આજરોજ તા. ૮/૧૨/૨૦૨૦ને મંગળવારે ખેડૂતોના સમર્થનમાં ભારત બંધના અનુસંધાને ધોલકા શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકારો ફિરોજખાન પઠાણ પ્રમુખ શહેર કોંગ્રેસ, મન્સુર ખાનજી તાલુકદાર ચેરમેન માયનોરીટી, અશ્વિનભાઈ સોનારા ઉપ પ્રમુખ અમદાવાદ જિલ્લા, દિનેશભાઈ મકવાણા મહામંત્રી શહેર, જગદીશભાઈ પાઠક, બાવલભાઈ ખંડવી, ઈસ્માઈલભાઈ ઘાંચી, રમણભાઈ મહેરીયા, લક્ષ્મીબેન સહ. કન્વીનર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ, મહેશભાઈ સોનારા એસ.સી. ચેરમેન, તાલુકા પ્રમુખ આત્મારામ ચૌહાણની અટકાયત ધોલકા પોલીસ દ્વારા કરવામાં આવી હતી.