છેલ્લા૨૪કલાકમાં૪૦૨સંક્રમિતોએજીવગુમાવ્યો
દેશમાંકુલએક્ટિવકેસનીસંખ્યા૧૪,૧૭,૮૨૦પરપહોંચીછે, દૈનિકપોઝિટિવિટીરેટ૧૬.૬૬ટકાછે
(એજન્સી) નવીદિલ્હી, તા.૧૫
ભારતમાંજાન્યુઆરીનીશરૂઆતથીકોરોનાનાકેસતીવ્રગતિએવધીરહ્યા. દેશમાંકોરોનાનાનવાકેસસૌથીવધુમહારાષ્ટ્રમાંસામેઆવીરહ્યાછે. કેન્દ્રીયઆરોગ્યમંત્રાલયેજણાવ્યામુજબ, છેલ્લા૨૪કલાકમાં૨,૬૮,૮૩૩નવાકેસનોંધાયાછેઅને૪૦૨સંક્રમિતોએજીવગુમાવ્યોછે. જ્યારેછેલ્લા૨૪કલાકમાં૧૨૨૬૮૪સંક્રમિતોસાજાથયાછે. દેશમાંકુલએક્ટિવકેસનીસંખ્યા૧૪,૧૭,૮૨૦પરપહોંચીછે. દૈનિકપોઝિટિવિટીરેટ૧૬.૬૬ટકાછે. ઓમિક્રોનનાકુલકેસ૬૦૪૧થયાછે. દેશભરમાંકોરોનાવાયરસનાકેસોમાંઝડપથીવધારોથઇરહ્યોછે. છેલ્લાબેદિવસમાંલતામંગેશકર, કેન્દ્રીયસંરક્ષણપ્રધાનરાજનાથસિંહ, ભાજપઅધ્યક્ષજે.પી. નડ્ડાઅનેબિહારનામુખ્યમંત્રીનીતીશકુમાર, કર્ણાટકનામુખ્યમંત્રીસહિતએકકેન્દ્રીયનેતાનોકોરોનારિપોર્ટપોઝિટિવઆવ્યોછે. આઉપરાંતજાનવીકપૂર, ખુશીકપૂર, સુઝેનખાન, વીરદાસ, નેહાપેડસે, મોહિતમલિકપણસંક્રમિતથયાછે. રાજ્યમાંગઈકાલેછેલ્લા૨૪કલાકમાંકોરોનાનાનવા૧૦,૦૧૯કેસનોંધાયાછે. બીજીતરફ૪૮૩૧દર્દીઓરિકવરપણથયાછે. અત્યારસુધીમાંકુલ૮,૪૦,૯૭૧દર્દીઓએકોરોનાનેમ્હાતઆપીછે. તોબીજીતરફકોરોનાનોરિકવરીરેટપણ૯૨.૭૩ટકાએપહોંચ્યોછે. રાજ્યમાંકોરોનાસંક્રમણથીઆજે૨મોતથયા. આજે૩૮,૪૪૬લોકોનુંરસીકરણકરવામાંઆવ્યુંછે. ગુજરાતમાંછેલ્લા૨૪કલાકમાંસામેઆવેલાઆંકડાપ્રમાણેઅમદાવાદકોર્પોરેશનમાં૩૦૯૦, સુરતકોર્પોરેશનમાં૨૯૮૬, વડોદરાકોર્પોરેશનમાં૧૨૭૪, રાજકોટકોર્પોરેશનમાં૨૯૬, સુરતમાં૨૭૩, ભાવનગરકોર્પોરેશનમાં૨૨૫, વલસાડમાં૧૮૩, ગાંધીનગરકોર્પોરેશનમાં૧૪૨, નવસારીમાં૧૪૦, ભરૂચમાં૧૧૮, મહેસાણામાં૧૦૪, કચ્છમાં૧૦૧, વડોદરામાં૯૯, જામનગરકોર્પોરેશનમાં૭૯, રાજકોટમાં૭૭, અમદાવાદમાં૭૪, સાબરકાંઠામાં૭૦, ખેડામાં૬૯, આણંદમાં૬૫, પાટણમાં૬૫, ગીરસોમનાથમાં૫૬, જૂનાગઢકોર્પોરેશનમાં૪૯, અમરેલીમાં૪૪, ગાંધીનગરમાં૩૮, મોરબીમાં૩૮, બનાસકાંઠામાં૩૭, પંચમહાલમાં૩૧. ભાવનગરમાં૩૦, દાહોદમાં૨૭, સુરેન્દ્રનગરમાં૨૭, દેવભૂમિદ્વારકામાં૨૪, પોરબંદરમાં૨૩, તાપીમાં૧૮, જામનગરમાં૧૪, મહીસાગરમાં૧૩, નર્મદામાં૭, ડાંગમાં૬, જૂનાગઢમાં૩, અરવલ્લીમાં૨, છોટાઉદેપુરમાં૨કેસનોંધાયાછે. જ્યારેબોટાદમાંછેલ્લા૨૪કલાકમાંએકપણકેસનોંધાયોનથી.
Recent Comments