(સંવાદદાતાદ્વારા) અમદાવાદ, તા.ર૩

ગુજરાતમાધ્યમિકઅનેઉચ્ચતરમાધ્યમિકશિક્ષણબોર્ડદ્વારામાર્ચમાંલેવામાંઆવનારીધોરણ-૧૦અને૧૨નીબોર્ડનીપરીક્ષાનોકાર્યક્રમજાહેરકરવામાંઆવ્યોછે. જેમુજબશિક્ષણબોર્ડનીપરીક્ષા૨૮માર્ચથીશરૂકરવામાંઆવશેઅને૧૨એપ્રિલનારોજતમામપેપરોપૂર્ણથશે. અગાઉજાહેરથયેલાકાર્યક્રમમુજબપરીક્ષા૧૪માર્ચથીલેવામાંઆવનારહતી, પરંતુકોરોનાનીત્રીજીલહેરનાપગલેસરકારદ્વારાતમામપરીક્ષાબેસપ્તાહપાછળલઈજવાનોનિર્ણયકરતાશિક્ષણબોર્ડનીપરીક્ષાપણ૨૮માર્ચથીશરૂકરવાનીજાહેરાતકરાઈછે. પ્રાપ્તમાહિતીઅનુસાર, ગુજરાતમાધ્યમિકઅનેઉચ્ચતરમાધ્યમિકશિક્ષણબોર્ડદ્વારાધોરણ-૧૦, ધોરણ-૧૨સામાન્યપ્રવાહઅનેધોરણ-૧૨સાયન્સનીપરીક્ષાનોકાર્યક્રમજાહેરકરવામાંઆવ્યોછે. જેમુજબતમામપરીક્ષાઓ૨૮માર્ચથીશરૂકરવાનુંઆયોજનકરાયુંછે. ધોરણ-૧૦નીપરીક્ષા૨૮માર્ચથીશરૂથશેઅને૯એપ્રિલનારોજપુર્ણથશે. આવખતેધોરણ-૧૦માંપ્રથમવારગણિતબેઝિકઅનેગણિતસ્ટાન્ડર્ડએમબેપેપરલેવામાંઆવનારછે. પરીક્ષાદરમિયાન૨એપ્રિલનારોજચેટીચંદનોતહેવારઆવતોહોવાથીરજાનાલીધેપરીક્ષાલાંબીચાલશે. ધોરણ-૧૨સાયન્સનીપરીક્ષાઓપણ૨૮માર્ચથીશરૂકરવામાંઆવશે. ધોરણ-૧૨સાયન્સનીપરીક્ષા૮માર્ચનારોજપુર્ણથશે. જ્યારેધોરણ-૧૨સામાન્યપ્રવાહનીપરીક્ષાપણ૨૮માર્ચથીશરૂથશેઅને૧૨એપ્રિલનારોજપુર્ણથશે. આમ, ૧૨એપ્રિલનારોજબોર્ડનીતમામપરીક્ષાઓપુર્ણથશે. બોર્ડદ્વારાદરવર્ષકરતાઆવખતેપરીક્ષામોડીલેવાશે. કોરોનાનાકારણેપરીક્ષામોડીકરવામાંઆવીહોવાનુંસામેઆવ્યુંછે. અગાઉનાકાર્યક્રમમુજબ૧૪માર્ચથીપરીક્ષાશરૂકરવાનુંઆયોજનકરાયુંહતું. પરંતુકોરોનાનીત્રીજીલહેરનાપગલેહવેઆપરીક્ષા૨૮માર્ચથીશરૂકરવામાંઆવશે.

ધોરણ-૧૦નીપરીક્ષામાંશરૂઆતમાંમહત્વનાવિષયોનીપરીક્ષાલેવાનુંઆયોજનકરાયુંછે. ઉપરાંતમહત્વનાવિષયોનીપરીક્ષાવચ્ચેવિદ્યાર્થીઓનેવાંચવાનોસમયમળીરહેતેમાટેએકદિવસનોગેપપણ

 

આપવામાંઆવ્યોછે. પ્રથમદિવસેધોરણ-૧૦માંભાષાનીપરીક્ષાલેવાશે. ધોરણ-૧૦માટેપરીક્ષાનોસમયસવારના૧૦વાગ્યાથીબપોરના૧-૧૫સુધીનોરહેશે. જ્યારેધોરણ-૧૨સાયન્સમાંપણમહત્વનાવિષયોનીપરીક્ષાશરૂઆતમાંજલઈલેવાશે. સાયન્સનીપરીક્ષાનોસમયબપોરના૩વાગ્યાથી૬-૩૦સુધીનોરહેશે. ધોરણ-૧૨સામાન્યપ્રવાહમાંવિષયોનીસંખ્યાખુબજવધારોહોવાથીદરવર્ષેનીજેમસામાન્યપ્રવાહનીપરીક્ષાબેભાગમાંલેવામાંઆવશે. જેમાંપ્રથમભાગમાંસવારનાસમયેપરીક્ષાલેવાશે. જ્યારેબીજાભાગમાંબપોરનાસમયેપરીક્ષાલેવાનુંઆયોજનકરાયુંછે. કોમર્સનેલગતામોટાભાગનાવિષયોનીપરીક્ષાબપોરનાસેશનમાંલેવાશે. સામાન્યપ્રવાહનીપરીક્ષાસવારનાસેશનમાં૧૦-૩૦થી૧-૪૫દરમિયાનલેવાશે. જ્યારેબપોરનાસેશનમાં૩વાગ્યાથી૬-૧૫દરમિયાનલેવામાંઆવશે.