દિલ્હીમાંઆવેલીઈડ્ઢનીકચેરીમાંઐશ્વર્યારાયકેટલાકપેપર્સલઈનેપહોંચીહતી,

આમુદ્દેઅમિતાભબચ્ચનનીપણપૂછપરછથાયતેવીશકયતા,

ઐશ્વર્યાએઅગાઉબેવખતપૂછપરછમાંજાતેહાજરરહેવામાંથીમુક્તિમેળવીહતી

(એજન્સી)            નવીદિલ્હી, તા.૨૦

બોલિવૂડનીદિગ્ગજઅભિનેતાઅમિતાભબચ્ચનનીપુત્રવધૂઅનેઅભિનેત્રીઐશ્વર્યારાયબચ્ચનસોમવારેપનામાપેપર્સઅંગેનીતપાસમાંકથિતસંડોવણીનાકેસમાંનિવેદનનોંધાવવામાટેએન્ફોર્સમેન્ટડિરેક્ટોરેટ (ઈડી)નીકચેરીમાંહાજરથઈહતી. ઈડીએપનામાપેપર્સકેસમાંનોટિસજારીકરીતેનેહાજરરહેવાજણાવ્યુંહતું. આપહેલાંપણઐશ્વર્યાનેનોટિસપાઠવાઈહતીપરંતુબેવખતતેણેજાતેહાજરરહેવામાંથીમુક્તિમેળવીહતી. એજન્સીફોરેનએક્સચેન્જમેનેજમેન્ટએક્ટઅંતર્ગતઐશ્વર્યાનુનિવેદનનોંધ્યુંહતું. દિલ્હીનાઈન્ડિયાગેટપાસેઈડીનીકચેરીમાંહાજરથયેલીઐશ્વર્યાએકેટલાકપેપર્સપણરજૂકર્યાહતા. બચ્ચનપરિવારવિરૂદ્ધઈડીઆમામલે૨૦૧૬-૧૭થીતપાસકરીરહ્યુંછે. ઈડીએનોટિસજારીકરીબચ્ચનફેમિલીનેપૂછ્યુંહતુંકે, આખરે૨૦૦૪બાદતેણેવિદેશથીકેટલીરકમહાંસલકરીછેઅથવામોકલીછે. ત્યારબાદબચ્ચનફેમિલીતરફથીકેટલાકપેપર્સસોંપવામાઆવ્યાહતા. ઐશ્વર્યાબચ્ચનનુંનામએવા૫૦૦લોકોમાંસામેલછેજેમનોઉલ્લેખપનામાપેપર્સલીકમાંથયોહતો. આયાદીમાંઐશ્વર્યારાયબચ્ચનનાસસરાઅમિતાભબચ્ચનનુંનામપણસામેલછે. જોકે, અત્યારસુધીતેમનીતરફથીઆઅંગેકોઈનિવેદનઅપાયુંનથીકે, નોટિસઅંગેખુલાસોથયોનથી. ઐશ્વર્યારાયપહેલાંઈડીતરફથીતેનાપતિઅભિષેકબચ્ચનનીપણપૂછપરછકરાઈહતી. એટલુંજનહીંકેટલાકમીડિયાઅહેવાલોમાંદાવોકરાયોહતોકે, વહેલીતકેઅમિતાભબચ્ચનનીપણઆમામલેઈડીપૂછપરછકરીશકેછે. પનામાપેપર્સનીઆયાદીમાંઅનેકનેતાઓ, અભિનેતાઓ, ઉદ્યોગપતિઓઅનેઅનેકદિગ્ગજલોકોસામેલછે. પનામાનીલીકથયેલીફાઈલોજર્મનીનાઅખબારએસઝેડનેમળીહતીજેણેબાદમાંતેનેઈન્ટરનેશનલકન્સોર્ટિયમઓફઈન્વેસ્ટિગેટિવજર્નાલિસ્ટનેસોંપીહતી. આરિપોર્ટબહારઆવતાંદુનિયાભરમાંખળભળાટમચીગયોહતો.