નવીદિલ્હી, તા.૧૩
ભારતમાંકોરોનાનાકેસઘટીરહ્યાછે. દેશમાંસળંગ૧૬માંદિવસેકોરનાનાનવાકેસ૧૦હજારથીનીચેરહ્યાછે. કેન્દ્રીયઆરોગ્યમંત્રાલયેજણાવ્યામુજબ, છેલ્લા૨૪કલાકમાં૭૩૫૦નવાકેસનોંધાયાછેઅને૨૦૨સંક્રમિતોએજીવગુમાવ્યોછે. ૭૯૭૩લોકોકોરોનાસામેજંગજીત્યાછે. દેશમાંકુલએક્ટિવકેસનીસંખ્યા૫૬૧દિવસનાનીચલાસ્તર૯૧,૪૫૬પરપહોંચીછે. રિકવરીરેટ૯૯ટકાજેટલોછે, જેમાર્ચ૨૦૨૦પછીસૌથીવધારેછે. દેશમાંનોંધાયેલાકુલકૈસપૈકીકેરળમાં૩૮૫૬કેસનોંધાયાછેઅને૧૪૩સંક્રમિતોનામોતથયાછે. ૧૨ડિસેમ્બરે૭૭૭૪નવાકેસનોંધાયાહતાઅને૩૦૬સંક્રમિતોએજીવગુમાવ્યોહતો. ૮૪૬૪લોકોકોરોનાસામેજંગજીત્યાહતા. દેશમાંઅત્યારસુધીમાં૧૩૩,૧૭,૮૪,૪૬૨લોકોનુંરસીકરણથયુંછે. જેમાંથી૧૯,૧૦,૯૧૭ડોઝગઈકાલેઆપવામાંઆવ્યાહતા. ઈન્ડિયનકાઉન્સિલઓફમેડિકલરિસર્ચનાજણાવ્યામુજબદેશમાં૨૪કલાકમાં૮,૫૫,૬૯૨ટેસ્ટકરવામાંઆવ્યાછે.
Recent Comments