(એજન્સી)             નવીદિલ્હી, તા.૭

ભારતમાંછેલ્લાર૪કલાકમાંકોરોનાનાનવા૬,૮રરદર્દીઓનોંધાયાહતા. આસાથેદેશમાંસક્રિયકેસોનીસંખ્યા૯પ,૦૧૪થઈગઈછે. તેમજછેલ્લાપપ૪દિવસમાંસૌથીઓછાકોરોનાનાદર્દીઓનોંધાયાહોવાનોજણાવવામાંઆવ્યુંહતું. ભારતમાંકુલકેસોકરતાંએક્ટિવકેસોનીસંખ્યા૧ટકાઓછીછે. હાલઆટકાવારી૦.ર૭ટકાછે. જેમાર્ચર૦ર૦બાદથીસૌથીઓછોઆંકડોછે. દેશમાંકુલરિકવરીરેટ૯૮.૩૬ટકાથયોછે. જેમાર્ચર૦ર૦બાદથીસૌથીઊંચોદરછે. ભારતમાંછેલ્લાર૪કલાકમાંકોરોનાનાકુલ૧૦,૦૦૪દર્દીચેપનેહરાવવામાંસફળથયાહતા. આસાથેદેશમાંકોરોનાનેહરાવનારાલોકોનીસંખ્યાકુલ૩,૪૦,૭૯,૬૧રથઈગઈછે. મહારાષ્ટ્ર, રાજસ્થાનઅનેદિલ્હીમાંકોરોનાનાનવાવેરીઅન્ટનાકેસોસામેઆવતાઓમિક્રોનનાદર્દીઓનીસંખ્યાવધવાપામીછે.