બેવર્ષબાદઆખારાજ્યમાંલગ્નનીમોસમેધૂમમચાવીછે. કોરોનામહામારીનાકારણેબેવર્ષનાનિયંત્રણોહળવાથયાબાદહવેલોકોમોજમાંઆવીગયાછેઅનેપ્રસંગોનેભરપૂરપ્રમાણમાંમાણીલેવાનામુડમાંછેત્યારેકોઇપણપ્રસંગફોટોગ્રાફીઅનેવીડિયોગ્રાફીવગરતોકઇરીતેપૂર્ણગણાય ? સારાપ્રસંગનીયાદગીરીમાટેફોટોગ્રાફીઅનેવીડિયોગ્રાફીતોજરૂરીછેઅનેતેપણઉત્તમપ્રકારેથાયતોતોતેજીંદગીભરનુંસંભારણુંથઇજાયછે. બેવર્ષમાંફોટાગ્રાફીનીદુનિયાનાઆયામોબદલાઇગયાછે, નવીટેકનોલોજીઆવીછે, ડ્રોનફોટોગ્રાફીધૂમમચાવીરહીછે. ફોટોનુંઅનેવીડિયોનુંએડીટીંગકરવાનાસોફ્ટવેરખૂબઆવીગયાછે. આથીતમેજેવોમાગોતેવોજાદુફોટોગ્રાફીઅનેવીડિયોગ્રાફીનીદુનિયામાંથઇરહ્યોછે. માસ્ટરફોટોગ્રાફરોમોંમાગ્યાપૈસામાગેછેઅનેઆપવાવાળાલોકોપણપડ્યાછે. અગાઉએકવખતતોઆપણેફોટોગ્રાફીબાબતેતોચર્ચાકરેલીજછેપરંતુવિશેષકરીનેઆપણેવેડીંગફોટોગ્રાફીનીદુનિયાનીઝાંખીકરીએ.

  • ફોટોગ્રાફરબનવુંકેસારાફોટોગ્રાફરબનવું ?

મિત્રોઆજકાલફોટોગ્રાફીનુંમહત્ત્વખૂબવધીગયુંછે. મોબાઇલયુગનીક્રાંતિઆવીહોવાથીદરેકનાહાથમાંએકકેમેરોઆવીગયોછેઅનેફોટાપાડતાહોયછે. એટલેએમકહીશકાયહવેતોઘરે-ઘરેફોટોગ્રાફરથઇગયાછે. શોખમાટેફોટોપાડોઅનેતેનેકરિયરતરીકેઅપનાવોતેઅલગવસ્તુછે. જોશોખનેકરિયરમાંફેરવોતોઅનેચાલીજાયતોતોમોજજઆવીજાય. પ્રોફેશનલફોટોગ્રાફરોવર્ષેજનહિમહિનેલાખોરૂપિયાનીકમાણીકરતાહોયછે. જ્યારેલગ્નનીસિઝનહોયત્યારેઘણાફોટોગ્રાફરોતોઓર્ડરલેવાનોઇન્કારકરીદેતાહોયછેતેટલીબધીડિમાન્ડહોયછે. જોતમારેમેરેજફોટોગ્રાફીકરવીહોયતોખાસપ્રકારનીતાલિમઅનેઆવડતનીજરૂરપડેછે. આઆવડતતમનેબેઝીકફોટોગ્રાફીઉપરાંતનીહોયછે. આથીખાસતાલિમમેળવવીખૂબજજરૂરીછે.

  • વેડિંગફોટોગ્રાફીમાટેકેમઉત્તમતાલિમજરૂરી ?

વેડીંગફોટોગ્રાફીઅનેવીડિયોગ્રાફીમાટેખાસપ્રકારનીતાલિમઅનેઆવડતજરૂરીછે. એકશુભપ્રસંગનેઅલગરીતેજોવાનીદૃષ્ટિપણકેળવવીજરૂરીછે. વેડીંગફોટોગ્રાફીખાસએટલામાટેકેએમારીટેકકેરિહર્સલનેઅવકાશનથી. એકમસ્તહાવભાવઆવ્યાઅનેએન્ગલઆવ્યોઅનેતરતક્લીકકરીદેવાપડેછે. વર-કન્યાજ્યારેપ્રસંગમાંબીઝીહોયત્યારેતેમનીપાસેરી-ટેકલેવાનાહોતાનથી. બીજુંકેપ્રસંગનેઅનુરૂપ, ભીડભાડવાળીજગ્યાતેમજજ્યારેવર-કન્યાતેમજતેમનાસગા-વ્હાલાઓજ્યારેજીવનનાઉત્તમપ્રસંગનેમાણવામાંમશગૂલહોયત્યારેતેમનાએકે-એકહાવભાવજોસારીરીતેલેવામાંઆવ્યાહોયત્યારેતેજીવનભરનુંસંભારણુબનીજાયછે. આથીમાત્રયાંત્રિકરીતેફોટોગ્રાફીનહીંકરતાએકમાનવીયલાગણીઓઅનેસંવેદનાઓનોએંગલજોવેડીંગફોટોગ્રાફીમાઉમેરવામાંઆવ્યોહોયત્યારેસોનેપેસુહાગાજેવીવાતથઇજાયછે. આતમામપ્રકારનીતાલિમમેળવવામાટેવેડીંગફોટોગ્રાફીનોઅનુભવજરૂરીહોયછે. તેનામાટેશરૂઆતનીસમયમાંસેંકડોપ્રંસગોમાંફોટોગ્રાફીકરવીપડેઅનેત્યારબાદજખાસપ્રકારનોઅનુભવઆવેછે. તેનાથીતમેઅવનવાઆઇડીયામગજમાંલાવીનેફોટોગ્રાફીકરીનેબીજાસામાન્યફોટોગ્રાફરોથીઅલગતરીશકોછો. કેમેરાચલાવવાનુંહુન્નરતમનેફોટોગ્રાફીનાશિક્ષણદરમિયાનમળીરહેપરંતુમાનવીયસંવેદના, પ્રસંગપારખવાનીઆવડત, ચહેરાનાહાવભાવનેકંડારવાઅનેફોટોપાડવાનીતકઝડપવાનીઆવડતતોજ્યારેપ્રેક્ટીકલઅનુભવમેળવોત્યારેજકામમાંલાગેછે. હાપ્રિવેડીંગકેપોસ્ટવેડીંગદરમિયાનકેમેરોચલાવવાનોહુન્નેરવિશેષકામઆવેછે. તેમાંતમનેરિહર્સલઅનેરિટેકનીપણતકોમળતીહોયછે. આથીકેમેરોચલાવવાનુંહુન્નરઅનેત્યારબાદઅનુભવમેળવવામાંઆવેતોતમેએકવિશેષફોટોગ્રાફરબનીશકોછો.

  • ટેકનોલોજીનોઉપયોગ

આજકાલજેસારાફોટોગ્રાફરોહોયછેતેઓમોંઘાદાટકેમેરા, સાધનોઅનેટેકનોલોજીનોઉપયોગકરતાહોયછે. પરંતુતેમણેશરૂઆતકરીત્યારેક્યાંકનેકયાંકસાદાકેમેરાકેટેકનોલોજીથીજશરૂઆતકરીહોયછે. કારણકેજોઉત્તમસાધનોવસાવવાહોયતોતેનાઉંચાદામચૂકવવાપડેછે. પરંતુતમેપણશરૂઆતસાદાકેમેરાથીકરીશકોછો. આજકાલતોએવાસોફ્ટવેરઅનેટેકનોલોજીઆવ્યાછેકેસાદાપાડેલાફોટોકેવીડિયનોઇફેક્ટઆપીનેકમાલનાબનાવીશકાયછે. એટલેહંમેશામોંઘાદાટસાધનોવસાવવાનોઆગ્રહરાખવોનહીં. પહેલાતોલગ્નમાંએરીયલફોટોગ્રાફીકરવીહોયત્યારેજીમ્મીનામનાક્રેનજેવાલાગતામોટાસાધનનોઉપયોગથતો. તેલગ્નસ્થળેલાવવામાંઅનેઓપરેટકરવામાંભારેમુશ્કેલીપડતી. એટલેયજમાનપૈસાખર્ચકરવાતૈયારહોયતોજતેનોઉપયોગથતો. એરીયલવ્યુલેવામાટેજોખમલઇનેપણઉંચાસ્થળેચડવુંપડતું. પરંતુહવેતોલગભગદરેકફોટોગ્રાફરોપાસેડ્રોનકેમેરાથઇગયાતેનાકારણેસમગ્રફોટોગ્રાફીનીદુનિયાજબદલાઇગઇ. પહેલામળતામોંઘાડ્રોનહવેસસ્તાથઇગયાછે. ભાડેપણમળતાહોયછે, જોતેનાથીફોટોગ્રાફીઅનેવીડિયોગ્રાફીથાયતોતેનીમજાજકંઇકઅલગહોયછે. આઉપરાંતરૂા. ૫૦હજારથીશરૂઆતકરીનેપાંચલાખસુધીનાકેમેરાઅનેતેનેલગતીએસેસરીઝમળતીહોયછે. જોકેટેકનોલોજીનીબાબતમાંતોગોળનાખીએતેટલુંમીઠુંથાયતેવીવાતછે. એટલેજોતમારીપૈસાખર્ચકરવાનીતૈયારીહોયતોમાંગોતેવીટેકનોલોજીવાળાસાધનોમળીજાયછે.

  • ફોટોગ્રાફીઅનેવીડિયોગ્રાફીકર્યાબાદએડીટીંગનીઅલગદુનિયા

હવેતોવિડીયોએડીંટીંગનાએટલાસોફ્ટવેરઆવીગયાછેકેતેમાંઅવનવીઇફેક્ટઆપીશકાયછે. પહેલાતોએવુંહતુંકેમાત્રફોટોગ્રાફરોફોટોશોપનોઉપયોગકરીનેતેમાંજોઇતીઇફેક્ટઆપીદે. પરંતુવિડીયોગ્રાફરોએહવેવિડીયોએડીટીંગનીપણવિશેષતાકેળવવીપડેતેવીવાતછે. જોવીડિયોઉતારતાઅનેએડીટીંગબેવકરતાઆવડતુંહોયતોતોમોજજછે. પરંતુજોનાઆવડતુંહોયતોએકવીડિયોએડીટરરાખવોજરૂરીબનેછે. તેઓપાસેવિશેષકોમ્પ્યુટરસોફ્ટવેર, સાધનોઅનેઓનલાઇનમટિરીયલહોયછેઅનેતેમનીઆવડતનોઉપયોગકરીનેતમેકરેલીવીડિયોગ્રાફીનેમુવી, સિરિયલકેડોક્યુમેન્ટરીજેવોલુકઆપીશકોછોઅનેયજમાનોપણઆવીવીડિયોગ્રાફીનીડિમાન્ડકરતાહોયછે. ખાસકરીનેઆઉટડોરલોકેશનમાંપ્રિવેડીંગઅનેવેડીંગવીડિયોગ્રાફીકરીહોયત્યારેમ્યુઝિક, સોંગ, ડાયલોગ્સસાથેમસ્તવીડિયોતૈયારથઇશકેછે. જોએડીટીંગબરાબરનાકર્યુહોયતોગમેતેટલીસારીવીડિયોગ્રાફીકરીહોયતેનુંકોઇમહત્વરહેતુંનથી. આથીહવેફોટોગ્રાફી, વિડીયોગ્રાફીઅનેએડીટીંગત્રણેયનોસુભગસમન્વયહોયતોતોકહેનાહીક્યા.

  • ક્યાં-ક્યાંઅભ્યાસકરીશકાય

જોઅમદાવાદનીવાતકરૂંતોગુજરાતવિદ્યાપીઠખાતેફોટોગ્રાફીનોખૂબજાણિતોઅનેવર્ષોથીચલાવવવામાંઆવતોકોર્ષછે. ત્યાંઘણાવિદ્યાર્થીઓએઅભ્યાસકરીનેસફળતામેળવેલીછે. અહીંસારાફોટોગ્રાફરદ્વારાવ્યવસાયનાઅલગ-અલગપાસાશીખવવામાંઆવેછે. ફીવ્યાજબીહોયછેઅનેતેસાથેગુજરાતવિદ્યાપીઠતરફથીપ્રમાણપત્રઆપવામાંઆવેછેજેસરકારમાન્યછે.  આઉપરાંતનેશનલઇન્સ્ટિટ્યુટઓફડિઝાઇન (એનઆઇડી), અમદાવાદખાતેફોટોગ્રાફીનેવિશ્વકક્ષાનોઅભ્યાસક્રમચાલેછેપરંતુતેનીફીખૂબમોંઘીહોયછેઅનેપ્રવેશપ્રક્રિયાપણઅઘરીહોયછે. તોઆબન્નેજગ્યાએતપાસકરીશકાય. આઉપરાંતજાણીતાફોટોગ્રાફરોદ્વારાખાનગીધોરણેઅભ્યાસક્રમોચાલતાહોયછેઅનેતેઓઅખબારોતેમજસોશિયલમીડિયામાંપ્રવેશનીજાહેરાતોઆપતાહોયછે. તેનાઉપરનજરરાખીઅનેતપાસકરીનેત્યાંઅભ્યાસકરીશકાયછે.

  • કેટલીકમાણીથઇશકે ?

ફોટોગ્રાફીએવ્યવસાયછેઅનેશરૂઆતમાંકોઇનેત્યાંનોકરીકરતોયુવાનકેયુવતીનુંસપનુંતોઆખરેઉત્તમપ્રકારનાફોટોગ્રાફરજબનવાનુંહોયછે. કોઇફોટોગ્રાફરનાત્યાંનોકરીકરતાહોવત્યારેતમનેજ્ઞાનપણમળતુંહોયછે. આથીનોકરીમાંશરૂઆતનોપગારઆકર્ષકહોતોનથી. એકદમતમારામાંઆવડતઆવીજાયપછીતમનેસંતોષકારકપગારમળતોહોયછે. આસમયેતમારીઆવકમેળવવાતમેતમારાઅંગતએસાઇન્મેન્ટલઇનેકમાણીકરીશકોછો. એકવારઆવડતઆવીગયાપછીકેટલીકમાણીથાયએતમારાસંપર્કો, તમારીખ્યાતિ, તમારીસર્વિસઅનેતમારાકામઉપરનિર્ભરકરેછે. કોઇફોટોગ્રાફરહજારોમાંકમાણીકરેછેજ્યારેકોઇકરોડોમાં. અનેકફોટોગ્રાફરોનીમહિનાઓપહેલાએપોઇન્ટેન્ટલેવીપડતીહોયછેતેવીતેમનીડીમાન્ડહોયછે. આથીતમેકેટલીઆવડતધરાવોછોઅનેતમારામાંકેટલીક્રીએટીવીટીછેતેનાઉપરસમગ્રકરિયરનોઆધારછે. તોજોઇશુંરહ્યાછોઝુકાવોવેડીંગફોટોગ્રાફીનીદુનિયામાં.

ઉપરોકતકોલમવિદ્યાર્થીઓનેધ્યાનમાંરાખીશરૂકરવામાંઆવીછે. જેમાંએજ્યુકેશનનેલઈમૂંઝવતાપ્રશ્નોપર, કારકિર્દીનેલગતાપ્રશ્નોનાસચોટજવાબોઆપવામાંઆવશે.એજ્યુકેશનલગતાપ્રશ્નોવિદ્યાર્થીઓ

ગુજરાતટુડેનાઈ-મેઈલપરમોકલીશકેછે.

E-mail:sahebtoday@gmail.com