છેલ્લા૨૪કલાકમાં૪૩૭સંક્રમિતોએજીવગુમાવ્યા

દેશમાંકોરોનાનાકેસઘટીરહ્યાછે, દેશમાંકુલકેસના૫૦ટકાથીવધારેકેસહજુપણકેરળમાંનોંધાઈરહ્યાછે

 

નવીદિલ્હી, તા.૨૪

ભારતમાંકોરોનાનાકેસઘટીરહ્યાછે. ભારતમાંસતતત્રીજાદિવસે૧૦હજારથીઓછાકેસનોંધાયાછે. દેશમાંસળંગ૪૭માંદિવસેકોરનાનાનવાકેસ૨૦હજારથીનીચેરહ્યાછે. જ્યારેસળંગ૧૫૦માંદિવસેકોરોનાનાનવાકેસ૫૦હજારથીનીચેનોંધાયાછે.   કેન્દ્રીયઆરોગ્યમંત્રાલયેજણાવ્યામુજબ, છેલ્લા૨૪કલાકમાં૯૨૮૩નવાકેસનોંધાયાછેઅને૪૩૭સંક્રમિતોએજીવગુમાવ્યોછે. ૧૦૯૪૯લોકોકોરોનાસામેજંગજીત્યાછે. દેશમાંકુલએક્ટિવકેસનીસંખ્યા૫૩૭દિવસનીનીચલીસપાટી૧,૧૧,૪૮૧પરપહોંચીછે. રિકવરીરેટ૯૮.૨૬ટકાછે, જેમાર્ચ૨૦૨૦પછીસૌથીવધારેછે. દેશમાંનોંધાયેલાકુલકૈસપૈકીકેરળમાં૪૯૭૨કેસનોંધાયાછેઅને૫૭સંક્રમિતોનામોતથયાછે. મંગળવારેભારતમાં૭૫૭૯નવાકેસનોંધાયાહતાઅને૨૩૬સંક્રમિતોનામોતથયાહતા. સોમવારેદેશમાં૮૪૮૮નવાકેસનોંધાયાહતાઅને૨૩૬સંક્રમિતોએજીવગુમાવ્યોહતો. દેશમાંઅત્યારસુધીમાં૧૧૮,૪૪,૨૩,૫૭૩લોકોનુંરસીકરણથયુંછે. જેમાંથી૭૬,૫૮,૨૦૩ડોઝગઈકાલેઆપવામાંઆવ્યાહતા. ઈન્ડિયનકાઉન્સિલઓફમેડિકલરિસર્ચનાજણાવ્યામુજબદેશમાંઅત્યારસુધીમાં૬૩,૪૬,૪૭,૧૩૬સેમ્પલટેસ્ટકરવામાંઆવ્યાછે. જેમાંથીગઈકાલે૧૧,૫૭,૬૯૭સેમ્પલટેસ્ટકરાયાહતા.