(એજન્સી)                                                                        તા.૨૮

બોલિવુડઅભિનેતાનવાઝુદ્દીનસિદ્દીકીએમુંબઇમાંપોતાનાસપનાનોએકભવ્યબંગલોબનાવ્યોછે. તેમણેઆબંગલાનુંનામપોતાનાદિવંગતપિતાનવાબુદ્દીનસિદ્દીકીનાનામપરથીનવાબરાખ્યુંછે. અગાઉઇન્સ્ટાગ્રાામપર૪૭વર્ષનાઅભિનેતાએભવ્યગાર્ડનઅનેસૂર્યપ્રકાશનાઉજાસવાળીબાલ્કનીસાથેનાપોતાનાનવાઘરનીઝાંખીકરાવીછે. નવાઝુદ્દીનેબંગલાનારીનોવેશનપરઅંગતધ્યાનઆપ્યુંહતુંઅનેતેનેપૂરુંથતાંત્રણવર્ષલાગ્યાંહતાં. નવાઝુદ્દીનેપોતાનાસપનાનુંઘરબનાવવામાટેસ્વયંઇન્ટિરીયરડિઝાઇનરનીભૂમિકાભજવીહતી. નવાઝુુદીનનાઆબંગલાપાછળઉ.પ્ર.નાતેમનાવતનબુદ્ધાનામાંજેપોતાનુંઘરછેતેમાંથીપ્રેરણામેળવીહતી. બંગલોઅનેઆસપાસનીદીવાલોસફેદરંગેરંગવામાંઆવીછેઅનેબહારવૃક્ષોનીહારમાળાલગાવવામાંઆવીછે. ઘરનાઆગળનાભાગમાંપટાંગણછે. કમાનવાળોરસ્તોબંગલાનાપ્રવેશદ્વારતરફલઇજાયછેઅનેતેનાબારીબારણાપરંપરાગતલાકડાનાછે. આમહિનાનાઆરંભેપોતાનીઇન્સ્ટાગ્રામપોસ્ટમાંઅભિનેતાપોતાનાબગીચામાંબપોરબાદનોસમયમાણીરહ્યાંછે. નવાઝુદ્દીનેઆફોટાનુંકેપ્શનઆપ્યુંહતુંકેસારાઅભિનેતાક્યારેયખરાબમાનવીબનીશકેનહીંકારણકેઅભિનેતાનીઆંતરીકશુદ્ધતાતેમનીસારપબહારલાવેછે. અત્યંતસફળવેબસિરીઝસિક્રેટગેમ્સમાંસમાચારોમાંચમકેલાનવાઝુદ્દીનહવેશોકરવાનામૂડમાંનથી. ધહિંદુસ્તાનટાઇમ્સસાથેનીતાજેતરનીએકમુલાકાતમાંનવાઝુદ્દીનેજણાવ્યુંહતુંકેતેઓહવેસામૂહિકમાનસિકતાથીદૂરરહેવાનોપ્રયાસકરેછે. મેરાઝમીરયહગવારાનહીંકરતા. જોકેતેમણેજણાવ્યુંહતુંકેહુંવેબસીરીઝકરવાઅંગેખુલ્લુંમનધરાવુંછુંકારણકેતેઅભિનેતાનેવૈશ્વિકીપ્લેટફોર્મપૂરુંપાડેછે. નવાઝુદ્દીનનીફિલ્મોનીયાદીજોઇએતોઅદ્‌ભૂત, હીરોપંતી-૨અનેટીકુવેડશેરુનેસમાવેશથાયછેકેજેમાંતેઅવનીતકૌરસાથેઅભિનયનાઓજસપાથરેછે. આફિલ્મનીનિર્માત્રીકંગનારણૌતછે.

.