ધોળકા સર્કિટ હાઉસ ખાતે ગુજરાત રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા એ કાર્યકર્તા તેમજ અધિકારીઓ ની મીટીંગ લેતા ધોળકાના વિદાય લેતા એસ પી.નિતેષ પાંડે તથા નવા આવેલ અધિકારી રીનાબેન રાઠવા નું કુલ હાર. તથા સાલથીસ્વાગત કરવામાં આવેલ છે. ત્યારબાદ ગુજરાતએ સરકારના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકેનો એવોર્ડ મેળવનાર ભુપેન્દ્રસિંહ ચુડાસમાનુ ચીફ ઓફિસર તથા નગરપાલિકાના કાઉન્સિલર. આગેવાનોએ સ્વાગત કરેલ હતુ.
(તસવીર : મોહંમદી કાંટાવાલા,ધોળકા)