નવીદિલ્હી, તા.૩

છેલ્લા૨૪કલાકમાંદેશમાંકોરોનાના૯,૨૧૬નવાકેસનોંધાયાછે. રિકવરીરેટનીવાતકરીએતોતે૯૮.૩૫% છે. છેલ્લા૨૪કલાકમાં૮,૬૧૨લોકોકોરોનાથીસ્વસ્થથયાછે. અત્યારસુધીમાંકુલ૩,૪૦,૪૫,૬૬૬લોકોસાજાથયાછે. દૈનિકપોઝિટિવીટીરેટ૦.૮૦% છે. સાપ્તાહિકપોઝિટિવીટીરેટ૦.૮૪% છે, જેછેલ્લા૧૯દિવસથી૧ટકાથીનીચેછે. અત્યારસુધીમાંકુલ૧૨૫.૭૫કરોડરસીકરણકરવામાંઆવ્યુંછે. દક્ષિણઆફ્રિકામાંકોરોનાનુંનવુંસ્વરૂપઓમિક્રોનમળ્યાબાદભારતમાંપણસાવચેતીરાખવામાંઆવીરહીછે. હવેઆવેરિઅન્ટભારતમાંપહોંચીગયુંછે. ભારતમાંઅત્યારસુધીમાંકોરોનાનાનવાપ્રકાર, ઓમિક્રોનનાબેકેસનોંધાયાછે. તેમાંથીએકભારતીયનાગરિકછેઅનેબીજોદક્ષિણઆફ્રિકાનોછે. ભારતીયનાગરિકમાં૨૧નવેમ્બરેલક્ષણો (તાવઅનેશરીરમાંદુખાવો) નોંધાયાહતા. બીજાદિવસેતેનોટેસ્ટપોઝિટિવઆવતાતેનેહોસ્પિટલમાંદાખલકરવામાંઆવ્યોહતો. તેજસમયે, દક્ષિણઆફ્રિકાનાનાગરિકમાંકોઈલક્ષણોજોવામળ્યાનહતા. નોંધનીયછેકે, જામનગરમાંપણઓમિક્રોનનોઆપહેલોશંકાસ્પદકેસનોંધાયોછે. જામનગરમાંઆફ્રિકાટ્રાવેલનીહિસ્ટ્રીધરાવતાએકવ્યકિતનોકોરોનાપોઝિટિવરિપોર્ટઆવતાદોડધામમચીછે. ઓમિક્રોનવેરિયન્ટનોશંકાસ્પદકેસહોવાનુંદેખાતાઆરોગ્યવિભાગદ્વારાપુણેનીલેબમાંસેમ્પલમોકલવામાઆવ્યાછે. હાલઆદર્દીનેઅઈસોલેશનવોર્ડમાંદાખલકરવામાંઆવ્યોછે. કોરોનાપોઝિટિવજાહેરથયેલાદર્દીનાનમુનાલઇપુણેલેબમાંમોકલીઆપ્યાછે. નવાવેરીયંટનીભારતમાંએન્ટ્રીથઇચુકીછેત્યારેઆફ્રિકાનીટ્રાવેલહિસ્ટ્રીધરવતાદર્દીનારીપોર્ટપરસવિશેષનજરરહેશે. હેલ્થમિનિસ્ટ્રીનાજોઈન્ટસેક્રેટરીલવઅગ્રવાલેગુરુવારેઓમિક્રોનઅંગેનીમાહિતીઆપીહતી. તેમણેકહ્યુંહતુંકે, કોરોનાનોનવોવેરિયન્ટઓમિક્રોનઝડપથીફેલાવાનીશક્યતાછે. હવેઓમિક્રોનના૨૯દેશમાં૩૭૩કેસમળ્યાછે. સરકારેઆઅંગેકહ્યુંહતુંકે, નવોવેરિયન્ટડેલ્ટાથી૫ગણોઝડપથીફેલાયછે. તેમણેકહ્યુંકે, એકમહિનાથીદેશમાંકોરોનાનાકેસસતતઘટીરહ્યાંછે. જોકેચિંતાનોવિષયએછેકે૧૫જિલ્લામાંહાલપણપોઝિટિવિટીરેટ૧૦ટકાથીવધુછે. ૧૮જિલ્લામાંતે૫થી૧૦ટકાછે. કેરળઅનેમહારાષ્ટ્રમાંજહાલ૧૦હજારથીવધુએક્ટિવકેસછે. દેશના૫૫ટકાથીવધુકેસઅહીંજનોંધાયાછે.