દિલ્હીહિંસામાંધરપકડકરાયેલા૧૬આરોપીઓપૈકીચારઆરોપીઓદિલ્હીપોલીસનાસગાસંબંધીહોવાનોઘટસ્ફોટ

 

(એજન્સી)                              તા.ર૪

રમખાણોઅનેનોર્થઈસ્ટદિલ્હીનાસુભાષમોહલ્લાનાવસાહતીપરવેઝઆલમનીહત્યાનાકિસ્સામાંએપ્રિલર૦ર૦માંધરપકડકરાયેલારાષ્ટ્રીયસ્વયંસેવકસંઘસાથેસંકળાયેલા૧૬શખ્સોમાંથીપ૯વર્ષનોજયબીરસિંહતોમરપણહતો. ડિસેમ્બરર૦ર૦થીફેબ્રુઆરીર૦ર૧દરમ્યાનઆતમામઆરોપીઓનેજામીનપરછોડવામાંઆવ્યાહતા. તેમાંનાત્રણહવેએપ્રિલમાંયોજાનારીનોર્થઈસ્ટદિલ્હીમ્યુનિસિપલનીચૂંટણીમાંભાજપનીટિકિટમળવાનીમહત્ત્વાકાંક્ષારાખીનેબેઠાછે.

નાગરિકતાસુધારાકાયદા (સીએએ) સામેવિરોધદેખાવોબદલમુસ્લિમદેખાવકારોસામેહિંસકપ્રતિક્રિયાબાદદિલ્હીમાંફાટીનીકળેલારમખાણોમાંપ૩નાંમોતથયાહતાઅનેસેંકડોઘવાયાહતા. આમૃતકોમાં૩૮મુસ્લિમોહતા. હિંસાપર૭પ૦એફઆઈઆરદાખલકરવામાંઆવીછે. જોકેઅસંખ્યફરિયાદોદિલ્હીપોલીસદ્વારાસ્વીકારવામાંજઆવીનથી. જ્યારેરમખાણોમાંઅત્યારસુધીમાંમાત્રએકજવ્યક્તિનેદોષિતજાહેરકરાઈછે. છેલ્લાબેવર્ષમાંઅદાલતનેતપાસમાંઅનેકત્રુટિઓબદલદિલ્હીપોલીસનીસખતશબ્દોમાંઝાટકણીકાઢીછે. દિલ્હીપોલીસનેએફઆઈઆરનોંધવાઆદેશકર્યોછેઅનેપોલીસનેદંડફટકાર્યોછે. પોલીસેજોકેઅદાલતીઆદેશનેવળગીરહેવાનાબદલેતેનેપડકાર્યોછે. ર૦ર૦નીકોમીહિંસાસંબંધિતકેસોમાંપોલીસકેમપારોઠનાપગલાભરીરહીછે ? પોલીસકેમઆરોપીઓનોસતતબચાવકરીરહીછે ? આવાઅનેકવેધકસવાલોઊભાથયાછે. પરવેઝઆલમહત્યાકેસસંભવતઃઆપ્રશ્નોનોજવાબઆપેછે. ધરપકડકરાયેલા૧૬આરોપીપૈકીચારઆરોપીપોલીસનાસગાસંબંધીઓછે. મુસ્લીમફરિયાદોનોએવોઆક્ષેપછેકેઆપોલીસકનેકશનનાકારણેજેલમાંઆરએસએસનામાણસોનોસમયઆરામથીવિત્યોહતો, પોલીસેધરપકડોટાળવામાંમદદકરીહતી, એફઆઈઆરદાખલકરવામાંપણવિલંબકર્યોહતો. તેમનોએવોદાવોછેકેઆવિલંબનાકારણેએકએવોમાહોલઊભોથયોછેકેજેનાલીધેઆરોપીઓનીહિંસાખૂલીગઈછેઅનેમુસ્લિમફરિયાદીઓનેધમકીઆપવાલાગ્યાછે. હિંસામાંઅનેકમુસ્લિમપીડિતોનુંપ્રતિનિધિત્વકરતાવકીલમહેમૂદપ્રાચાનાજણાવ્યાઅનુસારતેનીપાછળભયનોએકએવોમાહોલઊભોકરવાનોમકસદહતોકેજેથીસાક્ષીઓઅનેફરિયાદીઓકોર્ટમાંજુબાનીઆપવાફરકેનહીં. જોઆચાલુરહેશેતોઅમેતપાસનેટ્રાન્સફરકરવામાટેદિલ્હીહાઈકોર્ટનાદ્વારોખટખટાવીશું. વાસ્તવમાંઆરોપીઓસાથેપોલીસનીસંતલસછેઅનેતેમાંતપાસથવીજોઈએએવુંપ્રાચાએજણાવ્યુંછે.

લોહીનીસગાઈ : નરેશઅનેઉત્તમત્યાગીબંધુઓપણપોલીસકનેકશનધરાવેછે. ૧૬આરોપીઓમાં૪રવર્ષનાએકસુશીલચૌધરીપણછેકેજેમનાબનેવીએદિલ્હીપોલીસનાવિવિધવિભાગોમાંકામકર્યુંછે. હાલતેમનુંપોસ્ટિંગદિલ્હીપોલીસનીવીવીઆઈપીસિક્યોરિટીવિંગમાંછે. જોકેડીજીપીસંદીપગોયલજણાવેછેકેતમામકેદીઓનેકેટલીકસુવિધાઆપવામાંઆવતીહોયછે. તેલાંચરૂશ્વતકેકોઈકનેકશનપરઆધારિતહોતીનથી.