દેશનીપ્રજાનવાવર્ષમાંમોંઘવારીનોમારસહનકરવાતૈયારરહે : કોંગ્રેસ

‘મહંગાઈ કી માર – નએ સાલકા મોદી ઉપહાર’એવુંસૂત્રકોંગ્રેસેદેશનીપ્રજાનેઆપ્યું

(સંવાદદાતાદ્વારા)

અમદાવાદ,તા.૧

ભારતીયરાષ્ટ્રીયકોંગ્રેસનાપ્રવકતાપવનખેરાએઆજરોજઅમદાવાદનારાજીવગાંધીભવનખાતેપત્રકારોનેસંબોધનકરતાકેન્દ્રસરકારતરફથીપ્રજાનેનવાવર્ષમાંકયામોંઘવારીઅનેભાવવધારાનાઈનામોમળવાનાછેતેનેલઈવિસ્તૃતછણાવટકરીહતી. તેમણેજણાવ્યુંહતુંકેપાછલાસાતવર્ષોનીજેમઆવર્ષેપણકેન્દ્રસરકારદેશનીજનતાનેમહેગાઈકીમારનુંઈનામઆપવાજઈરહીછે. મોદીસરકાર૧જાન્યુઆરીર૦રરથીપ્રજાપરમોઘવારીઅનેભાવવધારાનોડામઆપવામાગતીહતીપરંતુકોંગ્રેસનાભારેવિરોધતેમજપરાજયોમાંઆગામીદિવસોમાંઆવીરહેલીચૂંટણીઓનાકારણેઆભાવવધારોર૮ફેબ્રુઆરીસુધીમુલતવીરાખ્યોછે. ચૂંટણીપૂર્ણથતાજપ્રજાપરટેક્ષલાગુકરીદેવાશેજેચીજવસ્તુઓપરભાવવધારોલાગુકરાશેતેનીચેમુજબછે. બુટચંપલરૂા.૧૦૦૦સુધીકિંમતહોયતોજીએસટીદરપટકાથીવધારી૧રટકાકરવામાંઆવશે. બિસ્કીટ, ચોકલેટ, સાબુજેવારોજબરોજનાવપરાશમાંઆવતીવસ્તુઓનીકિંમતમાં૬થી૧૦ટકાસુધીવધારોથશેએટીએમમાંથીનાણાંકાઢવાનુંપણમોંઘુથશે. આરબીઆઈએનિઃશુલ્કવ્યવહારનીનિર્ધારીતમર્યાદાપૂર્ણથયાબાદએટીએમમાંથીરોકડનિકાળવાપરટેક્ષવધારવામંજૂરીઆપીદેતાબેંકગ્રાહકોથીરૂા.ર૧પ્રતિટ્રાન્જેકશનવસુલકરશેઆઉપરાંતઓનલાઈનટેકસી, રિક્ષાનીબુકીંગપણમોંઘીથશે. હવેથીઓનલાઈનઓટો, ટેક્ષીબુડકરાવવાથીપટકાજીએસટીવસુલકરશે. આઉપરાંતમોટાભાગનીકારખરીદવુંમોઘુંથશેએટલેકેનવાવર્ષથીકારનીખરીદીપરર.પથીપટકાજેટલોવધારોલાગુપડીશકેછે. આઉપરાંતબાંધકામક્ષેત્રનેપણફટકોપડશે. સિમેન્ટનીકિંમતો૧પથીર૦ટકાસુધીવધવાનીહોવાથી૩૩૦રૂપિયેપ્રતિબેગમળતીસિમેન્ટનવાવર્ષમાં૪૦૦રૂપિયાનેપારથઈજશે. એજરીતેનવાબાંધકામમાટેસૌથીઉપયોગીએવાસ્ટીલનીકિંમતોમાંઅધધવધારોથશે. ર૦ર૦થીર૦ર૧દરમ્યાનસ્ટીલકંપનીઓએર૧પટકાનોવધારોકરતાપ્રતિટનસ્ટીલનીકિંમતોરૂા.૩હજારથી૩પ૯૦સુધીવધારવામાંઆવીહતી. જેમાંવધુવધારોથશે. આઉપરાંતબેંકનાપોતાનાબચતખાતામાંથીપૈસાઉપાડવાપરપણઅમુકમર્યાદાબાદ૦.પ૦ટકારકમઆપવીપડશે. કોંગ્રેસનાપ્રવકતાપવનખેરાએવધુમાંજણાવ્યુંહતુંકેર૦૧૪થીકેન્દ્રસરકારેશાસનસંભાળ્યુંત્યારથીપેટ્રોલ, ડીઝલ, ગેસ, એલપીજી, સીએનજી, ખાદ્યતેલ, અનાજ, કઠોળજેવીઅસંખ્યચીજવસ્તુઓનાભાવોમાંખુબજવધારોકર્યાછે. હવેનવાવર્ષમાંપણતેમાંવધારોથવાનોછે. જેમાટેપ્રજાએતૈયારરહેવુંપડશે. આથીજપ્રજાકહીરહીછે. કેમોદીછેતોમોંઘવારીછે, મોદીસરકારજમોંઘવારીછેમોદીઅનેમોંઘવારીબંનેદેશમાટેહાનિકારકછે. એવોવ્યંગકર્યોછે.