નાગરિકોનેએવુંકહેવામાંઆવ્યુંહતુંકેસરકારનાગરિકોમાટેસર્વશ્રેષ્ઠનિર્ણયકરશે
અનેનાગરિકોએહવેનીતિવિષયકપાછળનાતર્કનેસમજવાનીજરૂરનથી
એજન્સી) તા.૨૬
નવે.૨૦૧૬માંનોટબંધીબાદનાગરિકઅનેસ્ટેટવચ્ચેએકનવોસંબંધઊભોથયોછેકેજેમાંનાગરિકનેસ્ટેટનેજવાબદારગણાવવામાટેકોઇસત્તાનથી. નોટબંધીનાપાંચવર્ષબાદભારતીયસ્ટેટનીનાગરિકોનારોજબરોજનાજીવનમાંહાજરીવધુસ્પષ્ટપણેદ્રશ્યમાનથાયછે. જેનાદ્વારાનોટબંધીકરવામાંઆવીહતીએપ્રક્રિયાનેઉકેલવીએએકપ્રકારનીચેલેન્જછે. ઇકોનોમિકએન્ડપોલિટીલવિક્લીમાંજાન્યુ.૨૦૧૭માંલખતીવખતેમેંસૂચવ્યુંહતુંકે૮, નવે.૨૦૧૬નારોજરૂા.૧૦૦૦અનેરૂા.૫૦૦નીનોટપાછીખેંચવાનીજાહેરાતદ્વારાસરકારહવેનાગરિકનેજવાબદારબનવામાગતીનથી. નોટબંધીનાવિનાશકારીઆર્થિકપરિણામોસારીરીતેઆલેખાયેલછે. એકવાતહવેપ્રસ્થાપિતથઇગઇછેકેનોટબંધીથીતેનાનિર્ધારીતધ્યેયસિદ્ધથયાંનથીઅનેઅર્થતંત્રમાંવિનાશવેર્યોછે. ભારતમાંસામાન્યલોકોનીહાડમારીઓનોટબંધીબાદવધીગઇછે. કામદારો, દૈનિકરોજમદારો, નાનાવેપારીઓઅનેબિઝનેસનામાલિકો, અનૌપચારીકક્ષેત્રનામાલિકોબધાનેસહનકરવુંપડ્યુંછે. આયાતનાડીમોનેટાઇઝેશનનીતત્કળઅસરોપૂરતીસિમિતનહતીપરંતુતેનાપગલેનીતિવિષયકપસંદગીનેકારણેપણલોકોનીમુશ્કેલીઓવધુગુંચવાઇહતી. આમનોટબંધીનેકારણેનાગરિકોનેબિનજવાબદારએવારાજ્યકેસરકારનોઉદયથયોછે. નાગરિકોનેએવુંકહેવામાંઆવ્યુંહતુંકેતેમનામાટેસરકારસર્વશ્રેષ્ઠકરશેઅનેતેમનેનીતિવિષયકપાછળનાતર્કનેસમજવાનીજરુરનથી. નોટબંધીસાથેનૈતિકઅનેરાજકીયધ્યેયસંકળાયેલહતા. નાગરિકોનેએવુંકહેવાંઆવ્યુંહતુંકેસરકારનાગરિકોમાટેસર્વશ્રેષ્ઠનિર્ણયકરશેઅનેનાગરિકોએહવેનીતિવિષયકપાછળનાતર્કનેસમજવાનીજરુરનથી. તેમાંનૈતિકરાજકીયપરિમાણઉમેરાયુંહતું.
Recent Comments