ભારતીય સ્વતંત્રતા સંગ્રામના મહાનાયક તથા આઝાદ હિંદ ફોજનાં સર્વોચ્ચ કમાન્ડર નેતાજી સુભાષચન્દ્ર બોઝની ૧૨૫મી જન્મજયંતિ પર ધોળકાનાં સોનારકુઈ ખાતે નિવૃત આર્મીમેન અને સંસદ ઉપર હુમલો થયો એ સમય લશ્કરમાં સેવા બજાવતાં મફતભાઈ મકવાણાનું સન્માન ધોળકા શહેર ભારતીય જનતા પાર્ટીનાં શહેર પ્રમુખ જે.ડી. પટેલ, જિલ્લા મંત્રી માણેકબેન પરમાર, શહેર મહામંત્રી કિરણ પટેલ, યશવંતભાઈ મિસ્ત્રી, કનુભાઈ પરમાર, સંજયભાઈ પટેલ, પિયુષ કારેલીયા, રતનબેન રાઠોડ, જશુમતીબેન શ્રીમાળી તથા સ્થાનિક આગેવાનો આ સન્માન ક્રાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
Recent Comments