(સંવાદદતાદ્વારા)

અમદાવાદ, તા.૭

ગુજરાતમાધ્યમિકઅનેઉચ્ચત્તરમાધ્યમિકશિક્ષણબોર્ડદ્વારાઆગામીમાર્ચમાંલેવામાંઆવનારીધો.૧૦અને૧૨નીપરીક્ષામાટેઓનલાઈનફોર્મભરવાનીમુદ્દતપૂર્ણથઈચૂકીછે. જોકે, હજુકેટલાકવિદ્યાર્થીઓનાફોર્મભરવાનાબાકીરહીગયાહોવાથીબોર્ડદ્વારાઆવાવિદ્યાર્થીઓનેફોર્મભરવામાટેવધુ૧૦દિવસનીમુદ્દતઆપવાનોનિર્ણયકર્યોછે. જેમુજબહવેવિદ્યાર્થીઓનાફોર્મ૧૬ફેબ્રુઆરીસુધીઓફલાઈનમાધ્યમથીભરીશકાશે. ફોર્મભર્યાબાદરેગ્યુલરપરીક્ષાફીસાથેરૂા.૫૦૦લેઈટફીઅનેપેનલ્ટીપણલેવામાંઆવનારહોવાનુંબોર્ડદ્વારાજણાવાયુંછે.

પ્રાપ્તમાહિતીઅનુસાર, ગુજરાતમાધ્યમિકઅનેઉચ્ચત્તરમાધ્યમિકશિક્ષણબોર્ડદ્વારામાર્ચ-૨૦૨૨માંલેવામાંઆવનારીધો.૧૦અનેધો.૧૨સામાન્યપ્રવાહતેમજસાયન્સનાવિદ્યાર્થીઓનાફોર્મભરવાનીકાર્યવાહીપૂર્ણકરીદેવામાંઆવીછે. જોકે, આમુદ્દતપૂર્ણથયાબાદપણકેટલાકવિદ્યાર્થીઓફોર્મભરવામાંબાકીરહીગયાહોયતેમલાગતાઆવાવિદ્યાર્થીઓપરીક્ષાઆપીશકેતેમાટેબોર્ડદ્વારાવધુએકતકઆપવાનુંનક્કીકરાયુંછે.

શિક્ષણબોર્ડદ્વારામાર્ચ-૨૦૨૨નીપરીક્ષામાટેઆવેદનપત્રોભરીશકાયતેહેતુથી૭ફેબ્રુઆરીથી૧૬ફેબ્રુઆરીસુધીઓફલાઈનમાધ્યમેપરીક્ષાફોર્મભરવામાટેવધુ૧૦દિવસનીમુદ્દતઆપવામાંઆવીહોવાનુંજાણવામળેછે. જેમાટેબોર્ડનીવેબસાઈટપરથીઓફલાઈનફોર્મનાનમૂનાનીપ્રિન્ટલઈજેશાળામાંઅગાઉઅભ્યાસકર્યોહોયતેશાળાનાસહીસિક્કા, જરૂરીદસ્તાવેજોઅનેનિયતપરીક્ષાફીરૂા.૩૫૦ઉપરાંતલેઈટફીરૂા.૫૦૦સાથેડિમાન્ડડ્રાફ્ટકઢાવીબોર્ડનીકચેરીમાંરૂબરૂકેટપાલથીજમાકરાવવાનારહેશે.

રેગ્યુલરઅનેરિપીટરવિદ્યાર્થીઓમાટેપરીક્ષાફોર્મનોનમૂનોબોર્ડનીવેબસાઈટપરથીડાઉનલોડકરીશકાયતેવીવ્યવસ્થાબોર્ડદ્વારાકરવામાંઆવીહોવાનુંજાણવામળેછે. અગાઉઓનલાઈનફોર્મભરતીવખતેબોર્ડનીવેબસાઈટપરમૂકેલાઆવેદનપત્રોભરવાનીસૂચનાઓનેપણધ્યાનેલેવામાટેબોર્ડદ્વારાજણાવાયુંછે. ઉપરાંતવિદ્યાર્થિનીઓઅનેદિવ્યાંગવિદ્યાર્થીઓનેપરીક્ષાફીમાંથીમુક્તિઆપવામાંઆવેલીછે, પરંતુલેઈટફીઅનેપેનલ્ટીતેમનેપણલાગુપડશેતેમબોર્ડદ્વારાજણાવાયુંછે.