NBDSA દ્વારાન્યૂઝનેશનનેકન્વર્ઝનજેહાદટાઇટલધરાવતાંવીડિયોનેહટાવીલેવાઆદેશકર્યોહતો

 

(એજન્સી)                          તા.૨૬

ન્યૂઝબ્રોડકાસ્ટીંગએન્ડડિજીટલસ્ટાન્ડર્ડઓથોરિટીએ (દ્ગમ્ડ્ઢજીછ) ૧૫, નવે. પોતાનાઆદેશમાંન્યૂઝચેનલન્યૂઝનેશનને૬, નવે.૨૦૨૦ના૧૦૦ટાઇટલ ‘કન્વર્ઝનજેહાદ’નીવિરુદ્ધકરવામાંઆવેલફરિયાદનેટાંકીનેજણાવ્યુંકેબ્રોડકાસ્ટરેપોતાનાએન્કરોવિરુદ્ધસુધારાત્મકકાર્યવાહીએટલેકેઉપાયકારીપગલાંભરવાનોઆદેશકર્યોહતોઅનેપ્રસારણદરમિયાનનિષ્પક્ષરહેવાજણાવ્યુંહતું. સિટિઝનફોરજસ્ટીસએન્ડપીસદ્વારાન્યૂઝનેશનકન્વર્ઝનજેહાદનામનાએકપ્રસારિતકાર્યક્રમનીવિરુદ્ધકરવામાંઆવેલફરિયાદસામેકામલેવામાટેદ્ગમ્ડ્ઢજીછદ્વારાજણાવાયુંહતુંકેબ્રોડકાસ્ટરદ્વારાઆત્મનિરીક્ષણકરવાનીજરુરછેઅનેએએન્કરોવિરુદ્ધઉપાયકારીપગલાંભરવાજોઇએજેઓપ્રસારણદરમિયાનતટસ્થઅનેનિષ્પક્ષરહેવામાંનિષ્ફળજાયછે. દ્ગમ્ડ્ઢજીછએએવુંપણજોયુંકેએન્કરજેરીતેકાર્યક્રમનુંસંચાલનકરેછેતેજોતાંતેમનેયોગ્યતાલીમઆપવીજોઇએ. જોકેબ્રોડકાસ્ટરેબિનશરતીમાફીમાગીછે. દ્ગમ્ડ્ઢજીછન્યૂઝનેશનનેભવિષ્યમાંસતર્કરહેવાનીચેતવણીઆપીહતીઅનેવેબસાઇટઅથવાયુટ્યૂબઅથવાકોઇઅન્યલિંકપરથીશોનોવીડિયોહટાવવાઆદેશકર્યોછેઅનેજણાવ્યુંછેકેતેનેસાતદિવસનીઅંદરલેખિતરીતેતેમનુંસમર્થનદ્ગમ્ડ્ઢજીછનેકરવુંજોઇએ. દ્ગમ્ડ્ઢજીછનાઅધ્યક્ષજસ્ટીસ (સેવાનિવૃત્ત) એકેસિક્રીએજણાવ્યુંહતુંકેજ્યારેપણકોઇસમાચારબ્રોડકાસ્ટરદ્વારાપ્રસારિતકરવામાંઆવેછેત્યારેઆચારસંહિતાઅનેપ્રસારણનામાપદંડો, સ્વવિનિયમનનાસિદ્ધાંતાહ, મૂળભૂતસિદ્ધાંતો, વિશેષસૂચનાઓ, તટસ્થતાઅનેનિષ્પક્ષતાસંબંધિતરિપોર્ટનેકવરકરેછે. રિપોર્ટનેકવરકરનારવિશેષગાઇડલાઇન્સ-વંશીયઅનેેધાર્મિકસદ્‌ભાવસંબંધિતગાઇડલાઇન્સનં.૯નુુંપાલનકરવુંજોઇએ. દ્ગમ્ડ્ઢજીછએવધુમાંજણાવ્યુંહતુંકેએન્કર (દીપકચોરસિયા) દ્વારાઆપવામાંંઆવેલકેટલાકનિવેદનઅનેકેપ્શનજેમકેમેમચંદઝીંદાહૈજમાતશર્મિદાહૈ, ૫૦૦હિંદુકઇરીતેમુસ્લિમબનેઅનેશુંમેવાતપાકિસ્તાનબનીગયું ? આક્ષેપિતકાર્યક્રમદરમિયાનપ્રસારિતકન્ટેન્ટરેગ્યુલેશનસિદ્ધાંતોઅનેદિશાનિર્દેશોનીવિરુદ્ધછે. એનજીઓસિટીઝનફોરજસ્ટીસએન્ડપીસ (સીજેપી) દ્વારાન્યૂઝનેશનવિરુદ્ધદ્ગમ્ડ્ઢજીછમાંફરિયાદદાખલકરવામાંઆવીછેજેમાંએવોદાવોકરવામાંઆવ્યોછેકેન્યૂઝનેશન્સનાએન્કરદીપકચોરસિયાએમૌલાનાસૈયદઉલકાદરીનેબોલાવ્યાંઅનેતેમનેસમગ્રમુસ્લિમસમુદાયવતીમાફીમાગવામાટેમજબૂરકર્યાઅનેતેનુંઓનએરઅપમાનકરાયું. જોકેન્યૂઝનેશનેપોતાનાજવાબમાંજણાવ્યુંછેકેનતોએન્કરકેનતોબ્રોડકાસ્ટરવિવાદીતકાર્યક્રમમાંઉપસ્થિતઅન્યપેનલિસ્ટદ્વારાપ્રયોજાયેલશબ્દો, કાર્યોકેવિકલ્પોમાટેજવાબદારછે.