(એજન્સી)                                         તા.ર૩

જ્યારે૩૬વર્ષનાસિરઅલીએપ્રથમવખતનોર્થઈસ્ટદિલ્હીનાસુભાષમોહલ્લાનાપોસ્ટર્સજોયાતોતેનેઆઘાતલાગ્યોહતો. તેમાંઉત્તમત્યાગીનોચમકતોચહેરોહતો. અલીનાજણાવ્યાઅનુસારબેવર્ષપૂર્વેતેનાપરહુમલોકરનારાટોળામાંત્યાગીપણહતાઅનેતેનીડાબીઆંખપરગોળીબારકર્યોહતો. ત્યાગીહાલભાજપનીકો-ઓપરેટિવસેલનાસંયોજકછે.  સુભાષમોહલ્લાનીગલીઓમાંછૂટાછવાયાજોવામળતાભાજપનાપોસ્ટર્સમાંઅન્યબેચહેરામાંઆશિષપુનિયા, ભાજપનીયુવાપાંખનાનવીનરાહદરાજિલ્લાપ્રમુખઅનેસુરેશપંડિતનોસમાવેશથયોહતો. જેઓર૦ર૦માંસુભાષમોહલ્લાનાભાજપસંયોજકહતા.  આત્રણેયશખ્સરફેબ્રુઆરીર૦ર૦માંનોર્થઈસ્ટદિલ્હીનેલપેટમાંલેનારકોમવાદીહિંસાદરમ્યાનગંભીરગુનાનાઆરોપીછે. ત્યાગીઅનેપંડિતજેલમાંઆઠમહિનારહ્યાહતા. અનેડિસેમ્બર-ર૦ર૦માંજામીનપરછોડવામાંઆવ્યાહતા.  આત્રણેયનેએવીઆશાછેકેતેમનેઆએપ્રિલમાંયોજાનારીનોર્થઈસ્ટદિલ્હીમ્યુનિસિપલચૂંટણીમાટેભાજપનીટિકિટમળશે. તેઓસુભાષમોહલ્લાનીબેઠકમાટેટિકિટમેળવવાનીસ્પર્ધામાંછેજોકેતેનેટિકિટમળેછેતેમહત્ત્વનુંનથીપરંતુસુભાષમોહલ્લામાંભાજપનોવિજયથાયતેમહત્ત્વનુંછે.  ‘‘અમારુંધ્યેયસ્પષ્ટછેર૦રરમાંઅમેસુભાષમોહલ્લાવોર્ડમાંથીભાજપનેજીતાડવામાગીએછીએકારણકેઅમે (હિન્દુઓ) અહીંરહેવામાગીએછીએ. એવુંપુનિયાએજણાવ્યુંહતું. ૧૦બેઠકોસિવાયદરેકબાજુએમુસ્લિમોઅમારીસામેઆવીરહ્યાછે. અમારેતેમનેઅટકાવવાનીજરૂરછે. વાસ્તવમાંસુભાષમોહલ્લાહિન્દુવિસ્તારછેઅનેપુનિયાનાસ્વયંનાઅંદાજમુજબહિન્દુઓની૬૮ટકાવસ્તીછે. મ્યુનિસિપલચૂંટણીઓનજીકઆવીરહીછેતેમસુભાષમોહલ્લામાંકોમીતંગદિલીવધુભડકીરહીછે. ફેેબ્રુઆરીર૦ર૦માંજ્યારેનાગરિક (સુધારા) ધારા (સીએએ) વિરૂદ્ધલોકજુવાળઊભોથયોહતો. ત્યારેનોર્થવેસ્ટદિલ્હીમાંમુસ્લિમદેખાવકારોસામેહિંસકપ્રતિક્રિયાઆવીહતી.  નોર્થઈસ્ટદિલ્હીનારમખાણોમાંમાર્યાગયેલાપ૩લોકોમાંથી૩૬મુસ્લિમોહતા. તેમાંસુભાષમોહલ્લાનાજબેમુસ્લિમરહેવાસીઓહતા. અન્યઅનેકઘાયલથયાહતા. ઉત્તમત્યાગીઅનેતેનાભાઈઓતેમજપંડિતઅનેપુનિયાઆવિસ્તારમાંઓછામાંઓછાચારઘટનાઓમાંસંડોવાયેલાહતા.  એનસીસીમાંજુનિયરઆસિસ્ટન્ટતરીકેફરજબજાવનારનાસિરઅલીએદાખલકરેલીફરિયાદઅનુસારતેનાપરર૪ફેબ્રુઆરીર૦ર૦નારોજથયેલાહુમલામાંત્યાગીબંધુઓભાગરૂપહતા. ર૭વર્ષનાસાહિલપરવેઝદ્વારાદાખલકરાયેલીબીજીફરિયાદઅનુસારમારાપિતાપરહુમલોકરીનેતેનીહત્યાકરનારા૧૬શખ્સોનાટોળામાંપંડિતઅનેત્યાગીબંધુઓમોખરેહતા. પ૮વર્ષનામોહમ્મદસલીમદ્વારાદાખલકરવામાંઆવેલફરિયાદમાંપંડિતઅનેત્યાગીએર૪ફેબ્રુઆરીર૦ર૦નીરાત્રેસુભાષમોહલ્લાપરહુમલાકર્યાહતા. “તેમણેઅમારાપરફાયરિંગકર્યુંહતું, પેટ્રોલબોંબફેંકયાહતાઅનેમારાઘરપરપથ્થરમારોકર્યોહતો. આત્રણેયઆરોપીઓઆરોપોનેફગાવીદેછે. ત્યાગીઅનેપંડિતજોએવોદાવોકરેછેકેહિંસાદરમ્યાનતેઓઘરનીબહારજનીકળ્યાનહોતા.  પુનિયાજણાવેછેકેજ્યારથીમોદીસત્તારૂઢથયાછેત્યારેઆલોકો (મુસ્લિમો) કાબૂમાંરહ્યાછેહવેતેઓઅમને૩૦થી૪૦લોકોનેજુદાજુદાસ્થળોએહનુમાનચાલીસાનાપાઠકરતાજોશેભાજપસત્તારૂઢથાયએવોમાહોલઅમારેઊભોકરવાનીજરૂરછે.