છેલ્લા૨૪કલાકમાં૨૬૭સંક્રમિતોએજીવગુમાવ્યા

ભારતમાંકોરોનાનાકેસઘટીરહ્યાછે, દેશમાંસળંગ૪૩મા

દિવસેકોરોનાનાનવાકેસ૨૦હજારથીનીચેરહ્યાછે

(એજન્સી)            નવીદિલ્હી, તા.૨૦

ભારતમાંકોરોનાનાકેસઘટીરહ્યાછે. દેશમાંસળંગ૪૩માંદિવસેકોરોનાનાનવાકેસ૨૦હજારથીનીચેરહ્યાછે. જ્યારેસળંગ૧૪૬માંદિવસેકોરોનાનાનવાકેસ૫૦હજારથીનીચેનોંધાયાછે.   કેન્દ્રીયઆરોગ્યમંત્રાલયેજણાવ્યામુજબ, છેલ્લા૨૪કલાકમાં૧૦,૩૦૨નવાકેસનોંધાયાછેઅને૨૬૭સંક્રમિતોએજીવગુમાવ્યોછે. ૧૧,૭૮૭લોકોકોરોનાસામેજંગજીત્યાછે. દેશમાંકુલએક્ટિવકેસનીસંખ્યા૫૩૧દિવસનાનીચલાસ્તર૧,૨૪,૮૬૮પરપહોંચીછે. રિકવરીરેટ૯૮.૨૬ટકાછે, જેમાર્ચ૨૦૨૦પછીસૌથીવધારેછે. દેશમાંનોંધાયેલાકુલકૈસપૈકીકેરળમાં૫૭૫૪કેસનોંધાયાછેઅને૪૯સંક્રમિતોનામોતથયાછે. દેશમાંઅત્યારસુધીમાં૧૧૫,૭૯,૬૯,૨૭૪લોકોનુંરસીકરણથયુંછે. જેમાંથી૫૧,૫૯,૯૩૧ડોઝગઈકાલેઆપવામાંઆવ્યાહતા. ગુજરાતમાંબેદિવસકોરોનાકેસોમાંવધારોથયાબાદગતરોજદેવદિવાળીનાદિવસેકોરોનાનાકેસમાંઘટાડોનોંધાયોછે. છેલ્લા૨૪કલાકમાંકોરોનાનીસ્થિતિઅંગેવાતકરીએતોછેલ્લા૨૪કલાકમાંકોરોનાનાનવા૩૬કેસોનોંધાયાછે. જોકે, અમદાવાદશહેરમાંહજીપણચિંતાજનકસ્થિતિછે. છેલ્લા૨૪કલાકમાંઅમદાવાદકોર્પોરેશનમાંનવા૧૦કેસનોંધાાયછે. જ્યારેરિકવરીરીટ૯૮.૭૪ટકારહ્યોછે.