મારોપ્રયાસએશિયનમૂળનાબાળકોનેન્યુઝીલેન્ડમાંરમતસાથે

જોડાવામાટેપ્રેરિતકરવાનોહશે : એઝાઝપટેલ

 

મુંબઈ, તા.૭

ભારતમાંજન્મેલાન્યુઝીલેન્ડનાક્રિકેટરએઝાઝપટેલનેએખબરનથીકેટેસ્ટમેચનીએકઈનિંગમાં૧૦વિકેટઝડપ્યાબાદતેનાજીવનમાંશુંફેરફારઆવશેપણઆપ્રદર્શનબાદતેનેપોતાનાદેશમાટે૮૦-૯૦ટેસ્ટરમવાનીઆશાછે.

ન્યુઝીલેન્ડપરતફરતાપહેલાંમુંબઈમાંજન્મેલા૩૩વર્ષીયએઝાઝપટેલેકહ્યુંકેઆસિદ્ધિબાદતેપૈસાનાવરસાદનીઆશાકરીરહ્યોનથી. પણતેનોપ્રયાસએશિયનમૂળનાબાળકોનેન્યુઝીલેન્ડમાંરમતસાથેજોડવામાટેપ્રેરિતકરવાનોહશે. એઝાઝનેજ્યારેઆપ્રદર્શનબાદજીવનમાંઆવેલાફેરફારવિશેપૂછવામાંઆવ્યુંતોતેણેકહ્યુંકેપ્રમાણિકતાથીકહુંતોમેંઆનાવિશેવિચાર્યુંનહતું. હુંહાલવર્તમાનમાંજીવીરહ્યોછું. તેણેકહ્યુંકેહામેંકંઈકઅદભુતપ્રાપ્તકર્યુંછે. પણઆએકનવોદિવસછેઅનેહજીવધારેક્રિકેટરમવાનુંબાકીછે. મારામાટેઆજમીનસાથેજોડાઈરહેવાવિશેછે. તેણેકહ્યુંકેઆવાસ્તવમાંમારાપરખૂબજવધારેપ્રભાવનાખવાનુંનથીકારણકેહુંજાણુંછુંકેમારીકારકિર્દીમાંહજુઘણુંબધુંબાકીછેઅનેજોતમેમારીકારકિર્દીજુઓતોહજીમેંફકત૧૧ટેસ્ટરમીછે. હુંતોક્રિકેટરોનીયાદીમાંસામેલથવામાંગુંછું. જેમણેન્યુઝીલેન્ડમાટે૮૦અથવા૯૦ટેસ્ટમેચરમીછે. એઝાઝેઆપ્રસંગેજાતિવાદઅનેર૦૧૯માંક્રાઈસ્ટચર્ચમસ્જિદમાંથયેલાઆતંકવાદીહુમલાવિશેપણવાતકરી. એઝાઝેકહ્યુંકેન્યુઝીલેન્ડમાંતેનેક્યારેયભેદભાવનોસામનોકરવોપડ્યોનથી. તેણેકહ્યુંકેંમેંવાસ્તવમાંપોતાનીયાત્રાદરમ્યાનન્યુઝીલેન્ડમાંઘણુંસહજઅનુભવ્યુંછે. જેવોજહુંઆવ્યોમેંબ્લેકકેપ્સ (ન્યુઝીલેન્ડક્રિકેટટીમ)નાવાતાવરણનીતુલનામાંઘણોઆભારીછુંઅનેતેમારીસંસ્કૃતિ, મારીમાન્યતાઓનુંખૂબજસન્માનકરેછે. જેવુંકેજોમનેહલાલભોજનનીજરૂરછેતોતેઓઆનેક્યાંયથીપણમંગાવશે. તેણેક્રાઈસ્ટચર્ચહુમલાબાદપોતાનાપાડોશીઓનાસમર્થનનેપણયાદકર્યું. તેણેકહ્યુંકેતેસમયેઅમેબધાડરીગયાહતાપણજેરીતેઅમારીસરકારેઆનેપુરાસમુદાયનેસંભાળ્યોતેનાથીઅમનેઘણોપ્રેમમળ્યો.