ભારતીયસંવિધાનનાશિલ્પીએવાડો.આંબેડકરેપણબૌદ્ધધર્મઅંગીકારકર્યો

હતોઅનેતેમનેપણઆવુંકરવામાટેસરકારનીપરવાનગીનીજરૂરહોતીનથી

(એજન્સી)                                        તા.૯

ડિસે.આવેછેત્યારેખ્રિસ્તીઓઉત્સાહઅનેઉમંગસાથેક્રિસમસનીઉજવણીકરવાનીતૈયારીમાંલાગીજાયછે, પરંતુઆવખતેકર્ણાટકનાખ્રિસ્તીઓચિંતામાંછેકારણકેતાજેતરમાંખ્રિસ્તીધાર્મિકસ્થળોપરશ્રેણીબદ્ધહુમલાઓથયાંછે. ખાસકરીને૧૩થી૧૪ડિસે. દરમિયાનબેલાગાવીમાંવિધાનસભાનાઆગામીશિયાળુસત્રમાંધર્માંતરણવિરોધીવિધેયકશરૂકરવાનાપ્રસ્તાવથીપણખ્રિસ્તીઓનીચિંતાવધીગઇછે.                 તાજેતરમાંસપ્ટે. મહિનામાંહિંદુજાગરણવેદીકેનાસભ્યોઉડુપીમાંએકચર્ચમાંઘૂસીગયાંહતાંજ્યાંપાદરીદ્વારાકેટલાકલોકોનુંખ્રિસ્તીધર્મમાંગેરકાયદેધર્માંતરણકરવામાંઆવીરહ્યુંહતું. ઓક્ટો.માંબજરંગદળઅનેવિશ્વહિંદુપરિષદનાસભ્યોહુબલીજિલ્લાનાએકકામચલાઉચર્ચમાંએકત્રથયાંહતાંઅનેભજનોગાવાનુંશરુકર્યુહતું. તેમણેએવોઆક્ષેપકર્યોહતોકેપાદરીલોકોનુંબળજબરીપૂર્વકધર્માતરણકરાવીરહ્યાંછે. જાન્યુ.થીકર્ણાટકમાંચર્ચપર૩૨જેટલાહુમલાઓથયાંછે. બેલાગાવીમાંકેટલાકપાદરીઓનેપોલીસેતાજેતરમાંપ્રાર્થનાસભાઓનહીંયોજવાજણાવ્યુંછેકારણકેજમણેરીપાંખનાસભ્યોતેમનાપરહુમલોકરીશકેછેઅનેમીડિયારિપોર્ટઅનુસારપોલીસતેમનેરક્ષણઆપીનહીંશકે. ખરેખરસેક્યુલરીઝમએટલેકેધર્મનિરપેક્ષતાપરઆએકભયાનકઅનેદુઃખદટિપ્પણીછેએટલેસુધીકેબેગ્લુરુનાઆર્કબિશપનેએવુંકહેવાનીફરજપડેછેકેઅત્યારેકર્ણાટકમાંક્રિશ્ચિયનબનવામાટેયોગ્યસમયનથી. વિધાનસભાનાચોમાસુસત્રદરમિયાનહોશાદુર્ગાનાભાજપનાધારાસભ્યએધર્માંતરણનોમુદ્દોઉઠાવ્યોછેત્યારથીખ્રિસ્તીસમુદાયેધર્માંતરણવિરોધીવિધેયકનાપ્રસ્તાવનોવિરોધકર્યોછેઅનેજ્યારેઆવીઘટનાઓસામેકામલેવામાટેદેશમાંપર્યાપ્તપ્રમાણમાંકાયદાઓઅનેઅદાલતીઆદેશોછેત્યારેઆકવાયતકરવાનીશીજરુરછે ? ઘણાલોકોનોએવોમતછેકેધર્માંતરણવિરોધીવિધેયકપ્રાથમિકરીતેલઘુમતીઓવિરુદ્ધછે. પ્રથમધર્માતરણવિરોધીકાયદો૧૯૬૭માંઓડિશામાંપસારથયોહતોત્યારેખ્રિસ્તીઓપરહુમલાથયાંહતાંઅને૨૦૦૭-૦૮માંકંધમાલસંહારથયોહતો. ઓડિશાબાદછરાજ્યોનોવારોહતોજેનાકારણેઆરાજ્યોમાંખ્રિસ્તીઓપરહુમલાવધીગયાંછે. બળજબરીપૂર્વકધર્માતરણનોમુદ્દોએઅત્યંતઅતિશયોક્તિભર્યોવિષયછે. આપણાઘણાભાજપનાનેતાઓએખ્રિસ્તીશાળાઓમાંઅભ્યાસકર્યોછેઅનેતેમણેતબીબીસારવારમાટેપણખ્રિસ્તીહોસ્પિટલનીપસસંદગીકરીછેતેમાંનાકોઇનુંપણબળજબરીપૂર્વકધર્માંતરણથયુંનથીએવુંમચાદોએભારપૂર્વકજણાવ્યુંહતું. જોઆક્ષેપકર્યામુજબમોટાપાયેધર્માંતરથતુંહોતતોખ્રિસ્તીઓનીવસ્તીમાંવધારોથવોજોઇતોહતોતેનાબદલેકર્ણાટકમાં૨૦૦૧નીવસ્તીગણતરીપ્રમાણેખ્રિસ્તીવસ્તીઓનીસંખ્યા૧.૯૧ટકાહતીજે૨૦૧૧માંઘટીને૧.૮૭ટકાથઇહતી. દરમિયાનધર્માંર્તરણવિરોધીકાયદોએબંધારણનાઉલ્લંઘનસમાનછે. ભારતીયસંવિધાનનાશિલ્પીએવાડો.આંબેડકરેપણબૌદ્ધધર્મઅંગીકારકર્યોહતોઅનેતેમનેપણઆવુંકરવામાટેસરકારનીપરવાનગીનીજરૂરહોતીનથી.

(સૌ.ઃડેક્કનહેરાલ્ડ.કોમ)