(એજન્સી)                 કરાચી, તા.૨૪

પાકિસ્તાનીમરીનદ્વારામાછીમારોનુંઅપહરણકરાયાબાદકોઈબેવર્ષથીતોકોઈત્રણવર્ષથીપાકિસ્તાનીજેલમાંબંધહતા. તમામનાપરિવારજનોપોતાનાપરિજનપાકિસ્તાનનીજેલમાંથીપરતઆવેતેનીરાહજોઈરહ્યાહતા. બીજીતરફજેલમાંબંધમાછીમારોપણપરિવારનાવિરહથીદુઃખીહતા. હવેઆમાછીમારોવતનપરતઆવવાનાછે, ત્યારેમાછીમારોનાપરિવારોમાંઉત્સાહસાથેખુશીનોમાહોલજોવામળીરહ્યોછે. માછીમારોલાંબોસમયજેલમાંરહ્યાબાદમાદરેવતનપરતફરવાનાછે, ત્યારેમાછીમારપરિવારોપોતાનાસ્વજનનાઆવવાનીતૈયારીઓકરીરહ્યાછેસાથેજપાકિસ્તાનનીજેલમાંબંધપોતાનાઅન્યસાથીઓનેપણવહેલીતકેમુક્તકરાવવાનીમાગપણકરીરહ્યાછે.પાકિસ્તાનનીજેલમાંયાતનાભોગવતાગુજરાતસહિતના૨૦ભારતીયમાછીમારોનુંપરિવારસાથેમિલનથશે. પાકિસ્તાનનીસરકારેરવિવારેસાંજેગુજરાતનાઆમાછીમારોનેમુક્તકર્યાછે. સોમવારેએટલેકેઆજેસાંજસુધીમાંતમામમાછીમારોવાઘાબોર્ડરેપહોંચીજશે. પાકિસ્તાનનીજેલમાંબંધમાછીમારોઆજેમાદરેવતનપહોંચશે. સોમવારેએટલેકેઆજેસાંજસુધીમાંતમામમાછીમારોવાઘાબોર્ડપહોંચીજશે. વાઘાબોર્ડરપરપાકિસ્તાનતમામમાછીમારોભારતીયસુરક્ષાએજન્સીઓનેસોંપશે.