(એજન્સી)              નવીદિલ્હી, તા.૫

ભારત-મ્યાંમારનાસરહદીજિલ્લાનાગાલેન્ડમાંસેનાદ્વારાવિદ્રોહીવિરૂદ્ધએકઓપરેશનહાથધરવામાંઆવ્યુંહતું. જેમાંથયેલાગોળીબારમાં૧૩નાગરિકોનાંમોતથયાહતા. જેનાપગલેગ્રામજનોહિંસાપરઉતરીઆવ્યાહતા. હાલક્ષેત્રમાંભારેલાઅગ્નિજેવીસ્થિતિછે. લોકોમાંભારેરોષજોવામળ્યોહતો. ઘટનાનીગંભીરતાનેજોતાંકેન્દ્રસરકારનેઆમામલેહસ્તક્ષેપકરવોપડયોહતો. રાજ્યનામુખ્યમંત્રીએસ્પેશ્યલઈન્વેસ્ટીગેશનટીમ (સીટ)નીતપાસજાહેરકર્યાબાદકેન્દ્રસરકારેપણદરમ્યાનગીરીકરીહતી. કેન્દ્રનાગૃહમંત્રીઅમિતશાહેજણાવ્યુંહતુંકે, સમગ્રઘટનાઅંગેસીટદ્વારાતપાસકરાવવામાંઆવશે. નાગાલેન્ડનામુખ્યમંત્રીનેફિયોરિયોએલોકોનેશાંતિજાળવવામાટેઅપીલકરીછે.સમગ્રરાજ્યમાંસેનાદ્વારાકરવામાંઆવેલાગોળીબારવિરૂધ્ધલોકોદ્વારાહિંસકદેખાવકરવામાંઆવ્યાહતા. આસામરાયફલનાકેમ્પપરકરવામાંઆવેલાહુમલાનોવિડીયોપણવાયરલથયોહતોઆસાથેએવુંજાણવામળ્યુંહતુંકે, કેટલાકભાગોમાંતંત્રદ્વારાહિંસાનેપગલેકરફ્યુંલાદીદેવામાંઆવ્યુંહતો.

આઘટનાક્રમસાથેજોડાયેલામહત્ત્વનાદસમુદ્દા

૧. ઘટનાનીવિગતોપ્રમાણેમોનજિલ્લાનાઓટિંગખાતેઆવેલાતિરૂગામમાંઆઘટનાબનીહતી. હુમલામાંમાર્યાગયેલાલોકોએકપિકઅપમિનીટ્રકદ્વારાપરતઆવીરહ્યાહતા. સ્થાનિકસૂત્રોનાકહેવાપ્રમાણેઘટનાશનિવારેસાંજે૪ઃ૦૦કલાકઆસપાસનાસમયેબનીહતી. જ્યારેઘણોસમયવીતવાછતાંતેલોકોઘરેપાછાનઆવ્યાત્યારેગામનાલોકોતેમનેશોધવામાટેનીકળ્યાહતાઅનેત્યારેતેમનામૃતદેહમળીઆવ્યાહતા. આઘટનાબાદતેવિસ્તારમાંભારેતણાવવ્યાપ્યોછેઅનેરોષેભરાયેલાગ્રામજનોએસુરક્ષાદળોનીગાડીઓનેઆગચાંપીહતી. ભારતનાપૂર્વોત્તરરાજ્યનાગાલેન્ડખાતેશનિવારેરાત્રિનાસમયેફાયરિંગનીચોંકાવનારીઘટનાબનીછે. સવારસુધીમાંઆફાયરિંગનાકારણે૧૪લોકોનામોતથયાહોવાનુંસામેઆવ્યુંછેઅનેમૃત્યુઆંકહજુઉંચોજાયતેવીશક્યતાછે.

૨. અહેવાલોમુજબસેનાનેબાતમીમળીહતીકે, ઉગ્રવાદીઓદ્વારાવિસ્તારમાંઘૂસણખોરીકરવામાંઆવીશકેછે. જેથીસેનાદ્વારાપેટ્રોલિંગહાથધરવામાંઆવ્યુંહતું. પોલીસસૂત્રોનાજણાવ્યામુજબઆબાતમીનાઆધારેજ્યારેસેનાપેટ્રોલિંગમાંહતીત્યારેતેમણેએકવાહનનેજોતાંતેનીપરગોળીબારકરીદીધોહતો. જેવાહનમાંઉગ્રવાદીઓનહીંપણગ્રામજનોસવારહોવાનુંજાણવામળતાંગ્રામજનોસેનાનીઆકાર્યવાહીસામેવિફરીગયાહતા. ફાયરિંગનીઘટનાબાદજેતસવીરોસામેઆવીતેમાંગાડીઓનેસળગાવાઈહોવાનુંદેખાઈરહ્યુંછે. આઘટનાનાગાલેન્ડનામોનજિલ્લાનાઓટિંગખાતેનીછે.

૩. જાણવામળ્યામુજબઆઘટનાબાદરોષેભરાયેલાગ્રામીણોએસુરક્ષાદળોનીગાડીઓનેઆગચાંપીદીધીહતી. પોલીસસૂત્રોએજણાવ્યુંહતુંકે, ગોળીબારનીઘટનાબાદગામનાલોકોએસુરક્ષાદળોનેઘેરીલીધાહતા. જેથીદળોનેસ્વબચાવામાંફાયરિંગકરવાનીફરજપડીહતી. જેથીજાનહાનિનોઆંકડોઉંચેગયોહતો. ટોળાદ્વારાસેનાનાત્રણવાહનોસળગાવીદેવામાંઆવ્યાહોવાનુંપણજાણવામળ્યુંહતું.

૪. ઘટનાનાસમાચારવાયુવેગેઆસપાસનાવિસ્તારોમાંપ્રસરીજતાંસ્થિતિતંગબનીહતી. રોષેભરાયેલાલોકોએઆસામરાયફલ્સનીછાવણીબહારઉગ્રદેખાવોકર્યાહતા. પોલીસેજણાવ્યુંહતુંકે, ટોળાએકેમ્પમાંપ્રવેશીઆગચાંપવાનોપ્રયાસકર્યોહતો.

૫. આઘટનાઅંગેસેનાએઆપેલાનિવેદનમાંજણાવ્યુંહતુંકે, દળોનેવિસ્તારમાંબળવાખોરોઘૂસણખોરીકરવાનાહોવાનીબાતમીમળીહતી. જેથીમોનજિલ્લાનાતિરૂખાતેએકખાસઓપરેશનહાથધરવામાંઆવ્યુંહતું. ત્યારબાદજેથયુંતેખૂબજદુઃખદહતું.

૬. આગોળીબારમાંજેજાનોગઈછેતેમાટેઉચ્ચસ્તરીયતપાસકરવામાંઆવશે. કાયદાપ્રમાણેજવાબદારોસામેઆકરાપગલાંભરવામાંઆવશે. આઘટનામાંસૈનિકોનેપણઈજાપહોંચીછે. તેમજએકસૈનિકનુંમોતથયુંહતું, એમસેનાએપોતાનાનિવેદનમાંજણાવ્યુંહતું.

૭. ગૃહમંત્રીઅમિતશાહેપણઆઘટનાનેલઈદુખવ્યક્તકર્યુંછે. અમિતશાહેટિ્‌વટમાંલખ્યુંહતુંકે, નાગાલેન્ડનાઓટિંગખાતેનીદુર્ભાગ્યપૂર્ણઘટનાથીખૂબજવ્યથિતછું. જેલોકોએપોતાનોજીવગુમાવ્યોછેતેમનાપરિવારજનોપ્રત્યેહુંમારીગાઢસંવેદનાવ્યક્તકરૂછું. રાજ્યસરકારદ્વારારચવામાંઆવેલીએકઉચ્ચસ્તરીયએસઆઈટીઆઘટનાનીઉંડાણપૂર્વકનીતપાસકરશેજેથીશોકસંતપ્તપરિવારોનેન્યાયસુનિશ્ચિતકરીશકાય. તેમણેજણાવ્યુંહતુંકે, આકમનસીબઘટનાનીરાજ્યસરકારદ્વારાનિમાયેલીસીટદ્વારાતપાસકરવામાંઆવશે. તેમણેજવાબદારોસામેયોગ્યકાર્યવાહીનીખાતરીઆપીહતી.

૮. નાગાલેન્ડનામુખ્યમંત્રીનેફિયોરિયોએપોતાનીટિ્‌વટમાંલખ્યુંહતુંકે, મોનનાઓટિંગખાતેનાગરિકોનીહત્યાએખૂબજદુર્ભાગ્યપૂર્ણઅનેનિંદનીયઘટનાછે. હુંશોકસંત્પતપરિવારોપ્રત્યેસંવેદનાવ્યક્તકરૂછુંઅનેઘાયલોશીઘ્રસ્વસ્થથાયતેવીશુભેચ્છાપાઠવુંછું.  ઉચ્ચસ્તરીયએસઆઈટીઆકેસનીતપાસકરશેઅનેદેશનાકાયદાપ્રમાણેન્યાયઅપાવશે, હુંતમામવર્ગોનેશાંતિજાળવવામાટેઅપીલકરૂછું.

૯. ગોળીબારનીઘટનાસમયેદિલ્હીનીયાત્રાએગયેલામુખ્યમંત્રીહાલરાજ્યતરફપાછાવળીરહ્યાંછે. મુખ્યમંત્રીદ્વારાઆમામલેકેબિનેટનીબેઠકયોજાયતેવીશકયતાછે. સરકારીસૂત્રોએજણાવ્યુંહતુંકે, નાગાલેન્ડનામોનજિલ્લામાંઈન્ટરનેટઅનેએસએમએસસેવાઓબંધકરીદેવામાંઆવીછે. જેથીઅફવાઓફેલાતીઅટકાવીશકાય.

૧૦. અહેવાલમાંજણાવ્યામુજબમોનવિસ્તારબળવાખોરજૂથનાગાગૃપએનએસસીએન(કે) અનેઉલ્ફાનોગઢછે. આઘટનાએવાસમયેબનીછેજ્યારેરાજ્યનોમહત્વપૂર્ણઉત્સવયોજાઈરહ્યોછે. જેમાંમોટીસંખ્યામાંરાજદ્વારીઓસામેલથનારછે. આગામમાંકોયાન્કજાતિનાલોકોવસેછે. આજાતિનાલોકોદ્વારાજાહેરમાંકરવામાંઆવ્યુંહતુંકે, આદુર્ભાગ્યપૂર્ણઘટનાનેકારણેતેઓઆઉત્સવમાંસામેલનહીંથાય. અન્યછઆદિવાસીસમૂહોએપણઆઉત્સવથીઅંતરજાળવવાનુંકહ્યુંછે.