(સંવાદદાદાદ્વારા)

અમદાવાદ, તા.૨૭

‘અમનેએવુંલાગતુંહતુંકે, અમેઆઝાદભારતમાંજીવીરહ્યાંછે, પણ૨૦૦૨માંનરોડાપાટિયાખાતેથયેલાજધન્યહત્યાકાંડેઅમનેઅહેસાસકરાવીદીધોકે, અમેકેટલીબંદીશોમાંઅનેનિયંત્રણોમાંછીએ’, ‘આનરસંહારનેબેદશકજેટલોસમયથયોપણઆજેપણઅમેભયનાઓથારહેઠળજીવનપસારકરવામજબૂરછીએ’, એમઆકેસનામહત્વનાસાક્ષીઅનેપીડિતસલીમમહંમદહુસૈનશેખેગુજરાતટુડેસાથેનીવાતચીતમાંજણાવ્યુંહતું.  સલીમશેખહાલનરોડાપાટિયાખાતેરહીરિક્ષાચલાવીપોતાનુંઅનેપોતાનાપરિવારનુંગુજરાનચલાવીરહ્યાંછે. તેમણેજણાવ્યુંહતુંકે, અમદાવાદમાંથયેલાબોમ્બવિસ્ફોટનાકેસમાંતાજેતરમાંકોર્ટેદોષિતોનેફાંસીનીસજાફટકારીહતી. અનેઅન્યોનેજીવનનાછેલ્લાશ્વાસસુધીજેલમાંકેદરેહવાનીસજાસંભળાવીહતી. જ્યારેઅમારાકેસમાંઅમનેએવુંલાગીરહ્યુંછેકે, જાણેમાત્રકાગળપરજન્યાયકરવામાંઆવ્યોછે. કેમકે, આકેસમાંએકપછીએકઆરોપીઓછૂટીરહ્યાંછે.  હાલમાત્રછકેસાતજેટલાદોષિતોજેલમાંહશે. ત્યારેમનમાંસવાલોઅનેવિચારોનાવમળોપેદાથાયછેકે,  શુંઆટલાલોકો૧૫૦ઘરનેસળગાવીશકે ?, આટલીમોટીસંખ્યામાંલોકોનીકત્લેઆમકરીશકે ?,  ૫૦૦થી૭૦૦મકાનોમાંલૂંટફાંટકરીશકે ? સલીમશેખેપોતાનીઆપવીતીજણાવતાંકહ્યુંહતુંકે, અમેતેસમયેછમાસસુધીશાહઆલમખાતેનારાહતકેમ્પમાંરહ્યાંહતા. એકહિન્દુપોલીસકર્મચારીએમારોજાનબચાવ્યોહતો. ધીમેધીમેપરિસ્થિતિસામાન્યથતાંઅમેઅમારાઘરેપરતફર્યાહતા. આકત્લેઆમમાંબચીગયેલાલોકોનેસામાજિકઅનેઆર્થિકપડકારોનોસામનોકરવોપડયોહતો. ત્યારબાદલાંબીકાનૂનીજંગચાલીહતી. જેમાંહુંસાક્ષીરૂપેહતો. અત્રેઉલ્લેખનિયછેકે, ૨૭મીફેબ્રુઆરી૨૦૦૨નારોજગોધરાખાતેસાબરમતીટ્રેનસળગાવીદેવાઈહતી. ત્યારબાદ૨૮મીફેબ્રુઆરી૨૦૦૨નારોજસમગ્રગુજરાતમાંકોમીહિંસાફાટીનીકળીહતીઅનેનરોડાપાટિયાખાતેકત્લેઆમનીઘટનાબનીહતી. તોફાનીઓનાટોળાદ્વારાક્રૂરરીતે૯૭મુસ્લિમોનીહત્યાકરવામાંઆવીહતી.