શાકભાજીનાભાવમાંઉછાળો
(એજન્સી) બેંગલોર, તા.૨૩
શિયાળામાંસામાન્યરીતેઓછાભાવેમળતાટામેટાનીકિંમતોમાંઆગલાગીરહીછે. ૨૦રૂપિયેકિલોનીઆસપાસમળનારાટામેટાઘણાશહેરોમાં૧૦૦રૂપિયેકિલોનાભાવેવેચાઈરહ્યાછેઅનેતેમાંપણચેન્નાઈમાંતોટામેટાનીકિંમત૧૬૦રૂપિયેકિલોસુધીપહોંચીગઈછે. આંધ્રપ્રદેશઅનેકર્ણાટકમાંટામેટાનોપાકઆવખતેખરાબથયોહોવાથીટામેટાનાભાવઆસમાનનેઆંબીરહ્યાછે. ઓછુઉત્પાદનસામેવધેલીમાંગઅનેટ્રાન્સપોર્ટેશનનીકિંમતપણવધીહોવાથીટામેટાનીકિંમતોમાંધરખમવધારોથયોછે. બેંગ્લોરમાંટામેટા૧૧૦રૂપિયેકિલોઅનેડુંગળી૬૦રૂપિયેકિલોપરપહોંચીછે. મુંબઈમાંટામેટા૮૦રૂપિયેકિલોનીઆસપાસનાભાવેવેચાઈરહ્યાછે. દિલ્હીમાં૬૦થી૯૦રૂપિયાનાભાવેટામેટાવેચાઈરહ્યાછે. ટામેટાનાભાવમાંવધારોથવામાટેપેટ્રોલઅનેડીઝલનીકિંમતોમાંથયેલોવધારોપણમહત્વનુંકારણછે. જથ્થાબંધમાર્કેટનાવેપારીઓનુકહેવુછેકે, પહેલાખેતરમાંથી૫૦૦રૂપિયે૨૭કિલોટામેટામળતાહતાઅનેહવે૩૦૦૦રૂપિયાનાભાવેઆટલોજથ્થોમળેછે. વધતીકિંમતોનાકારણેલોકોએટામેટાનીજગ્યાએબીજાવિકલ્પોપરપણનજરદોડાવવામાંડીછે.
Recent Comments