૨૦૨૧-૨૨માંધો.૧૧ની૧૦૨સ્કૂલોમાંઅને૨૦૨૨-૨૩માંધો.૧૨ની૨૨૩સ્કૂલોમાંદાખલકરાશે

 

(સંવાદદાતાદ્વારા)

અમદાવાદ, તા.૧

રાજ્યની૧૦૨ઉચ્ચતરમાધ્યમિકશાળાઓમાંચાલુવર્ષે૭વૈકલ્પિકવિષયોઅભ્યાસમાંસમાવવામાંઆવશે. જ્યારેનવાશૈક્ષણિકવર્ષથી૨૨૩ઉચ્ચતરમાધ્યમિકશાળાઓમાંઆવિષયભણાવવામાંઆવશે. કુલ૭વિષયોનેવૈકલ્પિકવિષયતરીકેઅભ્યાસક્રમમાંદાખલકરવાનીસરકારદ્વારામંજુરીમળ્યાબાદરાજ્યનાશિક્ષણમંત્રીએઆઅંગેટિ્‌વટકરીનેમાહિતીઆપીહતી. અગાઉધોરણ-૬થી૧૦ની૨૦હજારજેટલીસ્કૂલોમાંતબક્કાવારવૈદિકગણિતશિખવાડવાઅંગેનોસરકારદ્વારાનિર્ણયલેવાયોહતો.

પ્રાપ્તમાહિતીઅનુસાર, રાજ્યસરકારદ્વારાધોરણ-૧૧અને૧૨માંવૈકલ્પિકવિષયોદાખલકરવાનોનિર્ણયલીધોછે. હાલમાંસરકારદ્વારા૭જેટલાવિષયોનેવૈકલ્પિકવિષયતરીકેસમાવવાનુંનક્કીકર્યુંછે. સમગ્રશિક્ષાની૧૦૨ઉચ્ચતરમાધ્યમિકસ્કૂલોમાંધોરણ-૧૧માંશૈક્ષણિકવર્ષ૨૦૨૧-૨૨માં૭વૈકલ્પિકવિષયોનોઅભ્યાસક્રમમાંસમાવેશકરવામાંઆવશે. જ્યારેશૈક્ષણિકવર્ષ૨૦૨૨-૨૩થીધોરણ-૧૨માંરાજ્યની૨૨૩સ્કૂલોમાં૭વિષયોનોવૈકલ્પિકવિષયતરીકેસમાવેશકરવામાંઆવશે. પ્રાકૃતિકખેતી, ઈલેક્ટ્રોનિક્સ, બ્યુટીઅનેવેલનેસઅનેટુરીઝમસહિતનાસાતવિષયોનોસમાવેશકરવામાંઆવ્યોછે.

રાજ્યનાશિક્ષણમંત્રીજીતુવાઘાણીએઆઅંગેટિ્‌વટકરીનેમાહિતીઆપીહતી. જોકે, હાલમાંઆવૈકલ્પિકઅભ્યાસક્રમોઅમુકશાળાપુરતીજસમિતરાખવામાંઆવીછે. પરંતુભવિષ્યમાંઅન્યસ્કૂલોમાંપણતેનોસમાવેશકરવામાંઆવેતેવીપ્રબળશક્યતાઓસુત્રોએવ્યક્તકરીછે. આમ, ચાલુવર્ષથીજધોરણ-૧૧નાવિદ્યાર્થીઓઆ૭વિષયોપૈકીગમેતેવિષયવૈકલ્પિકવિષયતરીકેલઈઅભ્યાસકરીશકશે. નોંધનીયછેકે, નવીશિક્ષણનિતીઅંતર્ગત૨૦૨૨-૨૩થીસ્કૂલોમાંતબક્કાવારબાળકોનેવૈદિકગણિતશિખવવામાંઆવનારહોવાનીજાહેરાતતાજેતરમાંશિક્ષણમંત્રીદ્વારાકરવામાંઆવીહતી. ૨૦૨૨-૨૩થીધોરણ-૬, ૭અને૯માંવૈદિકગણિતશરૂકરવામાંઆવશે. ત્યારબાદ૨૦૨૩-૨૪થીધોરણ-૮અને૧૦માંશિખવાડવામાંઆવશે. આઉપરાંતજરૂરપ્રમાણેબ્રિજકોર્સપણશરૂકરવામાંઆવશે. આકોર્સનેલઈનેપણસરકારદ્વારાતૈયારીઓકરવામાંઆવીહોવાનુંજાણવામળેછે.