(સંવાદદાતાદ્વારા)
અમદાવાદ, તા.ર૪
સમગ્રશિક્ષાદ્વારાધો.૧થી૫નાબાળકોમાટેમિસ્ડકોલકરોઅનેવાર્તાસાંભળોનામનોપ્રયોગશરૂકરવામાંઆવ્યોછે, જેમાંસમગ્રશિક્ષાદ્વારાઆપવામાંઆવેલાએકમોબાઇલપરફોનકરવામાંઆવ્યાબાદસામેથીફોનઆવેછેઅનેબાળકોનેવાર્તાસંભળાવવામાંઆવેછે. બાળકોનેશિક્ષણપ્રત્યેઉત્સાહજળવાયતેમાટેશિક્ષણવિભાગદ્વારાનવતરપ્રયોગોઅવાર-નવારહાથધરવામાંઆવતાહોયછે, જેમાંઅનેકકિસ્સામાંશિક્ષણવિભાગનેસફળતાપણમળેછે. ભણતરનીસાથેપરીક્ષામાંપણવિભાગદ્વારાનવાપ્રયોગોકરવામાંઆવેછે. આવોજએકનવતરપ્રયોગરાજ્યનાશિક્ષણવિભાગનાસમગ્રશિક્ષાવિભાગદ્વારાકરવામાંઆવ્યોછેઅનેતેનેસરાહનાપણમળીરહીહોવાનુંજાણવામળેછે. સમગ્રશિક્ષાદ્વારામિસ્ડકોલકરોઅનેવાર્તાસાંભળોનામનોએકનવતરપ્રયોગહાથધર્યોછે, જેમાંબાળકોકોઇપણમોબાઇલફોનપરથીસમગ્રશિક્ષાદ્વારાઆપવામાંઆવેલામોબાઇલનંબરપરકોલકરેતોથોડીજવારમાંફોનકપાઇજાયછે, ત્યારબાદતેનંબરપરથીજસામેથીફોનઆવેછેઅનેધો.૧થી૫નાબાળકોમાટેવાર્તાનાઓપ્શનઆપવામાંઆવેછે, જેમાંધો.૧અને૨માટેએકસમાનવાર્તાસંગ્રહછે, જ્યારેધો.૩થી૫માટેસમાનવાર્તાસંગ્રહઉપલબ્ધછે. ફોનઆવ્યાબાદબાળકોએકયાધોરણનીવાર્તાસાંભળવીછે, તેઓપ્શનનીપસંદગીકરવાનીહોયછે. ત્યારબાદફોનમાંવાર્તાચાલુથઇજાયછે. જોબાળકનેફોનમાંચાલુથયેલીવાર્તાગમતીનહોયતોતેવાર્તાબદલીશકેતેવોવિકલ્પપણઆપવામાંઆવ્યોછે, આમઘરેબેઠાવિદ્યાર્થીઓફોનનામાધ્યમથીજબાળવાર્તાઓસાંભળીશકશે.
Recent Comments