મુંબઈટેસ્ટભારતનીમુઠ્ઠીમાં, બીજીઈનિંગમાંભારતવિનાવિકેટે૬૯
મુંબઈ,તા.૪
ન્યુઝીલેન્ડનાસ્પિનરએઝાઝપટેલેવાનખેડેસ્ટેડિયમમાંકનાલનુંપ્રદર્શનકર્યુંતેણેભારતીયઈનિંગની૧૦વિકેટઝડપીઈતિહાસસર્જયોતેઆવુંકરનારકિકેટઈતિહાસનોફકતત્રીજોબોલરછેએઝાઝપટેલનીધારદારબોલિંગબાદભારતીયબોલરોએપણલાજવાબપ્રદર્શનકર્યુંઅનેન્યુઝીલેન્ડનેપ્રથમઈનિંગમાંફકત૬રરનમાંસમેટીદીધું. ફકતર૮.૧ઓવરમાંજકીવીટીમનેપેવેલિયનભેગીકરીદીધીભારતીયબોલરોનુંપ્રદર્શનકેટલુલાજવાબહતુંઆવાતનોઅંદાજઆવાતથીલગાવીશકાયકેઆભારતમાંકોઈપણટીમનોસૌથીલોએસ્ટસ્કોરછે. એટલુંજનહીંઆભારતવિરૂદ્ધકોઈપણટીમનોઓછોસ્કોરછેમુંબઈનાવાનખેડેસ્ટેડિયમમાંઆજે૧૬વિકેટપડીભારતતરફથીઅશ્વિનસૌથીસફળબોલરરહ્યોતેણે૮રનમાંચારવિકેટઝડપીઆઉપરાંતમોહંમદસિરાજે૧૯રનમાંત્રણઅનેઅક્ષરપટેલે૧૪રનમાંબેવિકેટઝડપીજયંતયાદવનેએકવિકેટમળી. ભારતીયટીમેજોકેકીવીટીમનેફોલોઓનનહીંઆપવાનોનિર્ણયકર્યો. બીજાદિવસેભારતેબીજીઈનિંગમાંશાનદારશરૂઆતકરીનેમુંબઈટેસ્ટમાંપોતાનીપકડમજબૂતકરીલીધીછે. દિવસનાઅંતેભારતનોસ્કોરવિનાવિકેટે૬રરનહતોમયંકઅગ્રવાલ૩૮અનેચેતેશ્વરપુજારાર૯રનબનાવીઅણનમછે. આસાથેભારતનીલીડ૩૩રરનનીથઈગઈછે. કીવીટીમનીવાતકરીએતોતેનાફકતબેજબેટસમેનડબલફીગરમાંપહોંચીશકયાઆમેચમાંકેપ્ટનશીપકરીરહેલોટોમલાથમે૧૦અનેજેમીસને૧૭રનબનાવ્યાતેમનાસિવાયકોઈપણબેટસમેનડબલફીગરમાંપહોંચીશકયોનથી.
Recent Comments