મથુરાનીચોંકાવનારીઘટના

મોર્નિંગવોકપરજવાનુંકહીબંનેપિતાનાફોનલઈનીકળ્યા

વહેલીસવારનાઅંધારામાંરેલવેટ્રેકપરચાલતાહતા

આગ્રા, તા.૨૧

વિવાદાસ્પદમોબાઈલગેમપબ્જીરમવાનાચક્કરમાંસ્કૂલમાંભણતાબેબાળકોટ્રેનનીચેકચડાઈગયાનીએકહચમચાવીદેતેવીઘટનાયુપીમાંબનીછે. આબંનેબાળકોસવારેરેલવેટ્રેકપરચાલતા-ચાલતાગેમરમીરહ્યાહતા. તેવખતેટ્રેકપરમાલગાડીઆવીચઢીહતી, જેણેબંનેનેઅડફેટેલેતાતેમનુંપ્રાણપંખેરુંઉડીગયુંહતું. આઘટનામાંએકમોબાઈલફોનટ્રેનનીચેઆવીતૂટીગયોહતો, જ્યારેબીજોફોનપોલીસનેમળ્યોત્યારેતેનાપરગેમચાલુહતી. ઘટનાનીતપાસકરનારાજમુનાપરપોલીસસ્ટેશનનાઅધિકારીશશીપ્રકાશસિંઘનાજણાવ્યાઅનુસાર, ઘટનાકઈરીતેબનીઅનેતેવખતેકઈટ્રેનપસારથઈરહીહતીતેનીકોઈચોક્કસમાહિતીહજુસુધીનથીમળીશકી. મૃતકબાળકોનીઓળખગૌરવકુમાર (ઉં. ૧૪વર્ષ) અનેકપિલકુમાર (ઉં. ૧૪વર્ષ) તરીકેથઈછે. બંનેદસમાધોરણમાંભણતાહતા. સૂત્રોનુંમાનીએતોબંનેબાળકોભણવામાંહોશિયારહતા. આઘટનાનોહજુસુધીકોઈસાક્ષીપોલીસનેનથીમળીઆવ્યો. શનિવારેસવારેસાતવાગ્યાનીઆસપાસપોલીસનેરેલવેટ્રેકપરબેમૃતદેહપડ્યાહોવાનોમેસેજમળ્યાબાદઆઘટનાઅંગેજાણથઈહતી. મૃતકગૌરવનાપિતાદૂધનોવ્યવસાયકરેછે. તેમણેટાઈમ્સઓફઈન્ડિયાસાથેવાતકરતાજણાવ્યુંહતુંકેતેમનેહજુયએવાતમાન્યામાંનથીઆવતીકેતેમનોદીકરોહવેઆદુનિયામાંનથીરહ્યો. ગૌરવેતેદિવસેમોર્નિંગવોકપરજવાનુંનક્કીકર્યુંહતું. જેનામાટેતેણેપોતાનેવહેલાઉઠાડવામાટેપણકહ્યુંહતું. ગૌરવસવારેસવાપાંચવાગ્યાનીઆસપાસઘરેથીનીકળીગયોહતો. તેણેપોતાનાપિતાનોફોનપણસાથેલીધોહતો. તેપહેલીવારમોર્નિંગવોકપરગયોહતો, અનેતેનાપિતાઈચ્છતાહતાકેતેરોજસવારેચાલવાજાય, પરંતુશનિવારેતેનીસાથેજેથયુંતેનાથીતેનોપરિવારઆઘાતમાંસરીપડ્યોછે. બીજીતરફ, ગૌરવનીસાથેજમોતનેભેટનારોકપિલતેનાઘરથીમાંડ૧૦૦મીટરદૂરરહેછે. તેસવારેસૂઈરહ્યોહતોતેવખતેગૌરવેતેનેઘરેજઈનેઉઠાડ્યોહતોઅનેપોતાનીસાથેમોર્નિંગવોકપરઆવવામાટેતૈયારકર્યોહતો. કપિલનાપિતાએજણાવ્યુંહતુંકે, તેમનેતોઆમોબાઈલગેમવિશેકોઈમાહિતીજનથી. જોતેમનેખબરહોતતોતેમણેકપિલનેક્યારેયફોનનાઆપ્યોહોત. ગૌરવજેસ્કૂલમાંભણતોહતોતેનામેનેજરહરવંશસિંઘેજણાવ્યુંહતુંકેછોકરોભણવામાંહોંશિયારહતો. તેનીક્યારેયકોઈફરિયાદનહોતીઆવી. તેખૂબજસીધોઅનેસાદોહતો. જ્યારેકપીલનીસ્કૂલનાપ્રિન્સિપાલસમીરમલ્હોત્રાએજણાવ્યુંહતુંકેકપીલનીક્યારેયકોઈફરિયાદનહોતીઆવતી.