શાળાવિકાસસંકુલપરઊઠ્યાસવાલ

અમદાવાદ, તા.૧૮

ગુજરાતમાંપરીક્ષાપહેલાપેપરલીકથયાનોસિલસિલોઅટકવાનુનામનથીલઈરહ્યો. ત્યારેગુજરાતમાંવધુએકપેપરલીકથવાનોમામલોસામેઆવ્યોછે. ધોરણ૧૦અને૧૨પ્રીલિમનરીપરીક્ષાનાપેપરલીકથયાછે. શાળાવિકાસસંકુલહેઠળલેવાતીપરીક્ષાનુંપેપરલીકથયુછે. યુટ્યુબપરપેપરલીકકરાયુછે. સવાલએછેકે, જોગુજરાતમાંઆજપ્રકારેશિક્ષણવ્યવસ્થાચાલવાનીહોયતોપછીપરીક્ષાસિસ્ટમનીજરૂરજશુંછે. શામાટેવિદ્યાર્થીઓનીમહેનતપરપાણીફેરવવામાંઆવેછે. આવાકૌભાંડીઓનેઆકરીસજાકરવામાંઆવેતેવીવાલીઓદ્વારામાંગકરાઈછે.

રાજ્યમાંફરીવારપરીક્ષાપહેલાંજપેપરસોલ્યુશનસાથેફરતુંથયુંહોવાનીવિગતોસામેઆવીછે. ધોરણ-૧૦અને૧૨નીપ્રિલિમિનરીપરીક્ષાનુંપેપરયુ-ટ્યૂબપરફરતુંથયુંહતું. પેપરલેવાયતેનાબેદિવસપહેલાંજસોશિયલમીડિયામાંપેપરફરતુંથયુંહોવાનુંબોર્ડનાધ્યાનેઆવતાઆઅંગેઅમદાવાદશહેરઅનેગ્રામ્યડીઈઓનેતપાસનાઆદેશઆપ્યાછે. નવનીતપ્રકાશનદ્વારાઆપેપરતૈયારકરવામાંઆવ્યુંહોવાનુંસામેઆવ્યુંછે. જોકે, પેપરકઈશાળાવિકાસસંકુલનુંહતુંતેહજુસુધીસામેઆવ્યુંનથી. પરંતુડીઈઓએઆદિશામાંતપાસનોધમધમાટશરૂકર્યોછે. નોંધનીયછેકે, આવખતથીબોર્ડદ્વારાપરીક્ષાનાપેપરોલેવાનીજવાબદારીસ્કૂલોનેસોંપવામાંઆવીછે.

પ્રાપ્તમાહિતીઅનુસાર, રાજ્યનીસ્કૂલોમાંલેવામાંઆવતીપરીક્ષામાટેનાપ્રશ્નપત્રોબોર્ડદ્વારાપુરાપાડવામાંઆવતાહતા. જોકે, તાજેતરમાંશિક્ષણબોર્ડદ્વારાપરિપત્રકરીધોરણ-૯થી૧૨નીપરીક્ષાલેવામાટેનીજવાબદારીસ્કૂલોસોંપીદેવામાંઆવીહતી. આનિર્ણયબાદ૧૦ફેબ્રુઆરીથીરાજ્યનીસ્કૂલોમાંધોરણ-૯થી૧૨નીદ્વીતીયપરીક્ષાઅનેપ્રિલીમપરીક્ષાલેવામાંઆવીહતી. આપરીક્ષામાટેસ્કૂલોએપોતાનીરીતેપેપરોતૈયારકર્યાહતા. જ્યારેઘણીસ્કૂલોએશાળાવિકાસસંકુલકક્ષાએસમાનપેપરતૈયારકરીનેપરીક્ષાલીધીહોવાનુંસામેઆવ્યુંહતું.

દરમિયાનઅનેકસ્કૂલોએનવનીતનાપ્રશ્નપત્રોનાઆધારેપરીક્ષાલીધીહોવાનુંસામેઆવ્યુંહતું. જોકે, આપરીક્ષાલેવામાંઆવેતેપહેલાંજયુ-ટ્યૂબપરઆપ્રશ્નપત્રોનાસોલ્યુશનસાથેનાવીડિયોઅપલોડથઈગયાહતા. આમ, પરીક્ષાલેવાયતેપહેલાંજપ્રશ્નપત્રોનાજવાબોસાથેનુંપેપરયુ-ટ્યૂબપરફરતુંથઈજતાંઅનેકસ્કૂલોએનવનીતનોસંપર્કકરીતેમનુંધ્યાનદોર્યુંહતું. જેથીનવનીતદ્વારાપણતપાસકરતાયુટ્યુબપરપેપરનુંસોલ્યુશનઅપલોડહોવાનુંજણાયુંહતું. જેથીઆમુદ્દેનવનીતદ્વારાસાયબરમાંફરિયાદકરવામાંઆવીહોવાનુંજાણવામળેછે.

પેપરયુ-ટ્યૂબપરફરતુંથયુંહોવાઅંગેશિક્ષણબોર્ડનુંધ્યાનજતાંબોર્ડદ્વારાધોરણ-૧૦અને૧૨નાપેપરોકાઢવામાંઆવતાનહોવાનુંજણાવીઆઘટનાઅંગેઅમદાવાદશહેરઅનેગ્રામ્યડીઈઓનેતપાસકરવામાટેસૂચનાઆપીછે. જેનાપગલેઆઅંગેતપાસશરૂકરવામાંઆવીહોવાનુંજાણવામળેછે.

આઅંગેસત્તાવારસૂત્રોએજણાવ્યુંહતુંકે, પેપરયુ-ટ્યૂબપરસોલ્યુશનસાથેફરતુંથયુંહોવાઅંગેનીફરિયાદબાદતપાસશરૂકરવામાંઆવીછે. હાલમાંતપાસચાલીરહીછેઅનેકયાશાળાવિકાસસંકુલનુંપેપરહતુંતેહજુજાણવામળ્યુંનથી.