છેલ્લા૨૪કલાકમાં૪૭૦લોકોનાંમોત

કોરોનાનાકેસઘટીરહ્યાછે, દેશમાંનોંધાતાકુલકેસના

૫૦ટકાથીવધારેકેસહજુપણકેરળમાંનોંધાઈરહ્યાછે

નવીદિલ્હી, તા.૧૮

ભારતમાંકોરોનાનાકેસઘટીરહ્યાછે. દેશમાંસળંગ૪૧માંદિવસેકોરનાનાનવાકેસ૨૦હજારથીનીચેરહ્યાછે. જ્યારેસળંગ૧૪૪માંદિવસેકોરોનાનાનવાકેસ૫૦હજારથીનીચેનોંધાયાછે.   કેન્દ્રીયઆરોગ્યમંત્રાલયેજણાવ્યામુજબ, છેલ્લા૨૪કલાકમાં૧૧,૯૧૯નવાકેસનોંધાયાછેઅને૪૭૦સંક્રમિતોએજીવગુમાવ્યોછે. ૧૧,૨૪૨લોકોકોરોનાસામેજંગજીત્યાછે. દેશમાંકુલએક્ટિવકેસનીસંખ્યા૧,૨૮,૭૬૨પરપહોંચીછે. રિકવરીરેટ૯૮.૨૬ટકાછે, જેમાર્ચ૨૦૨૦પછીસૌથીવધારેછે. દેશમાંનોંધાયેલાકુલકૈસપૈકીકેરળમાં૬૮૪૯કેસનોંધાયાછેઅને૬૧સંક્રમિતોનામોતથયાછે. જ્યારે૬૦૪૬લોકોસાજાથયાછે. દેશમાંકુલરસીકરણનોઆંકડો૧૧૩કરોડનેપારપહોંચ્યોછે. બુધવારે૧૦,૧૯૭નવાકેસનોંધાયાહતાઅને૩૦૧સંક્રમિતોએજીવગુમાવ્યોહતો. દિવાળીબાદઅમદાવાદમાંકોરોનાનાકેસવધીરહ્યાછે. ગુજરાતમાંપણકોરોનાફરીધીમે-ધીમેમાથુંઉંચકીરહ્યોછે. બુધવારેરાજ્યમાંકોરોનાનાનવાં૫૪કેસનોંધાયાછે. જેપૈકીઅમદાવાદમાંસૌથીવધુ૨૮કેસનોંધાયાછે. આજેનવાં૫૪દર્દીઓસામેમાત્ર૧૬દર્દીઓનેજડિસ્ચાર્જમળ્યુંછે. જેનાકારણેએક્ટિવકેસોનીસંખ્યમાંસતતવધારોયથાવત્‌છે. નવાનોંધાયેલાકેસપૈકીદક્ષિણ-પશ્ચિમઝોનઅનેપશ્ચિમઝોનમાંસૌથીવધુકેસનોંધાયાછે.દક્ષિણ -પશ્ચિમમાંઆવેલાજોધપુરવોર્ડમાંકોરોનાનાછકેસનોંધાયાછે.જયારેનવરંગપુરા, પાલડીતેમજનારણપુરાવોર્ડમાંત્રણ-ત્રણકેસનોંધાયાછે.આસિવાયનાકેસશહેરનાઅન્યવિસ્તારમાંનોંધાયાહોવાનુંઆધારભૂતસૂત્રોમાંથીજાણવામળ્યુછે. બુધવારેનવાબેસ્થળમાઈક્રોકન્ટેઈન્મેન્ટમાંમુકવામાંઆવ્યાછે.જેપૈકીપોલીટેકનીકપાસેઆવેલાકરમણ્યફલેટનાઆઠફલેટમાંરહેતા૧૮લોકોનેતેમજનવરંગપુરાવોર્ડનાશ્રેયસટેકરાખાતેઆવેલાતુલીપસીતાડેલનાજીબ્લોકનાચોથા,પાંચમાઅનેછઠ્ઠામાળનાછમકાનમાંરહેતાવીસલોકોનેમાઈક્રોકન્ટેઈન્મેન્ટમાંમુકવામાંઆવતાઅમદાવાદશહેરમાંમાઈક્રોકન્ટેઈન્મેન્ટમાંમુકવામાંઆવેલાસ્થળનીસંખ્યાચારઉપરપહોંચીછે.