નવીદિલ્હી,તા.૨૪

ભારતમાંજાન્યુઆરીનીશરૂઆતથીકોરોનાનાકેસતીવ્રગતિએવધીરહ્યા. દેશમાંકોરોનાનાનવાકેસસૌથીવધુમહારાષ્ટ્રમાંસામેઆવીરહ્યાછે. કેન્દ્રીયઆરોગ્યમંત્રાલયેજણાવ્યામુજબ, છેલ્લા૨૪કલાકમાં૩,૦૬,૦૬૪નવાકેસનોંધાયાછેઅને૪૩૯સંક્રમિતોએજીવગુમાવ્યોછે. જ્યારેછેલ્લા૨૪કલાકમાં૨,૪૩,૪૯૫સંક્રમિતોસાજાથયાછે. દેશમાંગઈકાલકરતાંઆજે૨૭,૬૪૯કેસઓછાનોંધાયાછે. દેશમાંકુલએક્ટિવકેસનીસંખ્યા૨૨,૪૯,૩૫૫પરપહોંચીછે. દૈનિકપોઝિટિવિટીરેટ૨૦.૭૫ટકાછે. દેશમાં૨૩જાન્યુઆરીએ૧૪,૭૪,૭૫૩ટેસ્ટકરવામાંઆવ્યાહોવાનુંસ્વાસ્થ્યમંત્રાલયેજણાવ્યુંછે. દેશમાંકોરોનામહામારીનીત્રીજીલહેરચાલીરહીછેએવામાંઓમિક્રોનવેરિઅન્ટનાકોમ્યુનિટીસ્પ્રેડનાસંકેતમળ્યાછે. આઈએનએસએસીઓજીએજણાવ્યુંહતુંકે, કોરોનાનોઓમિક્રોનવેરિઅન્ટદેશમાંકોમ્યુનિટીટ્રાન્સમિશનતબક્કામાંપહોંચીગયોછે. પરિણામેઅનેકશહેરોમાંસંક્રમણનાનવાકેસઝડપથીવધીરહ્યાછે. જોકે, રાહતનીબાબતએછેકેદેશમાંસતતબીજાસપ્તાહે ’આરવેલ્યુ’ઘટીછેઅનેદેશમાંબેસપ્તાહમાંત્રીજીલહેરનીપીકઆવીજશેતેમઆઈઆઈટીમદ્રાસેદાવોકર્યોહતો. દેશમાંકોરોનાવાઈરસનાવિવિધવેરિઅન્ટનીતપાસકરતીસરકારીસંસ્થાઈન્ડિયનસાર્સ-કોવ-૨જિનોમિક્સકન્સોર્ટિયમ (આઈએનએસએસીઓજી)એજણાવ્યુંહતુંકે, દેશમાંઓમિક્રોનવેરિઅન્ટકોમ્યુનિટીટ્રાન્સમિશનનાતબક્કામાંપ્રવેશ્યોછે. વધુમાંઓમિક્રોનનોપેટાવેરિઅન્ટ ’બીએ.૨’નાકેસપણભારતમાંમળીઆવ્યાછે, જેઆગામીસમયમાંકોરોનાનાકેસમાંવધારાનુંકારણબનીશકેછે. આસંસ્થાવાઈરસકેવીરીતેફેલાયછેતેસમજવામાંમદદમળીશકેતેમાટેકોરોનાનાવિવિધવાઈરસનીતપાસકરેછે. સંસ્થાનારિપોર્ટમાંકહેવાયુંછેકેઅનેકશહેરોમાટેઆબાબતચિંતાજનકબનીશકેછે. વધુચિંતાજનકબાબતએછેકેઓમિક્રોનવેરિઅન્ટના૨૮થીવધુમ્યુટેશનથયાછે. ઓમિક્રોનવેરિઅન્ટનાનવામ્યુટેશન ’સ્ટિલ્થઓમિક્રોન’નાકેસ૪૦થીવધુદેશોમાંજોવામળ્યાછે.