રાજ્યસરકારદ્વારાધો.૯થી૧૨ના૩૨લાખવિદ્યાર્થીનાહિતમાંપરીક્ષાબેસપ્તાહપાછળલઈજવાનોનિર્ણયકર્યો
(સંવાદદાતાદ્વારા)
અમદાવાદ, તા.રર
ગુજરાતમાધ્યમિકઅનેઉચ્ચત્તરમાધ્યમિકશિક્ષણબોર્ડનાધો.૯થી૧૨ના૩૨લાખવિદ્યાર્થીઓનીપરીક્ષાબેસપ્તાહજેટલીપાછળલઈજવાનોનિર્ણયસરકારદ્વારાકરવામાંઆવ્યોછે. વિદ્યાર્થીઓનોઅભ્યાસક્રમપૂર્ણથઈશકેતેમજતૈયારીમાટેપૂરતોસમયમળીરહેતેમાટેબોર્ડનીપરીક્ષાસહિતનીહવેપછીલેવાનારીતમામપરીક્ષાઓપાછળખસેડવામાંઆવીછે. નવાકાર્યક્રમમુજબબોર્ડનીધો.૧૦અને૧૨નીપરીક્ષા૧૪માર્ચનાબદલે૨૮માર્ચનારોજશરૂથશે. ઉપરાંતજાન્યુઆરીમાંલેવાનારીધો.૯થી૧૨નીપ્રિલીમઅનેદ્વિતીયકસોટીપણહવેફેબ્રુઆરીમાંલેવાશે. પરીક્ષાનાકાર્યક્રમમાંકરવામાંઆવેલાફેરફારનાલીધેઉનાળુવેકેશનનીતારીખમાંપણફેરફારકરાયોછેઅનેનવુંશૈક્ષણિકસત્રપણએકસપ્તાહમોડુંશરૂકરવાનુંનક્કીકરાયુંછે.
પ્રાપ્તમાહિતીઅનુસાર, રાજ્યસરકારદ્વારાધો.૯થી૧૨નીવિવિધપરીક્ષાઓનાકાર્યક્રમમાંફેરફારકરવાનોનિર્ણયલીધોછે. રાજ્યમાંધો.૯થી૧૨નીહવેપછીલેવાનારીબીજીપરીક્ષા, પ્રિલીમપરીક્ષા, બોર્ડનીપરીક્ષા, પ્રાયોગીકપરીક્ષાઅનેવાર્ષિકપરીક્ષાનીતારીખોલંબાવવામાંઆવીછે. શૈક્ષણિકવર્ષ૨૦૨૧-૨૨માંકોવિડ-૧૯નીપરિસ્થિતિમાંસરકારદ્વારાકરવામાંઆવેલાનિર્ણયઅનુસાર૧૫જુલાઈ, ૨૦૨૧થીધો.૧૨માંતેમજ૨૬જુલાઈથીધો.૯થી૧૧માંપ્રત્યક્ષશિક્ષણશરૂકરવામાંઆવ્યુંહતું.
રાજ્યનાવિદ્યાર્થીઓનોધો.૯થી૧૨નોઅભ્યાસક્રમસમયસરપૂરોકરીશકાયતેમજધો.૧૦અને૧૨નીબોર્ડનીપરીક્ષાનીતૈયારીકરવામાટેવધારેસમયમળીરહેતેમાટેધો.૧૦અને૧૨નીબોર્ડનીપરીક્ષાનીતારીખમાંફેરફારકરીનેઆપરીક્ષાબેઅઠવાડિયાપાછળલઈજવાનોસરકારેનક્કીકર્યુંછે. આઉપરાંતધો.૯થી૧૨નીબીજીપરીક્ષા, પ્રિલીમપરીક્ષા, પ્રાયોગીકપરીક્ષાતેમજધો.૯અને૧૧નીવાર્ષિકપરીક્ષાનીતારીખોપણલંબાવવામાંઆવીછે. રાજ્યસરકારદ્વારાપરીક્ષાનીતારીખોમાંફેરફારકરવામાંઆવતાતેનીઅસરઉનાળુવેકેશનઅનેત્યારબાદશરૂથનારાનવાસત્રપરપણથઈછેઅનેતેનાલીધેઉનાળુવેકેશનઅનેનવાસત્રનીતારીખોમાંપણફેરફારકરવામાંઆવ્યોછે. સરકારદ્વારાકરવામાંઆવેલાફેરફારપરનજરકરીએતોહાલમાંધો.૯થી૧૨નીપ્રિલીમપરીક્ષાઅનેદ્વિતીયકસોટી૨૭જાન્યુઆરીથી૪ફેબ્રુઆરીદરમિયાનલેવામાંઆવનારહતી. જેહવે૧૦ફેબ્રુઆરીથી૧૮ફેબ્રુઆરીદરમિયાનલેવામાંઆવશે, આમપ્રિલીમપરીક્ષાઅનેબીજીકસોટીબેસપ્તાહપાછળલઈજવામાંઆવીછે. ઉપરાંતધો.૯નાવિદ્યાર્થીઓમાટે૭ફેબ્રુઆરીનારોજલેવાનારીપ્રખરતાશોધકસોટીપણહવે૨૨ફેબ્રુઆરીનારોજલેવાશે. જ્યારેબોર્ડનાવિષયોનીશાળાકક્ષાએલેવામાંઆવતીસૈદ્ધાંતિકઅનેપ્રાયોગીકપરીક્ષાઅગાઉનાકાર્યક્રમમુજબ૯ફેબ્રુઆરીથી૧૧ફેબ્રુઆરીદરમિયાનલેવાનારહતી, જેહવે૨૪ફેબ્રુઆરીથી૨૬ફેબ્રુઆરીદરમિયાનલેવાશે. જ્યારેધો.૧૨સાયન્સનીપ્રાયોગીકપરીક્ષા૧૪ફેબ્રુઆરીથી૨૩ફેબ્રુઆરીદરમિયાનલેવાનારહતી, તેહવે૨માર્ચથી૧૨માર્ચદરમિયાનલેવામાંઆવશે.
ધોરણ-૧૦અને૧૨નીબોર્ડનીપરીક્ષાનક્કીથયેલાએકેડેમિકકેલેન્ડરમુજબ૧૪માર્ચથી૩૦માર્ચદરમિયાનલેવામાંઆવનારહતી. જોકે, સરકારેઆપરીક્ષાબેસપ્તાહપાછળલઈજવાનુંનક્કીકરતાહવેઆપરીક્ષા૨૮માર્ચથીશરૂથશેઅને૧૨એપ્રિલનારોજપૂર્ણથશે. જ્યારેધો.૯અને૧૧નીશાળાકીયવાર્ષિકપરીક્ષા૧૧એપ્રિલથી૨૧એપ્રિલદરમિયાનલેવામાંઆવનારહતી. જેહવે૨૧એપ્રિલથી૩૦એપ્રિલદરમિયાનલેવાશે. બોર્ડદ્વારાનક્કીકરેલાએકેડેમિકકેલેન્ડરમુજબરાજ્યનીશાળાઓમાં૨મેથી૫જૂનસુધીઉનાળુવેકેશનરાખવામાંઆવ્યુંહતું. જોકે, બોર્ડનીપરીક્ષાબેસપ્તાહપાછીલઈજવામાંઆવતાહવેઉનાળુવેકેશન૯મેથીશરૂથશેઅને૧૨જૂનનારોજપૂર્ણથશે. જેથીઅગાઉનવુંશૈક્ષણિકસત્ર૬જૂનથીશરૂથવાનુંહતુંતેહવે૧૩જૂનથીશરૂકરવાનુંઆયોજનકરાયુંછે, આમપરીક્ષાનાકાર્યક્રમમાંથયેલાફેરફારનાપગલેશાળાઓનુંનવુંશૈક્ષણિકવર્ષએકસપ્તાહમોડુંશરૂથશે.
Recent Comments