પાલિતાણા નગરપાલિકા દ્વારા વૈશ્વિક મહામારી કોરોના વાયરસ (કોવિડ-૧૯) સામેની જંગમાં દિવસ-રાત જોયા વગર ઘર પરિવારની ચિંતા કર્યા વગર પોતાની ફરજ બજાવી યોગદાન આપી સારી કામગીરી કરવા બદલ પાલીતાણા નગરપાલિકાના પ્રમુખ જયપાલસિંહ ગોહિલ દ્વારા ગુલામ નબી મલેકનુ સન્માન કરવામાં આવ્યું હતું.