“મજહબનહીંશીખાતાઆપસમેંબૈરરખના”ઉક્તિનેસાર્થકકરતોકિસ્સો

(મુનીરશેખ)  અંકલેશ્વર, તા.૩

એકતરફયુદ્ધચાલીરહ્યુંછેતેવાસમયેનિરાધારબનેલયુક્રેનમાંભણતાભારતીયવિદ્યાર્થીઓનેઅન્યદેશોમાંથીપણભારેઆવકારઅનેઆશ્રયમળીરહ્યોછે. ત્યારેપોલેન્ડમાંરહેતાઅંકલેશ્વરનાએકમુસ્લિમયુવાનેપણ૬ભારતીયયુવાનોનેપોતાનાઘરેઆશરોઆપીભારતીયતરીકેનીફરજનિભાવીછે. અંકલેશ્વરનાસેલારવાડનાવતનીવસીમઆશિકશેખહાલપોલેન્ડનીરાજધાનીવર્ષોથી૧૦૯કિલોમીટરદૂરપોસ્કશહેરમાંરહેછેતેઓ ‘કબાબયુઅહેમદા’નામનીહોટલચલાવેછેરશિયાઅનેયુક્રેનવચ્ચેનાભીષણયુદ્ધમાંયુક્રેનમાંભણતાભારતીયવિદ્યાર્થીઓભારેનિરાધારહાલતમાંમૂકાઈગયાછેઅનેબોર્ડરક્રોસકરીનેપોલેન્ડ, રોમાનિયા, હંગેરી, સ્લોવેકિયાજેવાદેશોમાંઆશ્રયલઈરહ્યાછે. આવાકપરાસમયમાંભારતીયોપણભારતીયોનીમદદકરવામાંપાછુંવળીનેજોતાનથી. યુક્રેનનીયુનિવર્સિટીમાંઅભ્યાસકરતાભરૂચનાત્રણયુવાનોએઝાઝહુસૈનમુન્સી, ઉવેશનાકોડાઅનેકાજીમુજમીલતથાકીવનેશનલયુનિવર્સિટીઓફકલ્ચરએન્ડઆર્ટ્‌સમાંઅભ્યાસકરતાઅમદાવાદનાકમલનયનતથાહૈદરાબાદનાસફીરસૈયદસહિતછયુવાનોમહામહેનતેયુક્રેનનીબોર્ડરપારકરીનેપોલેન્ડપહોંચ્યાહતા. કોર્કઝોવા-ક્રેકોવેત્સબોર્ડરપરપહોંચેલાઆયુવાનોઅંગેવસીમશેખનેજાણકારીમળતાંપોતાનાઘરથી૫૪૫કિલોમીટરદૂરહોવાછતાંઆયુવાનોનેમદદરૂપથવાઅનેલેવામાટેતુરંતજતેઓપહોંચીગયાહતાઅનેજ્યાંતેઓનેજમાડીનેયુવાનોનેપરતલાવીનેપોતાનાઘરેરાખ્યાછે. પોલેન્ડમાંપોતાનાવતનનાવસીમશેખનોઆશ્રયમળતાતમામયુવાનોખૂબજરાહતનીલાગણીઅનુભવીરહ્યાછે. વસીમશેખનેઅંકલેશ્વરથીએકમિત્રનોફોનઆવ્યોહતોકેભરૂચનાત્રણઅનેઅન્યશહેરોનાપણયુવાનોબોર્ડરક્રોસકરીનેઆવ્યાછેઅનેફસાયાછેએટલેતેઓશહેરથી૫૪૫કિલોમીટરદૂરતેમનેલેવાગયોઅનેએકખાલીઘરહતુંએમાંપરતપોસ્કલાવીનેરાખીનેતેમનારહેવા-જમવાનીસગવડપણકરી. આઉપરાંતભારતમાંતેમનાતમામનામાતા-પિતાસાથેતેમનીવાતકરાવીતેમનેસાંત્વનાપાઠવીહતી. વસીમશેખેપોતાનાભાઈઓનીજેમરાખીઅનેમાનવતામહેકાવીછે. તેઓએપોતાનીસાથેથયેલએકટેલિફોનિકવાતચીતમાં ‘ગુજરાતટુડે’નાપ્રતિનિધિનેજણાવ્યુંહતુંકે, એકભારતીયતરીકેઆટલુંકર્યાનોમનેગર્વછે. હજુપણકોઈઆવીરીતેફસાયુંહશેતોહુંતરતએનામાટેમદદરૂપથઈશ. સમગ્રવિશ્વહાલરશિયાયુક્રેનજંગમાંપોતાનાદેશનાવતનીઓનેપરતલાવવામાંરસનથીબતાવતાંત્યારેભારતસરકારનીસાથે-સાથેજયુક્રેનનીઆસપાસનાદેશોમાંરહેતામૂળભારતીયલોકોતરફથીભારતનાવિદ્યાર્થીઓનેજેમદદઅનેસહાયમળીરહીછેતેખરેખરપ્રશંસનીયછેઅનેમાનવીયસંવેદનાનુંઉત્તમઉદાહરણછે.