છેલ્લા૨૪કલાકમાં૧૩૨સંક્રમિતોએજીવગુમાવ્યો

(એજન્સી)             નવીદિલ્હી, તા.૨૦

ભારતમાંકોરોનાનાકેસઘટીરહ્યાછે. દેશમાંસળંગ૨૩માંદિવસેકોરનાનાનવાકેસ૧૦હજારથીનીચેરહ્યાછે. દેશમાંહજુપણકેરળમાંસૌથીવધુકેસનોંધાઈરહ્યાછે. કેન્દ્રીયઆરોગ્યમંત્રાલયેજણાવ્યામુજબ, છેલ્લા૨૪કલાકમાં૬૫૬૩નવાકેસનોંધાયાછેઅને૧૩૨સંક્રમિતોએજીવગુમાવ્યોછે. ૮૦૭૭લોકોકોરોનાસામેજંગજીત્યાછે.  દેશમાંકુલએક્ટિવકેસની૮૨,૨૬૭પરપહોંચીછે. રિકવરીરેટ૯૯ટકાજેટલોછે, જેમાર્ચ૨૦૨૦પછીસૌથીવધારેછે. દેશમાંનોંધાયેલાકુલકૈસપૈકીકેરળમાં૪૧૬૦કેસનોંધાયાછેઅને૯૬સંક્રમિતોનામોતથયાછે.  ૧૯ડિસેમ્બરે૭૦૮૧નવાકેસઅને૨૬૪સંક્રમિતોએજીવગુમાવ્યોછે. ૧૮ડિસેમ્બરે૭૧૪૫નવાકેસસામેઆવ્યાહબતહતાઅને૨૮૯સંક્રમિતોએજીવગુમાવ્યોહતો.  ૧૭ડિસેમ્બરે૭૪૪૭નવાકોરોનાકેસનોંધાયાહતાઅને૩૯૧સંક્રમિતોનામોતથયાહતા. ૧૬ડિસેમ્બરે૭૯૭૪નવાકેસઅને૩૪૩સંક્રમિતોનામોતથયાહતા. ૧૫ડિસેમ્બરે૬૯૮૪નવાકોરોનાકેસનોંધાયાહતાઅને૨૪૭લોકોનામોતથયાહતા. ૧૪ડિસેમ્બરે૫૭૮૪નવાકેસઅને૨૫૨સંક્રમિતોએજીવગુમાવ્યોહતો. ૧૩ડિસેમ્બરે૭૩૫૦નવાકેસઅને૨૦૨લોકોનામોતથયાહતા.  ૧૨ડિસેમ્બરે૭૭૭૪નવાકેસનોંધાયાહતાઅને૩૦૬સંક્રમિતોએજીવગુમાવ્યોહતો. દેશમાંઅત્યારસુધીમાં૧૩૭, ૯૭,૨૦,૩૫૯લોકોનુંરસીકરણથયુંછે. જેમાંથી૧૫,૮૨,૦૭૯ડોઝગઈકાલેઆપવામાંઆવ્યાહતા. ઈન્ડિયનકાઉન્સિલઓફમેડિકલરિસર્ચનાજણાવ્યામુજબદેશમાં૨૪કલાકમાં૮,૭૭,૦૫૫ટેસ્ટકરવામાંઆવ્યાછે. દેશમાં૬૬,૪૯,૮૬૯,૪૨૦ટેસ્ટકરવામાંઆવ્યાછે.