(એજન્સી)
નવીદિલ્હી, તા. ૧૫
ભારતીયસશસ્ત્રદળોનાત્રણનિવૃત્તવરિષ્ઠઅધિકારીઓએહરિદ્વારઅનેદિલ્હીમાંયોજાયેલીધર્મસંસદનાકાર્યક્રમોમાંમુસ્લિમવિરોધીઝેરઓકવાનીઘટનાઓનીતપાસકરવામાટેસ્પેશિયલઇન્વેસ્ટીગેશનટીમનીરચનાકરવાનીમાગસાથેસુપ્રીમકોર્ટમાંપિટિશનદાખલકરીછે. ત્રણઅરજદારોમાંમેજરજનરલએસ.જી. વોમ્બાટકેરે, કર્નલપી.કે. નાયરઅનેમેજરપ્રિયદર્શીચૌધરીનોસમાવેશથાયછે. ત્રણેયેપોતાનીઅરજીમાંજણાવ્યુંછેકે, ‘‘દેશદ્રોહીવિભાજનકારીભાષણોએમાત્રદેશનાઅપરાધિકકાયદાનુંઉલ્લંઘનકર્યુંનથીપરંતુભારતનાબંધારણનીકલમ૧૯નામૂળપરપણપ્રહારકર્યોછે. આભાષણોરાષ્ટ્રનીધર્મનિરપેક્ષરચનાનેબટ્ટોલગાવેછેઅનેજાહેરવ્યવસ્થાપરપ્રતિકૂળઅસરપાડવાનીક્ષમતાપણરાખેછે. અરજદારોએનોંધ્યુંકે, આપ્રકારનીઘટનાઓનેનિયંત્રિતકરવામાંનહીંઆવેતોસશસ્ત્રદળોમાંસૈનિકોનામનોબળઅનેએકીકરણપરગંભીરઅસરોપાડીશકેછેજેવિવિધસમુદાયોઅનેધર્મોમાંથીપોતાનાદેશનીરક્ષાકરવામાટેઆવેછેજેઆઅરજીપરભારમુકેછે. અરજકર્તાઓએએમપણકહ્યુંકે, તેમનોઅનુભવછેકે, આપ્રકારનીઝેરીવાણીઆપણાસશસ્ત્રદળોનીયુદ્ધક્ષમતાનેપણઅસરકરીશકેછેઅનેતેનાબદલેરાષ્ટ્રીયસુરક્ષાસાથેસમાધાનકરવાનોવારોઆવીશકેછે. અરજીમાંહરિદ્વારઅનેદિલ્હીમાંયોજાયેલાકાર્યક્રમોમાંપસંદગીનાવકતવ્યોટાંકવામાંઆવ્યાછેજેમાંકેવીરીતેભૂખ્યાવરૂઓસામેસીટીવગાડીનેમુસ્લિમોનાનરસંહારનીહાકલકરવામાંઆવીછે. અરજદારોએજણાવ્યુંકે, ‘‘પ્રથમવક્તાએએવીચેતવણીપણઆપીહતીકે, જોતમેમુસ્લિમોનીવસ્તીનેખતમકરવામાગતાહોવતોઅમેતેમનીહત્યાકરવામાટેતૈયારછીએ. આપણામાંથીજો૧૦૦લોકોપણયોદ્ધાબનવામાટેતૈયારહોયતોઆપણેતેમના૨૦લાખલોકોનીહત્યાકરીશકીએત્યારેઆપણીજીતથશે.’’ અરજીમાંવધુમાંજણાવાયુંકે, ‘‘૧૦માવક્તાએજણાવ્યુંકે, તમારીજાતનેસમાપ્તકરવાઅથવાહત્યાકરવામાટેતૈયારરહો. મ્યાનમારનીજેમઆપણીપોલીસ, નેતાઓ, આપણીસેનાઅનેદરેકહિંદુહથિયારઉઠાવેઅનેસામુહિકનરસંહારકરે.’’ અરજીમાંકહેવાયુંહતુંકે, ધર્મસંસદનાકાર્યક્રમોમાંવક્તાઓએતેમનાખુલ્લાકોમીઆહવાનમાંશબ્દોનીઝીણવટપણચકાસીનહતી. અરજદારોએજણાવ્યુંકે, આપ્રકારનાખુલ્લેઆમગેરબંધારણીયઅનેઅધમભડકાઉભાષણોઆઝાદીપહેલાંઅનેઆઝાદીપછીક્યારેયઉપયોગમાંલેવાયાનથી. આપહેલાંસુપ્રીમકોર્ટ૧૦મીજાન્યુઆરીનારોજતાજેતરમાંયોજાયેલીહરિદ્વારઅનેઉત્તરાખંડનીધર્મસંસદમાંકરાયેલીઝેરીવાણીઓનાવિરૂદ્ધતપાસનીમાગકરતીઅરજીનીસુનાવણીકરવામાટેતૈયારથઇહતી. મુખ્યન્યાયમૂર્તિએનવીરમન્નાનીઆગેવાનીવાળીપીઠેસિનિયરએડવોકેટકપિલસિબ્બલનીઅરજીપરનોંધલીધીહતીજેમાંકહેવાયુંહતુંકે, ફરિયાદદાખલથઇહોવાછતાંઆકેસમાંહજુસુધીએકપણધરપકડધઇનથી. હાલનીઅરજીમાંપણખાસનોંધવામાંઆવ્યુંછેકે, અત્યારસુધીએકપણધરપકડનથીથઇજ્યારેઅત્યારસુધીબેફરિયાદદાખલથઇછે. આજસમયેઉત્તરાખંડપોલીસેનફરતીભાષણનાકેસમાંપ્રથમધરપકડકરીહતીજેમાંવસીમરિઝવીઉર્ફેજીતેન્દ્રનારાયણત્યાગીનેપકડીપાડ્યોહતો. આધરપકડનાવિરોધમાંએકવીડિયોમાંધર્મસંસદનાઆયોજકનરસિંહાનંદએમકહેતાદેખાઇરહ્યોછેકે, ‘‘તમેબધામરશો.’’ મેજરજનરલવોમ્બાટકેરેએપાછલાવર્ષેભારતીયદંડસંહિતાનીકલમ૧૨૪-એહેઠળરાજદ્રોહનાગુનાનીબંધારણીયતાનેપડકારીહતીજેમાંઅસ્પષ્ટહોવાઅનેમુક્તભાષણોપરમાઠીઅસરપહોંચાડવાનીદલીલકરીહતી.
Recent Comments