ઈંગ્લેન્ડનાબ્રોડફોર્ડમાંમસ્જિદેકૂબાનાખજાનચી૧૦થીવધુસેવાકીયસંસ્થાસાથેજોડાઈને

અમદાવાદ,તા.ર૭

મૂળભરૂચનાઅનેવર્ષોથીઈંગ્લેન્ડમાંજઈનેવસેલાઈલ્યાસમહંમદમાસ્ટરનોજન્મ૧૯૬૬માંભરૂચમાંથયો. ઈલ્યાસમાસ્ટરેભરૂચનીહિંગ્લોતસાર્વજનિકપ્રાથમિકશાળામાંથીજશિક્ષણમેળવ્યું. તેમનાપિતામહંમદવલીપટેલપ્રાથમિકશાળામાંશિક્ષકહતા. મેટ્રિકપાસકર્યાબાદઈલ્યાસમહંમદમાસ્ટરેએરકન્ડિશનએન્જિનિયરીંગમાંડિપ્લોમાંકર્યું. ત્યારબાદતેઓ૧૯૮૭માઈંગ્લેન્ડગયા. અહીંનિકાહકરીબ્રોડફોર્ડમાંસ્થાયીથયા. ઇલ્યાસમાસ્ટર૧૯૯૦થીપોતાનોબિઝનેસધરાવેછેઅનેછેલ્લાપંદરવર્ષથીહજ-ઉમરાહટુરયોજેછે. અનેહાલતેઓમસ્જિદેકૂબામાંખજાનચીછેઅનેલોકસેવાનીપ્રવૃત્તિઓમાંવ્યસ્તરહેછે. તેઓઈંગ્લેન્ડમાં૧૦થીવધુસેવાકીયસંસ્થાઓસાથેજોડાયેલાછે. મસ્જિદેકૂબામાંપવિત્રરમઝાનમાસદરમ્યાનકોઈપણજરૂરિયાતમંદોનેકોઈપણપ્રકારનીજરૂરિયાતમાટેમસ્જિદનોસંપર્કકરવાનીઘોષણાકરવામાંઆવેછે. કોવિડદરમ્યાનસમગ્રવિશ્વમાંલોકડાઉનનીસ્થિતિહતી. ઈંગ્લેન્ડમાંપણઆજપરિસ્થિતિહતી.  કોવિડદરમ્યાનનાતજાતનાભેદભાવવિનામહંમદઈલ્યાસઅનેતેમનીટીમેમાનવસેવાનાકાર્યશરૂકરીદીધા. મસ્જિદમાંઅનેઅન્યપ્રોગ્રામમાંમદદમાટેનીઘોષણાથીલોકોતેમનેઓળખતાહતા. માસ્ટરજણાવેછેકેકોવિડનેકારણેઈંગ્લેન્ડમાંલોકોપ્રત્યક્ષરીતેસંપર્કમાંઆવીનેમદદમાંગતાનહોતા. પરંતુમહંમદઈલ્યાસઅનેએમનીટીમડોર-ટુડોરજતાઅનેલોકોપાસેથીએમનીજરૂરિયાતોપૂછતાહતા. બિનમુસ્લિમલોકોબંધબારણામાંથીએમનીજરૂરિયાતોનુંલિસ્ટઆપીદેતાઅનેમાસ્ટરતેમનીટીમસાથેએતમામજીવનજરૂરિયાતનીવસ્તુઓઘરેઘરેપહોંચાડતાહતા. માસ્ટરકહેછેકેલોકડાઉનમાંકોઈનેબહારનીકળવાનીમંજૂરીનહોતીપરંતુસેવાકીયકામમાંરોકાયેલાલોકોનેપરવાનગીમળતીહતી, બસઆતકનેઅવસરબનાવીમુસ્લિમ-બિન-મુસ્લિમજરૂરિયાતમંદોનેસેવાપહોંચાડી. આઉત્કૃષ્ઠમાનવીયસેવાકાર્યબદલમાસ્ટરનેઈંગ્લેન્ડનીપ્રતિષ્ઠિતસેવાસંસ્થાતરફથી ‘સર્ટિફિકેટઓફરેકગ્નેશન’આપીસન્માનિતકરવામાંઆવ્યા. આસેવાયજ્ઞએકવર્ષચાલુરહ્યો. માસ્ટરઈંગ્લેન્ડમાંકાઉન્સિલરનાસતતસંપર્કમાંરહેછેકારણકેકાઉન્સિલરતમામવિસ્તારનીસંસ્થાઓઅનેજરૂરિયાતમંદોનીમાહિતીધરાવેછે. માસ્ટરઆમાહિતીકાઉન્સિલરપાસેથીમેળવીનેટીમસાથેસેવાનાકામમાંરચ્યાપચ્યારહેછે. ઈલ્યાસમહંમદમાસ્ટરની૧૦સભ્યોનીટીમકોઈપણસમયેસેવામાટેખડેપગેતૈયારછે. મસ્જિદમાંમદદમાટેએલાનકરતારહેછે. તેઓવિવિધસેવાકીયસંસ્થાઓસાથેજોડાયેલાહોવાથીસંસ્થાઓનાપ્રોગ્રામમાંજાયછેઅનેપ્રોગ્રામમાંપણતેઓજરૂરિયાતમંદોનેમદદજોઈતીહોયતોતેમનોસંપર્કકરવાજણાવેછે.