૩સપ્ટેમ્બરેરિઝર્વરેકોર્ડસ્તરેપહોંચીગયુંહતું

નવીદિલ્હી,તા.૪

દેશનુંફોરેનએક્સચેન્જરિઝર્વ૨૬નવેમ્બરનારોજપૂરાથયેલાસપ્તાહમાંઇં૨.૭૧૩બિલિયનઘટીનેઇં૬૩૭.૬૮૭બિલિયનથયુંછે. રિઝર્વબેંકદ્વારાજાહેરકરવામાંઆવેલાઆંકડાઅનુસાર, અગાઉનાસપ્તાહમાંવિદેશીમુદ્રાભંડારઇં૨૮૯મિલિયનવધીનેઇં૬૪૦.૪૦૧બિલિયનથઈગયોહતો. આસિવાય૩સપ્ટેમ્બર, ૨૦૨૧નારોજપૂરાથયેલાસપ્તાહમાંકરન્સીરિઝર્વઇં૬૪૨.૪૫૩બિલિયનનાસર્વોચ્ચસ્તરેપહોંચીગયુંહતું. જાહેરકરાયેલારિઝર્વબેંકઓફઈન્ડિયાનાસાપ્તાહિકડેટામાંજણાવાયુંછેકે૨૬નવેમ્બરેપૂરાથયેલારિપોર્ટિંગસપ્તાહમાંવિદેશીમુદ્રાભંડારમાંઘટાડોથવાનુંકારણવિદેશીચલણઅસ્કયામતોમાંઘટાડોહતો, જેકુલઅનામતનોનોંધપાત્રહિસ્સોબનાવેછે. ઇમ્ૈંનાડેટાઅનુસાર, હ્લઝ્રછસપ્તાહદરમિયાનઇં૧.૦૪૮બિલિયનઘટીનેઇં૫૭૪.૬૬૪બિલિયનથઈગયુંછે. ડૉલરમાંદર્શાવવામાંઆવેલીવિદેશીચલણઅસ્કયામતોમાંવિદેશીહૂંડિયામણઅનામતમાંરાખવામાંઆવેલયુરો, પાઉન્ડઅનેયેનજેવીબિન-યુએસકરન્સીનીહિલચાલનોપણસમાવેશથાયછે. આસમયગાળાદરમિયાનસોનાનાભંડારનુંમૂલ્યઇં૧.૫૬૬બિલિયનઘટીનેઇં૩૮.૮૨૫બિલિયનથયુંછે. રિપોર્ટિંગસપ્તાહમાંઇન્ટરનેશનલમોનેટરીફંડસાથેસ્પેશિયલડ્રોઇંગરાઇટ્‌સઇં૭૪મિલિયનઘટીનેઇં૧૯.૦૩૬બિલિયનથયાછે. ઈન્ટરનેશનલમોનેટરીફંડમાંદેશનુંચલણઅનામતઇં૨૫મિલિયનઘટીનેઇં૫.૧૬૨બિલિયનથઈગયુંછે. હાલમાંઅનામતદોઢવર્ષથીવધુસમયનીઆયાતજરૂરિયાતોનેપહોંચીવળવામાટેપૂરતીછે. વિશ્વભરનીઘણીમોટીબ્રોકિંગએજન્સીઓએકોવિડનાદબાણવચ્ચેભારતનાઉચ્ચચલણભંડારનેમોટીસુરક્ષાગણાવીછે. અર્થવ્યવસ્થામાંદબાણનીવચ્ચેભારતનીરેટીંગમાંઅસરનપડવાનુંમુખ્યકારણફોરેક્સરિઝર્વપણહતું.  વર્ષ૨૦૦૪માંભારતનુંવિદેશીમુદ્રાભંડારપ્રથમવખત૧૦૦અબજડોલરનેપારથઈગયુંહતુંજ્યારેજૂન૨૦૨૦નાપ્રથમસપ્તાહમાંવિદેશીમુદ્રાભંડાર૫૦૦અરબડોલરનાસ્તરનેપારકરીગયુંહતું. ફોરેક્સરિઝર્વજૂનથીસતત૫૦૦અરબડોલરનાસ્તરથીઉપરરહ્યુંછે.