ખેલાડીઓનુંએરપોર્ટપરભવ્યસ્વાગત
મુંબઈ, તા.૨૧
પાકિસ્તાનનીહોકીટીમેછેલ્લેવર્ષ૨૦૧૮માંભારતનોપ્રવાસકર્યોહતો. તેવર્ષેભારતેસિનિયર્૨૦વર્લ્ડકપનુંઆયોજનકર્યુંહતું. તેપહેલાવર્ષ૨૦૧૪માં, તેનીજુનિયરટીમભારતઆવીહતી. વર્ષ૨૦૧૬માંજુનિયરહોકીવર્લ્ડકપમાટેપાકિસ્તાનનાખેલાડીઓનેવિઝાઆપવામાંઆવ્યાનહતા. તેવર્ષેપઠાણકોટઅનેઉરીહુમલાબાદભારતનીસર્જિકલસ્ટ્રાઈકનેકારણેબંનેદેશોવચ્ચેઘણોતણાવહતો. આકારણેવર્ષ૨૦૧૯માંદિલ્હીમાંયોજાયેલાવર્લ્ડકપમાંપણપાકિસ્તાનનાખેલાડીઓનેવિઝાઆપવામાંઆવ્યાનહતા. પુલવામાહુમલાબાદઆનિર્ણયલેવામાંઆવ્યોછે. ભુવનેશ્વરમાં૨૪નવેમ્બરથી૫ડિસેમ્બરદરમિયાનયોજાનારજુનિયરહોકીવર્લ્ડકપમાંભાગલેવાપાકિસ્તાનનીજુનિયરહોકીટીમશનિવારેભારતપહોંચીહતી. હોકીઈન્ડિયાએસોશિયલમીડિયાપરતસવીરોશેરકરીનેઆઅંગેનીમાહિતીઆપીહતી. પાકિસ્તાનહાઈકમિશનનાઈન્ચાર્જઆફતાબહસનખાનેહોકીટીમનુંઉષ્માભર્યુંસ્વાગતકર્યું. ટીમનાસભ્યોનુંઈન્દિરાગાંધીઈન્ટરનેશનલએરપોર્ટપરહાઈકમિશનનાવરિષ્ઠરાજદ્વારીદ્વારાસ્વાગતકરવામાંઆવ્યુંહતું. પાકિસ્તાનનીહોકીટીમભારતનીમુલાકાતેઆવીછે. પાકિસ્તાનહાઈકમિશનેકહ્યું, “પાકિસ્તાનહાઈકમિશનનાઈન્ચાર્જઆફતાબહસનખાનેજુનિયરહોકીવર્લ્ડકપમાંભાગલેવાભારતપહોંચેલીપાકિસ્તાનજુનિયરહોકીટીમનુંઉષ્માભર્યુંસ્વાગતકર્યું. હાઈકમિશનનાઈન્ચાર્જેહોકીટીમનાસન્માનમાંલંચનુંઆયોજનકર્યુંહતુંઅનેટીમનેશુભેચ્છાઓપાઠવીહતી. હોકીનેપાકિસ્તાનનીરાષ્ટ્રીયરમતગણાવતાતેમણેઆશાવ્યક્તકરીકે, ખેલાડીઓતેમનીક્ષમતામુજબશ્રેષ્ઠપ્રદર્શનકરશે. હાઈકમિશનેકહ્યું, “મુખ્યકોચ, ટીમમેનેજમેન્ટનાસભ્યોઅનેખેલાડીઓએઅહીંથીભુવનેશ્વરજતાપહેલાપાકિસ્તાનહાઈકમિશનનીઆતિથ્યનીપ્રશંસાકરીહતી.” તેઓમેચદરમિયાનપોતાનુંસર્વશ્રેષ્ઠપ્રદર્શનકરવામાટેસંપૂર્ણપણેતૈયારછે.
Recent Comments