(એજન્સી) તા.૧૪
તાલિબાનનાપ્રવકતાજબીહુલ્લાહમુજાહિદેશનિવારેજણાવ્યુંકેનંગરહારનીમસ્જિદમાંશુક્રવારનાદિવસેથયેલાવિસ્ફોટનાસંબંધમાંત્રણલોકોનીધરપકડકરવામાંઆવીછે. તાલિબાનનુંકહેવુંછેકેઅપરાધીઓનેતેમનાદંડનીસજાચોક્કસઆપવામાંઆવશે. શુક્રવારે૧રનવેમ્બરેઅફઘાનિસ્તાનનાનંગરહારરાજ્યનાસ્પિનગરનામનાવિસ્તારમાંએકમસ્જિદમાંશુક્રવારેનીનમાઝદરમ્યાનવિસ્ફોટથયોહતો. આવિસ્ફોટમાં૧૮લોકોઘાયલથયાજ્યારેરલોકોમૃત્યુપામ્યાહતા. કોઈવ્યક્તિઅથવાજૂથેઆવિસ્ફોટનીજવાબદારીસ્વીકારીનહતી. જોકેઆપહેલાદાઈશેનંગરહારમાંઅનેકઆતંકીકાર્યવાહીઓનેઅંજામઆપીતેનીજવાબદારીપણસ્વીકારીહતી. આતંકવાદીજૂથદાઈશકંધારઅનેકુન્દુજરાજ્યોનીમસ્જિદોમાંશુક્રવારનીનમાઝદરમ્યાનવિસ્ફોટકર્યાહતા. જેમાં૧૦એકનમાઝીમૃત્યુપામ્યાહતા. મૃત્યુપામેલાઅનેઘાયલથનારામાંતમામશિયામુસ્લિમહતા.
Recent Comments