રિપીટરઅનેપૃથ્થકવિદ્યાર્થીઓનેપણ૮૦ગુણનાનવાઅભ્યાસક્રમનાજપ્રશ્નપત્રોમળશે

(સંવાદદાતાદ્વારા)

અમદાવાદ, તા.ર૮

ગુજરાતમાધ્યમિકઅનેઉચ્ચતરમાધ્યમિકશિક્ષણબોર્ડદ્વારામાર્ચ-૨૦૨૨માંલેવાનારીધોરણ-૧૦નીપરીક્ષાનવાઅભ્યાસક્રમઆધારીતલેવામાંઆવશે. તમામરિપીટરખાનગીઅનેપૃથ્થકઉમેદવારોમાટેપણનવોજઅભ્યાસક્રમરહેશે. રિપીટરવિદ્યાર્થીઓમાટેપેપર૮૦ગુણનુંજરહેશે, પરંતુપરિણામતૈયારકરતીવખતેતેને૧૦૦ગુણમાંરૂપાંતરીતકરીપરિણામતૈયારકરાશે. આમ, હવેધોરણ-૧૦માંજૂનાઅભ્યાસક્રમઆધારીતપ્રશ્નપત્રપુછવામાંઆવશેનહીં.

પ્રાપ્તમાહિતીઅનુસાર, ગુજરાતમાધ્યમિકઅનેઉચ્ચતરમાધ્યમિકશિક્ષણબોર્ડદ્વારામાર્ચ-૨૦૨૨માંલેવાનારીધોરણ-૧૦નીપરીક્ષામાટેનાફોર્મભરવાનીકાર્યવાહીશરૂકરીછે. ૨૨નવેમ્બરથીધોરણ-૧૦નીપરીક્ષામાટેનાફોર્મભરવાનીકાર્યવાહીશરૂથઈછેઅનેતે૨૧ડિસેમ્બરસુધીચાલશે. બોર્ડદ્વારાફોર્મભરવાનેલઈનેમહત્ત્વપૂર્ણસુચનાઓજાહેરકરીછે. જેમાંપરીક્ષાનાપ્રશ્નપત્રનેલઈનેપણકેટલીકસ્પષ્ટતાઓકરવામાંઆવીહોવાનુંજાણવામળેછે.

ધોરણ-૧૦નીપરીક્ષામાંઆવખતેનવાઅભ્યાસક્રમઆધારીતજપ્રશ્નપત્રપૂછવામાંઆવશે. તમામવિદ્યાર્થીઓમાટેનવાજઅભ્યાસક્રમઆધારીતપ્રશ્નપત્રોહશે. જેથીનિયમિતવિદ્યાર્થીઓઉપરાંતરિપીટરવિદ્યાર્થીઓઅનેપૃથ્થકવિદ્યાર્થીઓએપણનવાપ્રશ્નપત્રોનાઆધારેજપરીક્ષાઆપવાનીરહેશે. અગાઉઆવિદ્યાર્થીઓનેજૂનાપ્રશ્નપત્રોનાઆધારેપરીક્ષામાટેનીપુરતીતકઆપીદેવામાંઆવ્યાબાદહવેતેમનેપણનવાઅભ્યાસક્રમઆધારીતપેપરજઆપવાનુંરહેશે. ધોરણ-૧૦માંબોર્ડનીપરીક્ષાનુંપેપર૮૦ગુણનુંહોયછે, જ્યારે૨૦ગુણશાળાકીયમુલ્યાંકનનાહોયછે. જેથીરિપીટરવિદ્યાર્થીઓઅનેપૃથ્થકવિદ્યાર્થીઓનુંપેપરપણ૮૦ગુણનુંજહશે. પરંતુજ્યારેતેમનુંપરિણામતૈયારકરવામાંઆવશેત્યારેતેમણે૮૦ગુણમાંથીજેટલાગુણમળ્યાહશેતેને૧૦૦ગુણમાંરૂપાંતરીતકરીપરિણામજાહેરકરવામાંઆવશે. આમ, આવખતેબોર્ડનીપરીક્ષામાંતમામવિદ્યાર્થીઓમાટેએકસમાનપ્રશ્નપત્રરહેશે.