રપમી ડિસેમ્બર એટલે નાતાલ પર્વ. આ દિવસે ખ્રિસ્તી ભાઈ-બહેનો આ પર્વની ધામધૂમથી ઉજવણી કરે છે અને આવતીકાલે નાતાલ પર્વ હોવાથી રાજ્યના મોટાભાગના ચર્ચને લાઈટીંગ્સથી પ્રકાશિત કરવામાં આવ્યા છે. ઉપરોક્ત તસવીર અમદાવાદ શહેરના ગુજરાત કોલેજ રોડ ખાતેના ચર્ચની છે જેમાં ક્રિસમસ ઉજવણી માટે ચર્ચને લાઈટીંગ્સથી પ્રકાશિત કરવામાં આવ્યું છે.