(એજન્સી) નવીદિલ્હી,તા.૭
નાગાલેન્ડનામુખ્યમંત્રીનેફિયુરિયોનાનેતૃત્વમાંમંગળવારેયોજાયેલીકેબિનેટનીબેઠકમાંનિર્ણયલેવામાંઆવ્યોહતોકેરાજયમાંથીઆર્મ્ડફોર્સિસ (સ્પેશ્યલખબર) એકટનેદૂરકરવામાટેતાત્કાલિકકેન્દ્રસરકારનેપત્રલખવામાંઆવશે. આઉત્તર-પૂર્વીયરાજયમાંસુરક્ષાદળોદ્વારા૧૪નાગરિકોનીહત્યાપછીઉભાથયેલાવિવાદવચ્ચેઆનિર્ણયલેવામાંઆવ્યોહતો. નાગાલેન્ડનીકેબિનેટકેન્દ્રસરકારસમક્ષઆમાગણીપણમુકશેકેસ્પેશિયલઈન્વેસ્ટીગેશનટીમ (એસઆઈટી) આઘટનાનીતપાસપૂરીકરીએકમહિનાનીઅંદરતેનોઅહેવાલજમાકરાવેનાગાલેન્ડસરકારમાંયોજનામંત્રીઅનેપ્રવકતાપદેરહેલાનેઈબાફોનુએકહ્યુંહતુંકેરાજયનામોનજિલ્લામાંગોળીબારનીઘટનાપછીતાત્કાલિકધોરણેબોલાવવામાંઆવેલીકેબિનેટનીબેઠકમાંઆનિર્ણયલેવામાંઆવ્યોહતો. ફોનુએકહ્યુંહતુંકેઆઘટનાઅંગેસરકારેકરેલીકાર્યવાહીઅંગેકેબિનેટનેજાણકારીઆપવામાંઆવીહતી. જેમાંઆઈજીપીનાનેતૃત્વમાંચારસભ્યોનીએસઆઈટીનુંગઠનકરવાનીવિગતોપણસામેલહતી. કેબિનેટેરાજયમાંથીતાત્કાલિકધોરણેઆફસ્પાનેદૂરકરવાકેન્દ્રસરકારનેઅપીલકરવાનુંપણનક્કીકર્યુંછે. આઉપરાંતઆપણનક્કીકરવામાંઆવ્યુંહતુંકેકોન્યાકયુનિયનેરાષ્ટ્રપતિરામનાથકોવિંદસમક્ષમુકેલીમાગણીઓનુંકેબિનેટસમર્થનકરશે. આપહેલારાજયસરકારેઆહત્યાઓસામેવિરોધનોંધાવવાહોર્નબિલઉત્સવનેરદકરવાનીજાહેરાતકરીહતી.
Recent Comments