દરગાહનાસંચાલનહકમાંફેરબદલકરવાનાવકફબોર્ડનાઆદેશનીઝાટકણીકાઢીરેવન્યુરેકોર્ડમાંથયેલાચેડાંનીતપાસકરવાપાટણનાકલેક્ટરનેવકફટ્રિબ્યુનલેનિર્દેશકર્યો

અમદાવાદ, તા.ર૭

મોજેઅનાવડા, જિલ્લાપાટણમાં “મૌલાનામહેબુબદરગાહ, અનેકબ્રસ્તાન”નામનુંવકફછેજેમાંમૌલાનામહેબુબનીદરગાહઆશરે૩૦૦-૪૦૦વષ”જૂનીઐતિહાસિકદરગાહછેઅનેસુન્ની-હનફી-બરેલવીઅકીદાધરાવતાલોકોનીદરગાહછે. મસ્જિદમાંપણબરેલવીઅકીદાધરાવતાલોકોનમાઝઅદાકરેછેઅનેકબ્રસ્તાનમાંમૌલાનામહેબુબદરગાહનાવંશજોઅનેમુજાવરોકેજેદરગાહનામુતવલીઓછે. તેમનેઅનેતેમનાપરિવારનાસભ્યોનેદફનકરવામાંઆવેછે. વર્ષ૧૯૫૩માંદરગાહચેરિટીકમિશનરસમક્ષનોંધાયેલહતીઅનેવકફઅધિનિયમ૧૯૯૫અમલમાંઆવતા, દરગાહનીનોધણીવકફબોર્ડખાતેતબદીલકરવામાંઆવેલહતી.

વર્ષ૨૦૧૧થીમૌલાનામહેબુબદરગાહમાંદાઉદીવોહરાસમાજનાલોકોદ્વારાવિવાદઊભોકરવામાંઆવ્યોહતોઅનેતેઓદ્વારાવકફબોર્ડએકોહક્ક-દાવોકરવામાંઆવેલહતોકે, મૌલાનામહેબુબદરગાહતેમનાધર્મગુરૂ-મોલાઈયાકુબનીદરગાહછેઅનેકબ્રસ્તાનપણદાઉદીવોહરાસમાજનુંકબ્રસ્તાનછે.

દાઉદીવોહરાસમાજનાસદરહક્ક-દાવાનેવકફબોર્ડદ્વારામાન્યરાખવામાંઆવેલહતુંઅનેવકફબોર્ડદ્વારાતા. ૦૯/૧૧/ર૦ર૧નારોજમૌલાનામહેબુબદરગાહનુંનામબદલીને “મોલાઈયાકુબદરગાહઅનેદાઉદીવોહરાકબ્રસ્તાનકરવાનોહુકમકરવામાંઆવ્યોહતો. વધુમાંસુન્ની-હનફી-બરેલવીઅકીદાધરાવતાએવામૌલાનામહેબુબવંશજોકેજેચાલુમુતવલ્લીઓહતાતેમનેદૂરકરીનેદાઉદીવોહરાસમાજનાધર્મગુરૂ ‘સૈયદસાહેબ’નેમુતવલ્લીતરીકેનિમણૂકકરવાનોહુકમપણકર્યોહતો.

વકફબોર્ડનાઆહુકમવિરૂદ્ધદરગાહનાચાલુમુતવલ્લીઓદ્વારાનામદારવકફટ્રિબ્યુનલમાંઅપીલદાખલકરવામાંઆવેલહતીઅનેતા.ર૪/૦ર/ર૦રરનાહુકમથીવકફટ્રિબ્યુનલેસદરઅપીલમંજૂરીકરીઅનેવકફબોર્ડનોતા.૦૯/૧૧/ર૦ર૧નોહુકમરદકર્યોહતો. વકફટ્રિબ્યુનલનાહુકમમાંજણાવવામાંઆવ્યુંહતુંકે, સુન્ની-હનફી-બરેલવીઅકીદાધરાવતાવકફનેદાઉદીવોહરાઅથવાતોશિયાવકફતરીકેનોંધીશકાયનહીં. વધુમાંવકફટ્રિબ્યુનલેએવુંપણજણાવ્યુંહતું ‘ઁઙ્મટ્ઠષ્ઠીજર્કર્ુજિરૈછષ્ઠં૧૯૯૨’નીજોગવાઈઓપ્રમાણેસુન્નીઅકીદાધરાવતાવકફનેશિયાઅકીદાધરાવતાવકફમાંતબદીલકરીશકાયનહીં. વકફટ્રિબ્યુનલદ્વારાદરગાહનારેવન્યુરેકોર્ડનોચીવટપૂર્વકઅભ્યાસકરવામાંઆવ્યોહતોઅનેએવુંઅવલોકનકરવામાંઆવ્યુંહતુંકેવર્ષ૧૯૧૬થીદરગાહસુન્નીવકફતરીકેનોંધાયેલછેઅને૧૯૧૬થી૧૯૪૯સુધીરેવન્યુરેકોર્ડમાંચેડાંકરીનેદાઉદીવોહરાસમાજનુંનામદાખલકરવામાંઆવેલછે. દાઉદીવોહરાસમાજપાસેઆખાભરતમાંઘણીબધીમિલકતોછેઅનેતેઓદ્વારાતકેદારીરાખીનેઆબધીજમિલકતોનેજેતેસમયેચેરિટીકમિશનરમાંનોંધાવેલહતી. તેથીતેઓદ્વારાપાટણનીદરગાહનીનોંધણીકરાવવાનું૧૯પ૩થીરહીગયુંહોયતેવુંમાનીશકાયનહી. આમવકફટ્રિબ્યુનલદ્વારાદાઉદીવોહરાસમાજનાહક્ક-દાવાનેમાન્યરાખવામાંઆવેલનથી.

વકફટ્રિબ્યુનલદ્વારાપોતાનાઆદેશમાંજણાવાયુંહતુંકેવકફબોર્ડદ્વારાતદ્દનગેરકાયદેસરરીતેકાર્યવાહીકરવામાંઆવેલછેઅનેસુનાવણીફકતચેરમેનઅનેમુખ્યકારોબારીઅધિકારીસમક્ષથયેલછેઅનેસુનાવણીવકફબોર્ડનાતમામસભ્યોસમક્ષથઈનથી. આમવકફબોર્ડદ્વારાજેકાર્યવાહીકરવામાંઆવેલહતીઅનેજેસુનાવણીરાખવમાંઆવેલહતીતેનેપણવકફટ્રિબ્યુનલદ્વારાગેરકાયદેસરઅનેવકફઅધિનિયમઅનેનિયમવિરૂદ્ધનીઠરાવવામાંંઆવેલછે.

આમ, વકફટ્રિબ્યુનલદ્વારાસુન્ની-હનફી-બરેલવીમુતવલ્લીઓદ્વારાકરેલઅપીલમંજૂરરાખવામાંઆવેલછેઅનેમૌલાનામહેબુબદરગાહનોસુન્ની-હનફી-બરેલવીઅકીદોપુનઃસ્થાપિતકરવામાંઆવેલઅનેમુતવલ્લીઓઅનેમુજાવરોનીનિમણૂકપણપુનઃસ્થાપિતકરવામાંઆવેલછે. રેવન્યુરેકોર્ડમાંજેચેડાંથયેલછેતેમાટેકલેકટરપાટણનેતપાસકરવાઅનેફરિયાદનોંધાવવાનોહુકમકર્યોહતો. મૌલાનામહેબુબદરગાહકેજેવર્ષ૧૯પ૩થીસુન્ની-હનફી-બરેલવીઅકીદાધરાવતાવકફતરીકેનોંધાયેલછેતેનેકાયમરાખીનેર૦૧૧માંદાઉદીવોહરાસમાજદ્વારાજેવિવાદઊભોકરવામાંઆવેલહતોતેનેવકફટ્રિબ્યુનલેરદકર્યોહતો.