પાલનપુર તાલુકાના ચિત્રાસણી નજીક આવેલ એક હોટલ પાસે ટેન્કરના એન્જીનમાં સોર્ટસર્કીટ થતા આગ ભભૂકી ઉઠી હતી. જેના પગલે અફડા- તફડી મચી ગઇ હતી તેમજ પાલનપુર મોટી બજાર વિસ્તારમાં આવેલ શબ્બીરભાઇ મન્સુરીના ગાદલાની દુકાનમાં આગ લાગતા સર સામાન બળીને ખાખ થઇ ગયો હતો. આ બંન્ને ઘટનામાં પાલનપુર ફાયરનો સ્ટાફ પહોંચી આગ બુજાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
Recent Comments