાથેપરવાનગીઅપાઇછેઅનેએક્ઝિબિશનનેપણમંજૂરીછે.
દિલ્હીમેટ્રો૧૦૦ટકાક્ષમતાસાથેચાલુરહેશેજ્યારેદરેકકોચમાંઉભારહેનારાપ્રવાસીઓ૩૦ટકાથીવધુનાહોવાજોઇએ. બસોદ્વારાચાલીરહેલાપરિવહનમાં૧૦૦ટકાક્ષમતારહેશેઅનેઉભારહેનારાપેસેન્જરોનીક્ષમતાદરેકસીટપર૫૦ટકાહોવીજોઇએ. દફનવિધિઅનેઅંતિમસંસ્કારમાં૨૦૦લોકોનેસામેલથવાનીપરવાનગીઅપાઇછે. લગ્નસંબંધીભીડમાંપણમાત્ર૨૦૦લોકોજઉપસ્થિતરહીશકશે. જિલ્લાવહીવટીમેનેજમેન્ટઅનેદિલ્હીપોલીસનેસોશિયલડિસ્ટન્સનાનિયમોઅનેમાસ્કપહેરવાનાનિયમોનુંસખતરીતેપાલનકરવામાટેનિર્દેશઆપીદેવાયાછે. જિલ્લાઅધિકારીઓનેદૈનિકરિપોર્ટરજૂકરવામાટેકહેવાયુંછે. માર્કેટએસોસિએશનોનેમાસ્કવિનાઆવનારાગ્રાહકોનેપ્રવેશનહીઆપવાકડકસૂચનાઆપવામાંઆવીછે. આગામીબેતહેવારોનીઉજવણીપહેલાંદિલ્હીડિઝાસ્ટરમેનેજમેન્ટેતમામજિલ્લાઅધિકારીઓનેકોવિડસુપરસ્પ્રેડરવિસ્તારોશોધવાનીતાકીદકરાઇછે. ડીડીએમએનાઆદેશઅનુસારતમામજિલ્લાઅધિકારીઓનાતાબામાંઆવતાવિસ્તારોમાંસઘનસર્વેકરવાઅનેકોરોનાવાયરસતથાતેનાઓમિક્રોનવેરિયન્ટનાસુપરસ્પ્રેડરનીસંભાવનાવાળાપોકેટ્સ, કોલોનીમાર્કેટઅનેભીડભાડવાળાવિસ્તારોમાંસઘનચેકિંગકરવાતાકીદકરાઇછે. દિલ્હીમાંહાલઓમિક્રોનનાકુલ૫૭કેસોછેજેભારતમાંતમામરાજ્યોતથાકેન્દ્રશાસિતપ્રદેશોમાંસૌથીવધુછે. ભારતમાંઅત્યારસુધીઉચ્ચસંક્રમણવાળાઓમિક્રોનવાયરસનાકુલ૨૧૩કેસનોંધાયાછે. બીજીતરફનવાવેરિયન્ટનાભણકારાવચ્ચેકેન્દ્રસરકારેપણરાજ્યોતથાકેન્દ્રશાસિતપ્રદેશોનેઆકરાપગલાંઅનેનાઇટકરફ્યૂજેવાપગલાંલેવાકહ્યુંછે. સાથેજટેસ્ટિંગવધારવાતથામેળાવડાપરરોકલગાવવાકહેવાયુંછે.
Recent Comments