રાજ્યમાંઓમિક્રોનનીદહેશતનેપગલે
બાળકોનાહિતમાંસરકારેતાત્કાલિકધોરણેનિર્ણયલેવાનીતાતીજરૂર : વાલીમંડળનાપ્રમુખ
અમદાવાદ,તા.પ
સમગ્રવિશ્વનાઅનેકદેશોમાંફેલાયેલોજીવલેણકોરોનાવાયરસનાનવાઘાતકવેરિયન્ટઓમિક્રોનનીગુજરાતમાંએન્ટ્રીથયાબાદસરકારતેમજઆરોગ્યવિભાગસતર્કબનીગયુંછે. એવામાંનાનાબાળકોનેલઈનેગુજરાતપીડિયાટ્રિકપ્રોટોકોલકોવિડકમિટીનામેમ્બરનુંએકમોટુંનિવેદનસામેઆવ્યુંછે. ડો. બળદેવપ્રજાપતિનુંકહેવુછેકે, ઓમિક્રોનવેરિયન્ટકેટલોઘાતકછે. તેજાણવુંમુશ્કેલછે, જોકેબાળકોમાટેકોરોનાનોઓમિક્રોનવેરિયન્ટઘાતકનીવડીશકેછે. આપણેબાળકોનેબચાવવામાટેત્વરીતપગલાંલેવાનીજરૂરછે. આમાટેસરકારેપણસ્કૂલોશરૂકરવાનાનિર્ણયઅંગેફેરવિચારણાકરવાનીજરૂરછેતેવીમાંગઉઠવાપામીછે. આપણેબીજીવેવનીઘાતકઅસરોભુલવીનાજોઈએ. બાળકોમાટેસરકાર, શિક્ષકો, સંચાલકોઅનેવાલીઓએખાસધ્યાનઆપવાનીજરૂરછે. ગુજરાતમાંકોરોનાનાઓમિક્રોનવાયરસનીએન્ટ્રીબાદલોકોમાંભયજોવામળીરહ્યોછે. તેમજથોડાદિવસઅગાઉજધોરણ૧થીપનાશરૂકરવામાંઆવેલાઓફલાઈનકલાસનેલઈનેપણવાલીઓચિંતામાંછે. જોકેઆદરમ્યાનરાજયમાંઅનેકવાલીમંડળીએધોરણ૧થીપનાઓફલાઈનકલાસફરીએકવારઓનલાઈનશરૂકરવાનીમાંગકરીછે. આઅંગેઓલગુજરાતવાલીમંડળનાપ્રમુખનરેશશાહેકહ્યુંછેકેરાજયમાંકોરોનાનોનવોવેરિયન્ટઓમિક્રોનનીએન્ટ્રીથઈછે. તેમજલોકોપણહજુકોરોનાપ્રત્યેએટલાસભાનનથી. તેવાસમયેસરકારેધોરણ૧થીપનાઓફલાઈનશરૂકરેલાવર્ગોઓનલાઈનશરૂકરવાજોઈએ. તેમજઅમેતોપહેલાથીજધોરણ૧થીપનાવિદ્યાર્થીનાઓફલાઈનકલાસનાપક્ષમાંનહતા. તેમજજોકોરોનાનોચેપબાળકોનેલાગશેતોમુશ્કેલીવધશે. તેમજબાળકોનાહિતમાંસરકારેધો.૧થીપનીસ્કૂલોતાત્કાલિકધોરણેબંધકરીનેઓનલાઈનશરૂકરવીજોઈએ. ઉલ્લેખનીયછેકે, આઉપરાંતશાળાસંચાલકોઅનેસરકારબાળકોનેશાળાએમોકલતાપુર્વેવાલીઓપાસેથીસંમતિપત્રપણલઈલીધુછે. તેથીજોબાળકોનેકોરોનાથાયતોતેજવાબદારીવાલીનીછેઅનેશાળાઅનેસરકારેતોઆમુદ્દેપોતાનાહાથઅધ્ધરકરીદીધાછે. તેથીબાળકોનાહિતમાંસરકારેતાત્કાલિકધોરણેનિર્ણયલેવાનીતાતીજરૂરિયાતછે. જોકેઆદરમ્યાનરાજયનીઅનેકશાળાઓમાંધોરણ૧થીપકલાસમાંવિદ્યાર્થીઓનીહાજરીપાંખીજોવામળીરહીછે. તેમજવાલીઓપણબાળકોનેશાળાએમોકલીકોઈપણપ્રકારનુંજોખમલેવાતૈયારનથી. તેવાસમયેસરકારેહાલનાસંજોગોમાંઓફલાઈનકલાસબંધકરીનેવાલીઓઅનેવિદ્યાર્થીઓએકોરોનાનાભયથીમુકતકરવાજોઈએતેવીચર્ચાલોકોમાંચાલીરહીછે.
Recent Comments