આપણાશ્વાસમાંહવેઝેરીધુમાડોફેફસાંમાંજઈરહ્યોછે. જેઆરોગ્યમાટેખાતરનાકછે વધતાજતાસતતપ્રદૂષણનેકારણેદિલ્હીસહિતદેશનામોટાશહેરોનીહવાઝેરીબનીરહીછે.
વધતાજતાસતતપ્રદૂષણનેકારણેદિલ્હીસહિતદેશનામોટાશહેરોનીહવાઝેરીબનીરહીછે. જેહવાસ્વાસ્થ્યમાટેખતરનાકકહેવાય. આપણાશ્વાસમાંહવેઝેરીધુમાડોફેફસાંમાંજઈરહ્યોછે. જેઆરોગ્યમાટેખાતરનાકછે.
દેશનીરાજધાનીદિલ્હીહવેદેશનુંસૌથીવધુપ્રદૂષિતરાજ્યબનીગયુંછે. દિલ્હીમાંતમેપ્રવેશોતોતમનેવહેલીસવારેધુમ્મ્સજેવુંધુંધળુંવાતાવરણલાગે. હકીકતમાએધુમ્મસનથીપણગાઢધુમાડાનુંપ્રદૂષિતવાતાવરણછે. અર્થાતઆપણાશ્વાસમાંહવેઝેરીધુમાડોફેફસાંમાંજઈરહ્યોછે. જેઆરોગ્યમાટેખાતરનાકછે. એકસંશોધનનાઆકડાંમુજબહાલમાં૧૬,૭૮૭,૯૪૧લોકોઝેરીહવાનાશ્વાસલેછેજેઉર્ૐંનીશુદ્ધહવામાર્ગદર્શિકાનેપૂર્ણકરતાનથી. દિલ્હીમાંસૌથીવધુવાયુપ્રદૂષણધરાવતોજિલ્લોસેન્ટ્રલદિલ્હીછે, જ્યાંઁસ્૨.૫નીઆગાહી૨૦૮.૪ખ્ત/દ્બ૩છે. ત્યાંહવાખૂબજબિનઆરોગ્યપ્રદછે. હાલમાંદિલ્હીમાં, સૌથીપ્રદૂષિતજિલ્લોસેન્ટ્રલદિલ્હીછે.
ભારતમાંકયાશહેરમાંસૌથીવધુવાયુપ્રદૂષણછે ?
હાલમાં૪૫૦જિલ્લામાં૯૫,૦૬,૭૧,૪૧૦ભારતીયોહવાશ્વાસલેછેજેઉર્ૐંનીસ્વચ્છહવામાર્ગદર્શિકાનેપૂર્ણકરતાનથી. પંજાબમાંફરીદકોટજિલ્લાના૬,૧૭,૫૦૮રહેવાસીઓઁસ્૨.૫પ્રદૂષણના૩૦૩ખ્ત/દ્બ૩સાથેહાલમાંભારતમાંસૌથીખરાબવાયુપ્રદૂષણનોશ્વાસલઈરહ્યાછે. હવાપ્રદૂષણમાનવશરીરમાંદરેકઅંગઅનેવર્ચ્યુઅલદરેકસેલનુકસાનપહોંચાડીશકેછે. હા, હવાનુંપ્રદૂષણહૃદયહુમલા, ફેફસાંનુંકેન્સર, અસ્થમાઅનેસીઓપીડીજોખમવધેછે. દિલ્હીમાંહવેજીવવુંઅઘરુંબનીરહ્યુંછે, લોકોનેશ્વાસલેવામાંગૂંગળામણથઈરહીછે. દિલ્હીનીહવાઝેરીલીબનીચૂકીછે, જેસમગ્રદેશમાટેચિંતાનોવિષયછે.
દિલ્હીમાંફરીલોકડાઉનજેવીસ્થિતિછે. જીહા, જોતમારેદિલ્હીમાંરહેવુંહોયતોતમારેતમારાઘરમાંથીબહારનીકળવાનુંનથી. આસાંભળવામાંઅજીબલાગશેપણઆસત્યછે. પ્રદૂષણનાકારણેદિલ્હીમાંસ્થિતિએટલીહદેખરાબથઈગઈછેકેસુપ્રીમકોર્ટેકડકનિર્દેશઆપવાપડ્યાછે. દિલ્હીસરકારેઉતાવળમાંઈમરજન્સીબેઠકબોલાવીનેઘણામોટાનિર્ણયોલેવાપડ્યાહતા. હકીકતમાં, દિલ્હીનીએરપોલ્યુશનપરઠપકોઆપતાસુપ્રીમકોર્ટેકહ્યુંકેલોકોમાસ્કપહેરીનેઘરોમાંફરેછે. દિલ્હીમાંલોકડાઉનનીજરૂરિયાતનીસાથેકોર્ટ-સ્કૂલખોલવાપરપણનારાજગીવ્યક્તકરીહતી. સુપ્રીમકોર્ટેકહ્યુંકેઆનાથીબાળકોપરગંભીરઅસરપડીશકેછે. તેમનાફેફસાંનેનુકસાનથઈશકેછે.
શુંતમેજાણોછો ? સરકારીઓફિસનાકર્મચારીઓઘરેથીકરશેવર્કફ્રોમહોમ
દિલ્હીનાપ્રદૂષણમુદ્દેસુપ્રીમકોર્ટનાસવાલનેટાળવામાટેમુખ્યમંત્રીઅરવિંદકેજરીવાલેઈમરજન્સીમાંએકબેઠકબોલાવીહતી. આબેઠકમાંઘણામહત્વનાનિર્ણયોલેવામાંઆવ્યાહતા. જેમુજબસોમવારથીદિલ્હીમાંશાળાઓબંધરહેશે. પરંતુહાશાળાઓમાંઓનલાઈનવર્ગોચાલુરહેશે. ૧૪-૧૭નવેમ્બરસુધીબાંધકામસાઇટ્સબંધરહેશે. તમામસરકારીકચેરીઓથોડાદિવસોમાટેબંધરહેશે. સરકારીકચેરીનાકર્મચારીઓઘરેથીવર્કફ્રોમહોમકરશે. ખાનગીઓફિસોમાટેપણખાસએડવાઈઝરીજાહેરકરવામાંઆવશે. ઘરેથીકામકરવામાટેએડવાઈઝરીજાહેરકરવામાંઆવશે. તેમજલોકડાઉનનાઅમલીકરણઅંગેપણવિચારણાકરવામાંઆવશે. વાસ્તવમાં, દિવાળીપછીદિલ્હીમાંવાયુપ્રદૂષણવધીરહ્યુંહતું. તેમજપરાળીસળગાવવાનેકારણેપરિસ્થિતિવધુવણસીહતી. દિલ્હીમાંછઊૈં૫૦૦નીઆસપાસપહોંચીગયોછે. ડૉક્ટરોપણસતતવધતાપ્રદૂષણઅંગેચેતવણીઆપીરહ્યાછે. તબીબોનામતેવધુપડતાપ્રદૂષણનેકારણેહાર્ટએટેકની
શક્યતાઓપણવધીજાયછે. દિલ્હીનીહવાહાલઘણીખરાબથઈચૂકીછે. હાલદિલ્હીનાંઘણાવિસ્તારોમાંએરક્વાલિટીઇન્ડેક્ષ૩૦૦નેપારચાલીરહીછે. દિલ્હીએનસીઆરમાંધુમ્મસનેકારણેદૃશ્યતાપણઓછીથઈછેજેનાકારણેબુધવારેબપોરેવાહનચાલકોનેરસ્તાઓપરબાઈકકેવાહનોનીહેડલાઈટચાલુકરવીપડીહતી. વાયુપ્રદૂષણનેકારણેદિલ્હીમાંઆકાશમાંકાળાધુ
માડાનજરેપડીરહ્યાછેતથાલોકોનાંઆંખોમાંબળતરાથઈરહ્યાહોવાનુંસામેઆવીરહ્યુછેતોબીજીતરફલોકોનેશ્વાસલેવામાંતકલીફોનોસામનોકરવોપડીરહ્યોછે. દિલ્હીનીહવાઝેરીથઈચૂકીછેજેવૃદ્ધોઅનેબાળકોમાટેખતરોબનીશકેછે, તેમાટેતેમણેઘરનીબહારનીકળવુંગંભીરબનીશકેછે. દિલ્હીપ્રદૂષણનિયંત્રણકમિટી (ડ્ઢઁઝ્રઝ્ર)નાવાયુપ્રદૂષણસૂચકાંકડેટામુજબ, દિલ્હીનાંઆનંદવિહાર, રોહિણી, દ્વારકામાંહવાનીગુણવત્તાઘણીખરાબસ્તરેપહોંચીચૂકીછે. વધતાપ્રદૂષણનેધ્યાનમાંરાખીનેદિલ્હીનાપર્યાવરણપ્રધાનગોપાલરાયેએન્ટિ-ક્રેકરઅભિયાનશરૂકર્યુંહતું. તેમણેદિલ્હીનીજનતાનેપણઅપીલકરીછેકેતેઓગ્રીનફટાકડાવાપરેઅનેપ્રદૂષણફેલાવનારાફટાકડાનાફોડે. આઅભિયાનનાભાગરૂપે, તમામએસડીએમ, પોલીસઅધિકારીઓઅનેડીપીસીસીની૧૧ટીમોનેસૂચનાઆપવામાંઆવીછેકે, દિલ્હીમાંપ્રદૂષણફેલાવતાફટાકડાફોડવામાંનઆવે. હાલદિલ્હીનીહવાઝેરીબનીચૂકીછેઅનેએક્યુઆઈસ્તરપણગંભીરછે. જણાવીદઈએકેહવાનીગુણવત્તાજો૦થી૫૦વચ્ચેહોયતોએરક્વાલિટીઇન્ડેક્ષ (છઊૈં)નીગુણવત્તા ‘સારી’છે, ૫૧થી૧૦૦નીવચ્ચે ‘સંતોષકારક’છે, ૧૦૧અને૨૦૦નીવ
ચ્ચે ‘મધ્યમ’છેઅનેઆપ્રકારનીહવાસંવેદનશીલજૂથોનેબીમારબનાવીશકેછે. ૨૦૧થી૩૦૦ ‘ખરાબ’છેઅને૩૦૧થી૪૦૦છે ‘ખૂબનબળી’જેસામાન્યલોકોનેપણબીમારબનાવીશકેછેઅને૪૦૧થી૫૦૦નીવચ્ચે ‘ગંભીર’વર્ગમાંઆઇન્ડેક્ષહવાનુંસ્તરનક્કીકરેછે. એરક્વોલિટીઇન્ડેક્સ (એક્યુઆઈ) એક્યુઆઈબેઝિક્સઓઝોનર્(ંર્ઢંદ્ગઈ), એરક્વોલિટીઇન્ડેક્સપાર્ટિકલપ્રદૂષણનોઉપયોગકરીનેએક્યુઆઈકેલ્ક્યુલેટરએક્શનડેઝહવામાંગુણવત્તાઅનેઆરોગ્યપ્રવૃત્તિતમારાસ્વાસ્થ્યઅસ્થમાઅનેહાર્ટડિસીઝઆરોગ્યવ્યવસાયિકોનેહવાનીગુણવત્તાજાગૃતિઅઠવાડિયુંમાર્ગદર્શનઆપેછે. દિલ્હી-એનસીઆરમાંવાયુપ્રદૂષણગંભીરશ્રેણીમાંપહોંચીગયુંછે. ભારેધુમ્મસનાકારણેજોવામાંપણતકલીફપડીરહીછે. થોડામીટરસુધીજોવુંપણમુશ્કેલબનીગયુંછે. દિલ્હી-એનસીઆરમાંફટાકડાફોડવાઅનેપરાળસળગાવવાપરપ્રતિબંધહોવાછતાંપ્રદૂષણઆટલીગંભીરસ્થિતિમાંપહોંચીગયુંછે.
અધિકારીઓનુંકહેવુંછેકેદિલ્હીનાપ્રદૂષણમાં૩૨ટકાભાગીદારીપરાળસળગાવવાનીછે. હવાનીગતિધીમીહોવાથીપ્રદૂષણનીસ્થિતિવધારેખરાબથઈગઈછે. તેનાપ્રદૂષકતત્વોએકજજગ્યાએએકઠાથઈરહ્યાછે. અર્થસાયન્સમિનિસ્ટ્રીઅંતર્ગતઆવનારાઅનેહવાનાપ્રદૂષણનીસ્થિતિબતાવનારાજીછહ્લછઇનાપ્રદૂષણેઘણાચિંતાજનકઆંકડાજારીકર્યાછે.
ત્યારેઅગાઉદિલ્હીનીરાજ્યસરકારેમોટરકારોપરએકીબેકીસંખ્યાનુંનિયંત્રણરાખ્યુંહતું. હવેફરીથીવાતાવરણમાંપ્રાણવાયુનોઘટાડોઅનેકાર્બનડાયોક્સાઇડમોનોક્સાઈડનાવધારાનેલઇનેપરિસ્થિતિવધતીજાયછેત્યારેસુપ્રીમકોર્ટેઆઅંગેસ્પષ્ટતાકરીછેકેવાયુપ્રદૂષણમાટેમાત્રપરાળસળગાવતાખેડૂતોનેદોષિતનગણીશકાય, આમાટેતમામનીજવાબદારીબનેછેરાજધાનીમાંવાયુપ્રદૂષણહવેશ્વાસલેવામાટેપણજોખમીપરિસ્થિતિઊભીકરનારુંબન્યુંછે. સુપ્રીમકોર્ટેસરકારનેજનહિતમાંતાત્કાલિકધોરણેનિર્ણયકરીનેજરૂરપડેલોકોનેસુરક્ષિતરાખવામાટેલોકડાઉનનીહિમાયતકરીછે. આલોકડાઉનબીમારીસામેનહીંપરંતુપર્યાવરણનાપ્રદૂષણસામેલગાવવામાંઆવશે. આતોમાત્રદિલ્હીનીવાતથઈઅન્યબીજામોટાશહેરોનીપણહાલતપ્રદૂષણબાબતેચિંતાજનકછે. શહેરોમાંવધતાજતાવાહનોનાધુમાડાઅનેકારખાનાઓનોધુમાડોવાતાવરણનેપ્રદૂષિતકરીરહ્યાછે. એમાટેઆપણેજાગૃતનહીંબનીએતોએનામાઠાપરિણામોભોગવવાપડશે. આપણેવધુવૃક્ષપણલગાડવાપડશે. ચાલોઆપણેઆજથીજપર્યાવરણપ્રત્યેજાગૃતબનીએઅનેઆપણાગામ, શહેરોનેપ્રદૂષણનાઝેરથીબચાવીએ.
Recent Comments