(સંવાદદાતાદ્વારા)

ગાંધીનગર,તા.૧૮

ગુજરાતદેશનાફાર્માસ્યુટિકલઉદ્યોગોનુંસેન્ટરપોઈન્ટહોવાનુંજણાવતાભૂપેન્દ્રપટેલેજણાવ્યુંહતુંકે, દેશનાકુલવિસ્તારનો૬ટકાભુ-ભાગધરાવતુગુજરાતભારતનાફાર્માસ્યુટિકલપ્રોડકશનમાં૧/૩એટલેકે૩૩ટકાજેટલુયોગદાનઆપીનેઅગ્રેસરબન્યુંછે. ગાંધીનગરમાંપ્રિ-વાયબ્રન્ટઈવેન્ટઅન્વયેઆયોજિતહોલિસ્ટીકહેલ્થકેર : ફોકસઓનફાર્માસ્યુટિકલ્સએન્ડમેડિકલડીવાઈસીસસમિટનાઉદઘાટનપ્રસંગેફાર્માસ્યુટિકલમેડિકલડીવાઈસીસસેકટરનાઉદ્યોગકારોનિવેશકોનેવાયબ્રનટસમિટમાંસહભાગીથવાનુંનિમંત્રણપાઠવતામુખ્યમંત્રીએકહ્યુંકેગુજરાતમાંઉત્પાદિતથતીદવાઓઅનેફાર્માસ્યુટિકલસેકટરેલોકોનોસંપૂર્ણભરોસોઅનેવિશ્વાસસંપાદિતકર્યોછે. એટલુંજનહીંગુજરાતતબીબીઉપકરણોનાઉત્પાદનમાંપણઅગ્રેસરછે. કાર્ડિયાકસેન્ટરનું૭૦ટકાથીવધુતથાઓર્થોપેડિકઈમ્પલાન્ટસનું૬૦ટકાજેટલુઉત્પાદનરાજયમાંથાયછે. તેમણેઆઅંગેજણાવ્યુંકેદવાઓનીગુણવતાનેલઈનેરાજયસરકારનુંતંત્રસતર્કછે. દવાજેવીજીવનરક્ષકબાબતમાંકોઈચેડાંસરકારચલાવીલેવામાગતીનથી. મુખ્યમંત્રીએહેલ્થકેરઅનેફાર્માઉદ્યોગોનેહજુઆગળલઈજવાનીનેમદર્શાવતાજણાવ્યુંકે, આવનારાબેદાયકાનાભવિષ્યનેધ્યાનમાંરાખીલોકોનેવાજબીભાવે, ગુણવત્તાસભરદવાઓઅનેઆરોગ્યસેવાપ્રદાનકરવાનુંઆયોજનઘડવાનોહવેનોસમયછે. કેન્દ્રીયઆરોગ્યમંત્રીમાંડવિયાએફાર્માસ્યુટીકલઉત્પાદકોનેદેશનાજવાનોજેમસીમાનીસુરક્ષાકરેછેએરીતેનાગરિકોનેસસ્તીઅનેગુણવતાલક્ષીદવાઓનુંઉત્પાદનકરીસેવાનુંમાધ્યમબનવાઆહવાનકર્યુંહતું. દેશમાંહાલમાંએમબીબીએસની૮૦હજારબેઠકોછેતેવધારીનેઆગામીસમયમાં૧લાખકરવાનુંજણાવતાકેન્દ્રીયઆરોગ્યમંત્રીએવધુમાંજણાવ્યુંહતુંકે, દરેકરાજયમાંએકએઈમ્સહોસ્પિટલનિર્માણનુંપણઆયોજનકરાયુંછે. હાલમાંરરએઈમ્સહોસ્પિટલકાર્યરતછેનાગરિકોનેસસ્તીઅનેગુણવત્તાલક્ષીદવાઓપૂરીપાડીઉત્પાદકોસેવાનુંમાધ્યમબનેતેમજણાવતામંત્રીએઉમેર્યુંહતુંકે, ફાર્માઉત્પાદકોએરિસર્ચકરીભારતનીપેટન્ટઉભીકરીદુનિયાનેપહોંચાડીછે. એમાટેકેન્દ્રસરકારરિસર્ચપોલિસીનીદિશામાંકામકરીરહીછે. રાજયનાઆરોગ્યમંત્રીઋષિકેષપટેલેજણાવ્યુંહતુંકેભરૂચમાંહોલસેલડ્રગ્સપાર્કસ્થાપવામાંઆવીરહ્યોછે. જેમાં૧૧૦૦૦કરોડથીવધુનારોકાણનીઅપેક્ષાછેઆપાર્કમાંવેરહાઉસથીલઈનેટેસ્ટિંગલેબસુધીનીતમામસુવિધાઓહશે. આસમિટમાંકેન્દ્રતથારાજયસરકારનાઉચ્ચઅધિકારીઓસહિતનામહાનુભાવોઉપસ્થિતરહ્યાહતા.